Garavi Gujarat USA

‘VIP મતદારો'ને મતદાન માટે લાઈનમાં ઉભા રિેવું નિીં પડે: આ વખતે ્યાદી લંબાશે

-

ચૂંર્ર્ી એર્લે લોકશાહીનું મહાપિ્ષ. લોકશાહીમાં મતદારોને 'રાજા' નો દરજ્ો અપાયો છે, પરંતુ લોકશાહીનું આ પિ્ષ પર્ િીઆઈપી કલ્ચરથી બાકાત નથી રહ્યં. િીઆઈપી િોર્સ્ષની પ્રર્ાવલ તેનું એક દ્રષ્ટાંત છે.

મતદાનના ટદિસે આિાં મહાનુભાિોએ મતદાન કરિા માર્ે મતદાન મથકે સામાન્ય પ્રજાજનોની િચ્ે કતારમાં ઊભાં રહેિું પડતું નથી.

ગુજરાત વિધાનસભાની ચૂંર્ર્ીની જાહેરાત થિાની સાથે જ આ િખતે કયા િીઆઇપી મતદારો છે તેની યાદી બનાિિાની પ્રવક્યા શરૂ થઈ ગઈ છ.ે મતદાર યાદીમાં રીર્વનિંગ ઓટફસરે આિા મહાનુભાિોનાં નામ સામે પોતાનાં લોગ-ઈનમાં 'માક્ક ઈલેક્ર્ોરલ' વિકલ્પ ર્ીક કરીને િીઆઈપી િોર્ર તરીકે ફ્લેગ કરિાનું હોય છે.

Newspapers in English

Newspapers from United States