Garavi Gujarat USA

અગ્નિપથ, નોટબંધી, GSTનો હેતુ લોકોમાં ભય પેદા કરવાનોઃ રાહુલ ગાંધી

-

કોોંગ્રેસના નરેતા રાહુલ ગાંધીએ ગયા સપ્ાહે નરેન્દદ્ર મોદી સરકોાર પર આકોરા પ્રહારો કોરતા આક્રેપ કોયયો હતો કોે સશસ્તત્ર દળો માટે 'અગ્નિપથ' ભરતી યોજના, નોટબંધી અનરે ગુડ્સ એન્દ્ડ સર્્વવિસ ટેક્સ (જીએસટી) જરે્વી નીર્તઓનો હેતુ દેશના લોકોોમાં ભય પરેદા કોર્વાનો છે.

કોોંગ્રેસની 'ભારત જો્ડો યાત્રા'ના 68મા દદ્વસરે મહારાષ્ટ્રના ર્હંગોલી ર્જલ્ામાં જાહેર સભાનરે સંબોધતા રાહુલ ગાંધીએ દા્વો કોયયો હતો કોે ્વ્ડાપ્રધાન 'મરે્ડ ઇન ચાઇના' પ્રો્ડક્્ટ્સ ઇચ્છે છે, કોારણ કોે તરેનાથી દેશના બરે-ત્રણ અબજોપર્તનરે ફાયદો થશરે. અગ્નિ્વીર હોય કોે જીએસટી હોય, તરેમની તમામ નીર્તઓ લોકોોમાં ્ડર પરેદા કોરે છે. ભયભીત હોય તરે્વા લોકોોના હૃદયમાં નફરત હોય છે, જરે સમાજનરે ર્્વભાજન તરફ લઈ જાય છે અનરે પછી કોહે છે કોે તરે દેશભક્ત છે.

રાષ્ટ્રીય સ્ત્વયંસરે્વકો સંઘ (RSS) પર પ્રહાર કોરતાં રાહુલરે કોટાક્ કોયયો હતો કોે "ખરે્ડૂતોની લોન માફ ન કોર્વી એ દેશભર્ક્ત છે, ખોટો GST લાગુ કોર્વો એ દેશભર્ક્ત છે, દેશમાં નફરત ફેલા્વ્વી એ દેશભર્ક્ત છે, ત્રણ કોૃર્િ કોાયદા લા્વ્વા તરે દેશભર્ક્ત છે, બરેરોજગારી દેશભર્ક્ત છે અનરે મોંઘ્વારી એ દેશભર્ક્ત છે. આ ભારતની દેશભર્ક્ત નથી. પરંતુ

આ આરએસએસની દેશભર્ક્ત છે.

અગાઉના દદ્વસરે કોોંગ્રેસના ્વદરષ્ઠ નરેતા જયરામ રમરેશરે કોહ્યં હતું કોે ભારતના પ્રથમ ્વ્ડા પ્રધાનની જન્દમજયંર્ત ર્નર્મત્રે પદં ્ડત જ્વાહરલાલ નહેરુના પુસ્તતકો 'દ્ડસ્તકો્વરી ઓફ ઇગ્ન્દ્ડયા'ની 600 નકોલો ્વહેંચ્વામાં આ્વશરે.

'ભારત જો્ડો યાત્રા' 7 સપ્ટેમ્બરના રોજ તર્મલના્ડુના કોન્દયાકોુમારીથી શરૂ થઈ હતી. આ યાત્રા અત્યાર સુધીમાં છ રાજ્યોના 28 ર્જલ્ામાંથી પસાર થઈ છે. 20 ન્વરેમ્બરે મધ્ય પ્રદેશમાં પ્ર્વરેશતા પહેલા આ યાત્રા મહારાષ્ટ્રના પાંચ ર્જલ્ાના લોકોોનો સંપકો્ક કોરીનરે 382 દકોલોમીટરનું અંતર કોાપશરે.

કમલનાથે મંદિર આકારની કેક કાપતા ભાજપનો વિરોધ

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States