Garavi Gujarat USA

યુદ્ધથી અનાિની કટડોકટી સર્્ણય તડો સ્્થથશત બેકાબૂ બનિે

-

વ્ડાપ્રધાન નરેન્દ્ર િડોિીએ જી-૨૦ િેિડોની બેઠકિાં રમિયા-યુક્રેન યુદ્ધનડો અંત લાવવા િાટે િુમનયાને ચેતવણી આપતા કહ્યં હતું કે હું અનેક વખત કહી ચૂક્યડો છું કે આપણે આ યુદ્ધનડો અંત લાવવા િાટે રાજવિારી સિાધાન નહીં િડોધીએ તડો િુમનયા પર ખાદ્ાન્ન સંકટ સજા્વવાનું જોખિ છે અને ખાદ્ાન્ન સંકટ ઊભું થિે તડો આખી િુમનયાિાં એવડો ભૂખિરડો સજા્વિે કે જેને રડોકરી નહીં િકાય અને િુમનયાના ગરીબ િેિડો પર તેની સૌથી વધુ અસર થિે. તેિણે ઉિેયુું હતું કે કડોરડોના િહાિારી પછી િુમનયાિાં નવડો વલ્્ડ્વ ઓ્ડ્વર તૈયાર થઈ રહ્ડો છે અને આ યુદ્ધ રડોકવાની અને િાંમતના રસ્તે આગળ વધવાની જવાબિારી હવે આપણા ઉપર છે.

વ્ડાપ્રધાન િડોિીએ િંગળવારે જી-૨૦ સમિટને સંબડોધન કરતાં કહ્યં હતું કે, રમિયા-યુક્રેન યુદ્ધનડો અંત લાવવા િાટે આપણે રાજવિારી િાગમે કડોઈ સિાધાન લાવવું પ્ડિે. િુમનયાએ બીજા મવવિ યુદ્ધ િરમિયાન થયેલડો મવનાિ જોયડો છે. ત્યારના નેતાઓએ તે સંકટિાંથી નીકળવાના ગંભીર પ્રયત્ડો કયા્વ હતા અને િાંમતના િાગમે આવ્યા હતા. હવે આપણડો વારડો છે. સિયની જરૂદરયાત છે કે િાંમત, સિભાવ અને સુરક્ષા િાટે િજબૂતીથી પગલાં લેવા જરૂરી છે.

વ્ડાપ્રધાને કહ્યં કે અિને મવવિાસ છે કે આગાિી વર્મે આપણે બુદ્ધ અને િહાત્િા ગાંધીની ધરતી પર િળીિું તડો િુમનયાને િાંમતનડો સિં ેિ આપવાિાં સ્ફળ થઈિું. યુક્રેન યુદ્ધના કારણે િુમનયાિાં હાલ ખાતરની અછતની સિસ્યા ઊભી થઈ છે. આજની ખાતરની કહ્યં કે, ૨૦૩૦ સુધીિાં અિારી વીજળીની અ્ડધી જરૂદરયાત વૈકસ્લ્પક ઊજા્વથી પૂરી થિે. તેનાથી ખચ્વ પણ ઘટિે અને અિે સ્થાયી મવકાસ તર્ફ આગળ વધીિું.

અિેદરકન પ્રિુખ જો બાઈ્ડેન, મરિટનના વ્ડાપ્રધાન ઋમર્ સુનક સમહત જી-૨૦ના ટડોચના નેતાઓની હાજરીિાં વ્ડાપ્રધાને કહ્યં કે, િુમનયાના મવકાસ િાટે ભારતની ઊજા્વ સુરક્ષા જરૂરી છે. તે

િુમનયાનું સૌથી ઝ્ડપથી આગળ વધી રહેલું અથ્વતંત્ર છે. આપણે ઊજા્વના પુરવઠા પર કડોઈપણ પ્રમતબંધડો િૂકવા જોઈએ નહીં. એનર્જી બજારિાં સ્સ્થરતાને પ્રડોત્સાહન આપવું પ્ડિે, ભારત સ્વચ્છ ઊજા્વ અને પયા્વવરણિાં મવકાસને ગમત આપવા કદટબદ્ધ છે. આ બેઠકિાં રમિયન પ્રિુખ વ્લાદિમિર પુમતનની ગેરહાજરીિાં મવિેિ પ્રધાન સેગમેઈ લાવરડોવે તિે નું પ્રમતમનમધત્વ કયુું હતું.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States