Garavi Gujarat USA

ઉદ્ડોગપશત મુકેિ અંબાર્ી નાના બન્યા, ઈિાએ જો્ડકા બાળકડોને િન્મ આપ્યડો

-

સિસ્યા આવતીકાલનું ખાદ્ાન્ન સંકટ સર્જી િકે છે. આિ થિે તડો િુમનયાિાં ભૂખિરાને કડોઈ રડોકરી નહીં િકે. આપણે એવી સિજૂતી કરવી પ્ડિે, જેનાથી ખાદ્ાનની સપ્લાય ચેઈન પર કડોઈ મવપદરત અસર ના પ્ડે.

તેિણે ઉિેયુું કે, આ યુદ્ધના કારણે મવવિની સપ્લાય ચેઈન પણ ખડોરવાઈ ગઈ છે. અિે ભારતિાં ખાદ્ સુરક્ષા િાટે નેચરલ ્ફામિગું ને પ્રડોત્સાહન આપ્યું છે. આ મસવાય પારંપદરક પાકને પ્રડોત્સાહન આપવું જોઈએ. મિલેટ્સ (બાજરી, રાગી જેવા અનાજ) િાર્ફત આ િક્ય હિે અને તેનાથી િુમનયાિાં કુપડોર્ણ અને ભૂખિરાનડો ઉકેલ લાવી િકાિે.

આ સાથે વ્ડાપ્રધાને િુમનયાને અક્ષય ઊજા્વ તર્ફ આગળ વધવાનડો સંિેિ પણ આપ્યડો હતડો. તેિણે

ભારતના ટડોચના ઉદ્ડોગપમત િુકેિ અંબાણી ગયા સપ્ાહે નાના બન્યા હતા. તેિની પુત્રી ઈિાએ િમનવારડો ટ્ીન્સને જન્િ આપ્યડો હતડો. અંબાણી પદરવાર અને પીરાિલ પદરવારે જણાવ્યા િુજબ ઈિા અંબાણીએ ૧૯ નવેમ્બર ૨૦૨૨ના રડોજ ટ્ીન્સ - એક પુત્ર અને એક પુત્રીને જન્િ આપ્યડો

હતડો. પુત્રનું નાિ કૃષ્ણ અને પુત્રીનું નાિ આદ્ા રખાયું છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States