Garavi Gujarat USA

ત્ાસવાદનડો સામનડો કરવા મક્કમ અશભગમ િરૂરીઃ િયિંકર

-

ભારતના મવિેિ પ્રધાન એસ. જયિંકરે િમનવારે ત્રાસવાિનડો સાિનડો કરવા ભેિભાવ વગરનડો અને િક્કિ અમભગિ અપનાવવાની જરૂદરયાત પર ભાર િૂક્યડો હતડો અને આ સિસ્યાના ઉકેલ િાટે રાજકરીય ભિે ભાવ ભૂલી જવા િેિડોને મવનંતી કરી હતી. દિલ્હીિાં 'નડો િની ્ફડોર ટેરર' કડોન્્ફરન્સને સંબડોધતા જયિંકરે જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોિાં ત્રાસવાિના જોખિના પ્રિાણ અને તીવ્રતાિાં વધારડો થયડો છે, કારણ કે કેટલાક િેિડો સરકારની નીમત તરીકે ત્રાસવાિનડો ઉપયડોગ કરે છે, જ્યારે બીજા કેટલાંક િેિડો તેને ન્યાયી ઠેરવવાનડો પ્રયાસ કરે છે. જયિંકરે મટ્ટર પર જણાવ્યું હતું કે ત્રાસવાિ એ ત્રાસવાિ છે અને કડોઈ રાજકરીય મવચારસરણી તેને ક્યારેય ન્યાયી ઠેરવી િકે નહીં. આ સંકટને પહોંચી વળવા મવવિએ રાજકરીય િતભેિડોને એક તર્ફ ધકેલવાની જરૂર છે. ત્રાસવાિ સાિેની લ્ડાઈ તિાિ િડોરચે, તિાિ પદરસ્સ્થમતઓિાં અને તિાિ સ્થળડોએ મનમચિતપણે લ્ડાવી જોઈએ. જયિંકરે બે દિવસની મિમનસ્ટદરયલ કડોન્્ફરન્સિાં તેિના સંબડોધનની એક સ્ક્પ ટ્ીટર પર િૂકરી હતી. તેિણે કહ્યં કે 'નડો િની ્ફડોર ટેરર' પ્લેટ્ફડોિ્વનડો ઉદ્ેશ્ય ટેરર ્ફાયનાન્સ સાિેની લ્ડાઈને વ્યાપક બનાવવાનડો છે.

Newspapers in English

Newspapers from United States