Garavi Gujarat USA

આફતાબે 10 કલાકમાં શ્રદ્ધાના મૃતદેહના 35 ્ટૂકડાં ક્યામુ હતા શ્રદ્ધા હત્્યા કેસમાં પયોલીસને મેહરૌલીના જંગલમાંથી ખયોપડી અને જડબુ મળ્્યા

-

દિલ્હીના શ્દ્ધા મડયાર કેસના આરોપી આફતાબે પોલીસની પૂછપરછમાં જે કેદફ્યત આપી છે તેનાથી પોલીસને પણ આશ્વ્યયા થઈ રહ્યં છે. ગલયાફ્ેન્દડ શ્દ્ધાની હત્્યા ક્યાયા પછી તેણે ઠંડા કલેજે લાશના ૧૦ કલાક સુધી ટૂકડાં ક્યાયા હતા. એમાં થાક લાગે ત્્યારે આરામ પણ કરી લેતો હતો. હત્્યા પછી ઓનલાઈન ફૂડ દડશ્લવરી એપમાંથી ઓડયાર કરીને ખાઈ લીધું હતું. લાશમાંથી લોહી વહેતું હોવાથી બાથરૂમનો નળ સતત ચાલુ રાખ્્યો હતો. મૃતિેહના ટૂકડા ક્યાયા પછી મોટી પ્લાસ્સ્ટકની ૧૮ થેલીઓમાં ટૂકડાં રાખીને શ્ફ્જમાં મૂકી િીધા હતા. કોટટે આ નરાધમના વધુ પાંચ દિવસના દરમાન્દડ મંજૂર ક્યાયા છે.

પોલીસની પૂછપરછમાં શ્દ્ધાની બેરહેમીથી ઠંડા કલેજે હત્્યા કરનારા તેના બો્યફ્ેન્દડ આફતાબે કબૂલાતો આપી હતી એ પ્રમાણે તેને મૃતિેહના ટૂકડાં કરવામાં ૧૦ કલાકનો સમ્ય લાગ્્યો હતો. પહેલાં તેણે માથાને ધડથી અલગ ક્યુું હતું. એ પછી બાકીના શરીરના ટૂકડા ક્યાયા હતા. મડયાર ક્યાયા પછી ઓળખ ન થા્ય તે માટે ચહેરાને બાળી નાખ્્યો હતો. બાથરૂમમાં લઈ જઈને મૃતિેહના ટૂકડા

શ્દ્ધા હત્્યાકાંડ કેસમાં રશ્વવારે તપાસ િરશ્મ્યાન દિલ્હી પોલીસને મેહરરૌલીના જંગલ શ્વસ્તારમાંથી એક માનવ ખોપડી અને જબડાનો એક ભાગ મળ્્યો હતો. તેની સાથે જ માનવ શરીરના અન્દ્ય ભાગોના હાડકા પણ મળી આવ્્યા હતા. પોલીસ સૂત્રોનું કહેવું છે કે જંગલમાંથી શબના મળેલા અવશેષો ૨૭ વષયાની શ્દ્ધા વૉલકરના હોવાની શક્્યતા છે.

દિલ્હી પોલીસની એક ટીમ રશ્વવારે આફતાબને લઈને છતરપુરના તેના ઘરે પહોંચી હતી. એફએસએલની ટીમ ત્્યાંથી અનેક વસ્તુઓ લઈને છેક બપોરે રવાના થઈ હતી. બીજીબાજુ ૨૦૦ પોલીસ કમયાચારીઓની ટીમ મેહરરૌલીના જંગલમાં ગઈ હતી. મેિાનગઢી શ્વસ્તારમાં એક તળાવમાં દિલ્હી પોલીસે નગર શ્નગમ સાથે મળીને સચયા ઓપરેશન હાથ ધ્યુું હતું. આફતાબે શ્દ્ધાનું માથું આ તળાવમાં ફેંક્્યુ હોવાનું કબૂલ્્યું હોવાથી પોલીસ ત્્યાં તપાસ કરી હતી.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States