Garavi Gujarat USA

ભારતીય ક્રિકેટ બોર્ડે આખી ક્િલક્ે ્શન કક્િટીને જ ઘરભગે ી કરી

-

ઓસ્રિેક્લયામાં રમાયેલા ટી20 વર્્લ્્ડ કપમાં સેક્મફાઈનલમાં ઈંગ્લન્ે ્લ્ સામે ભારતના ક્નરાશાજનક દેખાવ અને પરાજય પછી ભારતીય ક્રિકેટ કંરિોલ ્બો્લ્્ડ (્બીસીસીઆઈ) એ આખી ક્સલક્ે શન કક્મટીને જ ઘરભેગી કરી દીધી હતી. ચેતન શમા્ડના વ્લ્પણ હેઠળની ક્સલેક્શન કક્મટીના કાય્ડકાળ ટી20 વર્્લ્્ડ કપમાં ક્નરાશા ઉપરાંત વર્્લ્્ડ ટેસ્ટ ચેમ્મ્પયનક્શપની ફાઈનલમાં ન્યયૂ ઝીલેન્્લ્ સામે ભારતનો ક્નરાશાજન રીતે પરાજય થયો હતો.

ચેતન શમા્ડ (ઉત્તર ઝોન), હરક્વંદર ક્સંઘ (મધ્ય ઝોન), સુક્નલ જોશી (દક્ક્ષણ ઝોન) અને દે્બાક્શષ મોહંતી (પયૂવ્ડ ઝોન)નો રાષ્ટીય પસંદગીકારો તરીકેનો સૌથી ટયૂંકો કાય્ડકાળ રહ્ો, કેમ કે કેટલાક સીલેકટસ્ડની તો ક્નમણયૂક જ 2020માં જ્યારે કેટલાકની 2021માં ક્નમણુંક કરાઈ હતી. સામાન્ય રીતે એક સીલેક્ટરનો કાય્ડકાળ ચાર વષ્ડનો હોય છે, જરૂર પડ્ે તે લં્બાવવામાં પણ આવતો હોય છે.

ગયા સપ્ાહે કક્મટી ક્વખેરી નાખ્યા પછી ક્રિકેટ ્બો્લ્મે નવા સીલેકટસન્ડ ી ક્નમણુંક માટે ઈચ્છુકો પાસેથી અરજીઓ મંગાવી છે.

Newspapers in English

Newspapers from United States