Garavi Gujarat USA

ફિિા વર્્લ્્ડ કપ

-

ભારતીય ક્રિકેટ ટીમનો ટી-20 વર્્લ્્ડ કપનો દેખાવ ક્નરાશાજનક રહ્ા પછી હવે ન્યયૂ ઝીલેન્્લ્ના પ્રવાસમાં ટીમે યજમાનને રક્વવારે (20 નવેમ્્બર) રમાયેલી ્બીજી ટી-20માં 65 રનના જંગી માર્જીનથી હરાવી આ ફોમમેટમાં ફરી એકવાર પોતાનું કૌવત ્બતાવ્યું. એ પહેલા શુરિવારની પહેલી ટી-20 મેચ વરસાદના કારણે એકપણ ્બોલ રમાયા ક્વના ધોવાઈ ગઈ હતી.

વર્્લ્્ડ કપની સેક્મફાઈનલમાં ભારતીય ્બોક્લંગે સાવ ક્નરાશ કયા્ડ હતા, તે ઈંગ્લેન્્લ્ની એક પણ ક્વકેટ ખેરવી શક્યું નહોતું. તેની સામે રક્વવારની મેચમાં આ જ ્બોક્લંગ એટેકે ન્યયૂ ઝીલેન્્લ્ને 19 ઓવરમાં ઓલઆઉટ કરી દીધું હતું.

રક્વવારની મેચમાં ન્યયૂ ઝીલેન્્લ્ે ટોસ જીતી ભારતને પહેલા ્બેટટંગ લેવા કહ્યં હતું. ભારતે સયૂય્ડકુમાર યાદવની ઝંઝાવાતી અણનમ સદી સાથે 6 ક્વકેટે 191 રન કયા્ડ હતા. સયૂય્ડકુમારે ફક્ત 51 ્બોલમાં સાત છગ્ગા અને 11 ચોગ્ગા સાથે અણનમ 111 રન કયા્ડ હતા. યાદવને

પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. તેના ક્સવાય ઓપનર ઈશાન ટકશને 31 ્બોલમાં 36 રનનો ્બીજો મહત્તવનો ફાળો આપ્યો હતો.

ન્યયૂ ઝીલેન્્લ્ તરફથી લોકી ફગ્યુ્ડશન સૌથી મોંઘો રહ્ો હતો, તેણે ચાર ઓવરમાં 49 રન આપી ્બે મહત્તવની ક્વકેટ લીધી હતી, તો ટીમ સાઉધીએ છેલ્ી ઓવરમાં હેટક્રિક સાથે સૌથી પ્રભાવશાળી દેખાવ

કતારમાં અનેક ક્વવાદો વચ્ે ટફફા વર્્લ્્ડ કપ 2022નો રક્વવારથી પ્રારંભ થયો. આ ટુના્ડમેન્ટમાં આઠ ગ્ુપમાં મળી કુલ 32 દેશોની ટીમ ભાગ લઈ રહી છે. દરરોજ ્બે કે ત્રણ મેચ રમાશે. ક્ાટ્ડર ફાઈનર્સ મેચ ૯ ્લ્ીસેમ્્બરથી, સેક્મફાઈનર્સ ૧૪ ટ્લ્સેમ્્બરે, ત્રીજા સ્થાન માટેની મેચ ૧૭ ટ્લ્સેમ્્બરે અને ફાઇનલ ૧૮ ટ્લ્સેમ્્બરે રમાશે

ક્વશ્વભરના ૧૨ લાખથી વધુ ફૂટ્બોલ ચાહકો આ વર્્લ્્ડકપ જોવા કતારની મુલાકાત લેશે તેવી ધારણા છે.

ટફફાના ઈક્તહાસમાં સૌપ્રથમ વખત યુરોપની ્બહાર અને તે પણ એક અખાતી - મુમ્સ્લમ દેશમાં ફૂટ્બોલ ક્વશ્વ કપનું આયોજન કરાયું છે. કતારે સ્પધા્ડના આરંભના ગણતરીના ટદવસો પહેલા જ નવા ક્નયમો લાદી સ્ટેટ્લ્યમમાં ્બીયરના વેચાણ અને પીવા ઉપર પ્રક્ત્બંધ

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States