Garavi Gujarat USA

કતારનો પ્રથિ િેચિાં પિરાજયનો રેકોર્્ડ

-

રક્વવારે શાનદાર કાય્ડરિમમાં ટફફા વર્્લ્્ડ કપ 2022ના ઉદઘાટન પછી પહેલી મેચમાં ઈક્ા્લ્ોરે યજમાન કતારને 2-0થી હરાવી દેતાં ફૂટ્બોલ વર્્લ્્ડ કપના 92 વષ્ડના ઈક્તહાસમાં એક નવો નામોશીજનક રેકો્લ્્ડ સજા્ડયો હતો.

અત્યારસુધી ફૂટ્બોલ વર્્લ્્ડ કપમાં કોઈ યજમાન ટીમ તેની પહેલી મેચમાં હારી નહોતી. યજમાન ટીમનો મુકા્બલો હોવાના કારણે 67 હજારથી વધુ પ્રેક્ષકો સ્ટેટ્લ્યમમાં મેચનો આનંદ માણવા આવ્યા હતા, પણ તેમને ક્નરાશ થવું પડ્ું હતું. જો કે, કતાર યજમાન હોવાના કારણે જ તેની ટીમને આ રીતે વર્્લ્્ડ કપની ટોપ 32 ટીમ્સમાં સ્થાન મળ્યું હતું, તે આ કસોટીમાંથી પાર ઉતરી શકી નહોતી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States