Garavi Gujarat USA

યુક્ેનમાં ઘઉંના પાકમાં ઘટાડાથી વૈશ્વિક ખાદ્ાન્ન કટોકટી વકરશે

-

યતુદ્ધ, વરસાદ અને આનથ્ષક મતુશ્કેલીઓથી ચાલતુ વર્ષે યતુક્ેનના ઘઉંના વાવે્તરમાં આશરે 40 ટકાનો ઘટા્ડો થયો છે. નવશ્વના અગ્રણી ઘઉં ઉત્પાદક અને નનકાસકાર દેશોમાં યતુક્ેનનો સમાવેશ થાય છે, ્તેથી ઘઉંના વનૈ શ્વક સપ્લાયને વધતુ નેગેફટવ અસર થવાની ધારણા છે.

નવશ્ેર્કોએ જણાવ્યતું હો્તતું કે યતુક્ેનમાં આ વર્ષે લગભગ 19 નમનલયન ટન ઘઉંના પાકનો અંદાજ છે, જે અગાઉની નસઝનના 33 નમનલયન ટનના રેકો્ડ્ષથી 40% કર્તાં ઓછો છે અને 2023 માં ઉત્પાદનમાં વધતુ ્તીવ્ર ઘટા્ડો થવાની ધારણા છે.

યતુક્ેનના ઘઉં ઇનજપ્ત, ટયૂનનનશયા, મોરકકો, ઇન્્ડોનેનશયા, પાફકસ્્તાન અને બાંગ્લાદેશ ખરીદે છે. જો કે યતુક્ેનમાં યતુધ્ધના પગલે આનથ્ષક અને રાજકીય અસ્સ્થર્તા હોોવાથી ઘઉનો પાક પૂર્તા પ્માણમાં ના ઉ્તરે ્તેવી શકય્તા છે.

્તેનાથી યતુક્ેનના સ્થાને વૈનશ્વક બર્રના ખરીદારોએ વૈકસ્્પપક નનકાસકારો પર આધાર રાખવો પ્ડે ્તેવી સ્સ્થન્ત છે. કેટલાક દેશો યતુક્ેનથી સીધી ખરીદી શક્તા નથી ્તે પણ પો્તાનો પતુરવઠો નવશ્વના બર્રમાં સતુરનષિ્ત કરવા પ્યાસ કરશે. ્તતુકકી વર્વોથી યતુક્ેન પાસેથી ઘઉંની ખરીદી કરીને ્તેનો ્તૈયાર લોટ આફ્ીકાના દેશોમાં મોકલે છે. આ્ડક્તરી રી્તે દતુનનયાના ઘણા દેશો યતુક્ેનના અનાજ પર નનભ્ષર છે.

યતુક્ેનમાં ખે્ત પેદાશોના ઉત્પાદન અને ઉત્પાદક્તા પર નવપરી્ત અસર થઇ રહોી છે. યતુક્ેનના ખે્ડૂ્તો યતુધ્ધના પગલે નાણાભી્ડ અને ખા્તરની ્તંગી અને ખે્ત ઓર્રોના પાટ્ષસની ્તંગી અનતુભવી રહોયા છે. વૈનશ્વક ખાધ સતુરષિાને મજબૂ્ત બનાવવા માટે જી ૨૦ દેશોએ બનાવેલા એગ્રી ક્પચરલ માકકેટ ઇન્ફોમષેશન નસસ્ટમ એએમઆઇએસ દ્ારા ચે્તવણી પણ આપવામાં આવી છે કે યતુક્ેનમાં અનાજના ઉત્પાદનની વધતુ એક અછ્ત અનાજના વૈનશ્વક ભં્ડાર પર અસર કરશે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States