Garavi Gujarat USA

IIM બ્ાન્ડને વૈશ્વિક બનાવવાની શ્િલચાલ

-

ભાર્તની ટોપ મેનેજમેન્ટ ઈસ્ન્સ્ટટ્તુટ IIM ઈન્ટરનેશનલ લેવલ પર જવાની ્તૈયારીમાં છે. આ સફરમાં પહોેલતુ પગલતુ IIMનતુ કેમ્પસ નવદેશમાં ખોલવાનતુ છે. આ નવશે IIM કોઝીકો્ડના ્ડાયરેક્ટર પ્ોફેસર દેબાશીર્ ચેટર્જીએ ર્ણકારી આપ્તા જણાવ્યતું હો્તતું કે સંસ્થા આઈઆઈએમના રિાન્્ડને ગ્લોબલ બનાવવાનતુ પ્લાનનંગ કરી રહોી છે. જો સમગ્ર વા્તચી્ત સફળ રહોી ્તો દતુબઈમાં IIM કોઝીકો્ડનતુ પહોેલતુ કેમ્પસ ખોલવામાં આવશે.

આ કોઈ પણ ઈસ્ન્્ડયન ઈસ્ન્સ્ટટ્તુટ ઓફ મેનેજમેન્ટનતુ પણ નવદેશમાં પહોેલતુ કેમ્પસ હોશે. સંસ્થાએ ્તાજે્તરમાં જ નવદેશી નવદ્યાથથીઓ માટે 50 સતુપરન્યૂમરરી સીટ્સ પણ વધારી છે. IIM કોઝીકો્ડના ્ડાયરેક્ટર પ્ો. દેબાનશસ ચેટર્જીએ કહ્ય,

અમે દતુબઈને એક એવી જગ્યા છે કે પ્યોગો અને નબઝનેસના ઈનોવેશન્સ માટે યોગ્ય છે. જો અહોીં પો્તાનતુ કેમ્પસ હોશે ્તો અમારી ફેક્પટી ત્યાં જઈને ગ્લોબલ એક્સપોઝર પ્ાપ્ત કરી શકશે. એક કારણ એ પણ છે કે દતુબઈ દરેક રી્તે એક કોસ્મોપોનલટન જગ્યા છે.

દતુબઈથી IIMના ગ્લોબલ સફરની શરૂઆ્ત ફ્ડનજટલ પ્લેટફોમ્ષથી કરવામાં આવી શકે છે. આ એક સારુ લોન્ચ પે્ડ સાનબ્ત થઈ શકે છે. ઉલ્ેખનીય છેકે IITએ પણ ગ્લોબલ લેવલ પર જવાનતુ એલાન કયતુ્ષ હો્તતુ. સરકારે જણાવ્યતુ હો્તતુ કે રાષ્ટીય નશષિણ નીન્ત હોેઠળ IITનતુ કેમ્પસ નવદેશોમાં ખોલવામાં આવી રહ્ા છે. આ માટે IIT Delhi દતુબઈ અને IIT મદ્ાસ શ્ીલંકા, નેપાળ અને ્તંર્નનયાના નવક્પપ પર ધ્યાન આપી રહ્ા છે.

Newspapers in English

Newspapers from United States