Garavi Gujarat USA

િેદાંતના અવનલ અગ્િાલે ્સફળતાનરું રહસ્ય ખોર્યરું

-

વેદાયુંત ડર્સોવ્સ્જ્સ ર્ેવી વવશ્વવવખ્યાત કંપનીના માવલક અને અબજો ડિોલરની ્સયુંપવતિ િરાવતા અવનલ અગ્વાલે તાર્ેતરમાયું પોતાની ્સફળતા માટે દહીં અને ખાયુંડિને શ્ેય આપ્યો હતો. તેમણે ટ્ીટર પર ર્ણાવ્યુયું હતુયું કે કોઈ મહત્તવની જાહેરાત કરતા પહેલાયું કે ભાર્ણ આપતા પહેલાયું પણ તેઓ દહીં અને ખાયુંડિ ચાખે છે અને પછી ર્ શરૂઆત કરે છે.

વબવલયોનેર વબઝિને્સમેન કહે છે કે ભારતમાયું કોઈ પણ શુભ કામ કરતા પહેલાયું મોઢુયું મીઠુયું કરવાની પરંપરા છે. તેમાયું તેઓ ્સયુંપરૂણ્જ વવશ્વા્સ િરાવે છે અને દહીં-ખાયુંડિ ખાઈને ર્ મહત્તવનુયું કામ કરે છે. આ મારી ર્રૂની પદ્વત છે. હુયું નાનો હતો ત્યારે મારી માતા પણ મને દહીં અને ખાયુંડિ ખવડિાવતા હતા. એક રીતે જોવામાયું આવે તો આ પરંપરાના સ્વરૂપમાયું એક આશીવા્જદ હતા. લોકો તેને િળ્યુયું દહીં કહેતા હોય છે પરંતુ મારા માતે તે માતાનો

્સૌથી િવનક લોકોની ફો્લ્સ્જની યાદીમાયું સ્થાન િરાવે છે. જોકે, નાનપણમાયું તેઓ બહુ ્સાિારણ ન્સ્થવતમાયું રહેતા હતા અને તેમણે સ્વયયું કહ્યયું હતુયું છે કે તેમનુયું બાળપણ વબહારમાયું િરીબીમાયું વીત્યુયું હતુયું. તેમના માતા-વપતા માટે િરીબીમાયું ચાર ભાઈ-બહેનોનો ઉછેર કરવો મુશ્કેલ હતો. મવહનાની 400 રૂવપયા આવકમાયું આખુયું ઘર ચાલતુયું હતુયું. તેમણે પોતાનુયું સ્કકૂલનુયું વશક્ણ પરૂણ્જ કયા્જ પછી કૉલેર્ ર્વાના બદલે પોતાના વપતાના કામને ્સમર્વામાયું ર્સ લીિો હતો. 1970ના દાયકામાયું તેમણે મેટલની િાતુઓનુયું ટ્રેડડિયુંિ શરુ કયુું હતુયું. તેઓ અન્ય રાજ્યોની કંપનીઓનો ્સામાન ખરીદીને મુયુંબઈમાયું વેચતા હતા. જોત જોતામાયું તેમણે પોતાની કંપની પણ બનાવી લીિી હતી. વેદાયુંત ર્રૂથ અને તાઈવાનની ફોક્્સકોન ્સાથે મળીને િુર્રાતમાયું 22 વબવલયન ડિોલરના ખચષે ્સેમીકન્ડિક્ટર પ્લાન્ટ સ્થાપવાની છે.

 ?? ?? આશીવા્જદ છે.
અવનલ અગ્વાલ હાલમાયું 64 વર્્જના છે અને તેમની પા્સે લિભિ 260 કરોડિ ડિોલરની ્સયુંપવતિ છે. તેઓ
આશીવા્જદ છે. અવનલ અગ્વાલ હાલમાયું 64 વર્્જના છે અને તેમની પા્સે લિભિ 260 કરોડિ ડિોલરની ્સયુંપવતિ છે. તેઓ

Newspapers in English

Newspapers from United States