Garavi Gujarat USA

વિેલા જન્િેલા બાળકના બચાવ િાટિે િાતાનો ્ટપશ્શ, અનુભૂમત જરૂરી

-

નાના બાળકો, ખાસ કરીને વહેલા જન્િેલા બાળકને બચાવવા ત્વચાથી ત્વચાનો સ્્પિ્વ – િાતાનો સ્્પિ્વ જરૂરી છે. શવશ્વ આરોગ્ય સંસ્થા - ‘હુ’ દ્ારા નવજાત શિિુ શવર્યક નીશતિાં કરાયેલા ફરેરફાર અંતગ્વત નવી િાગ્વદશિ્વકા જાહેર કરાઈ છે.

અગાઉ નીયોનટલ ઇન્ટેન્સીવ કરેર િાટે ઇન્કયુબેટસ્વનો આગ્હ રખાતો

આવ્યો છે. ‘હુ’ ના ્પી્ડીયાટ્ીશિયન કરેન એ્ડિને્ડના જણાવ્યાનુસાર િાતા અને શિિુને દૂર રાખવાના બદલે એકિેકના સતત િારીરરક સં્પક્ક-સંસગ્વિાં રહેવા દેવાથી, બાળકને િાતાના સ્્પિ્વની અનુભૂશત થવા દેવાથી શિિુના બચવાની તકો વધે છે. 2.5 રકલોથી ઓછા વજન તથા 37 સપ્ાહ ્પૂવવે જન્િેલા શિિુની િાવજત દરકાર િાટે

આ િાગ્વદશિ્વકા છે. શવશ્વિાં દર દસે એક તથા 15 શિશલયન શિિુ વહેલા જન્િતા હોય છે. આવી અકાળે, વહેલી થયેલી પ્સૂશત તાકીદે હાથ ધરવા્પાત્ જનઆરોગ્ય સિસ્યા છે. નવી િાગ્વદશિ્વકા અંતગ્વત નવજાત શિિુની દેખભાળ રાખનારાઓને ્પણ વધારે લાગણીજન્ય અને આશથ્વક ટેકો આ્પવા સૂચવાયું છે.

Newspapers in English

Newspapers from United States