Garavi Gujarat USA

ઈરાનિાં ફાયરરંગિાં એક છોકરી અને િમિલા સમિત પાંચના િોત

-

16 નવેમ્બરના રોજ, બાઇક ્પર સવાર હુિલાખોરોએ ઈરાનના દશક્ણ-્પશચિિ િહેર એજીહિાં ગોળીબાર કયયો હતો. હુિલાિાં 5 લોકોના િોત થયા હતા. ફાયરરંગિાં એક ્પોલીસકિવી સશહત 10 લોકો ઘવાયા ્પણ હતા. ખુઝેસ્તાન પ્ાંતના ્ડેપ્યુટી ગવન્વર વલીઉલ્ાહ હયાતીએ જણાવ્યું હતું કરે િાયા્વ ગયેલાઓિાં એક બાળક અને એક િશહલાનો સિાવેિ થાય છે.

એક ્પોલીસ અશધકારીએ કહ્યં હતું કરે, હુિલાનું કારણ જાણી િકાયું નથી. આ હુિલો બે િશહનાથી ચાલી રહલે ા શહજાબ શવરોધી આંદોલન સાથે સંબંશધત હોવાનું િાનવાિાં આવે છે. સ્થાશનક િીર્ડયાના અહેવાલો અનુસાર, હિુ લા ્પછી શવસ્તારિાં ભી્ડ ભેગી થઈ ગઈ હતી. લોકોએ સરકાર શવરુદ્ધ સૂત્ોચ્ાર િરૂ કયા્વ. કરેટલાક લોકોએ ્પોલીસ ્પર ્પથ્થરિારો ્પણ કયયો હતો. તેની ્પોલીસે લોકોને કાબૂિાં લેવા િાટે ટીયર ગેસના િેલ છોડ્ા હતા.

Newspapers in English

Newspapers from United States