Garavi Gujarat USA

ઉત્તર કોરીઆએ ફરીથી છોડી બેલાસ્્ટટિક મિસાઈલ, અિેરરકાને આપી ચેતવણી

-

દશક્ણ કોરીઆના સૈન્યના જણાવ્યા પ્િાણે ઉત્તર કોરીઆએ ગુરુવારે તેના ્પૂવવી સિુદ્તટ તરફ એક બેલાસ્સ્ટક શિસાઈલ છો્ડી હતી. સૈન્યએ જણાવ્યું હતું કરે આ પ્દેિિાં અિેરરકાએ તેના સહયોગી દેિો દશક્ણ કોરીઆ અને જા્પાનની સુરક્ા િાટે દિા્વવેલી િક્િ પ્શતબદ્ધતાના જવાબિાં ઉત્તર કોરીઆએ સખત સૈન્ય કાયવ્વ ાહીની ધિકી આપ્યાના કલાકો બાદ આ ્પગલું ભયુું છે. દશક્ણ કોરીઆના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફરે એક સંશક્પ્ શનવેદનિાં કહ્યં કરે, તેિને ઉત્તર કોરીઆના એક વધુ શિસાઈલ ્પરીક્ણની િાશહતી િળી છે. જો કરે આ શિસાઈલે કરેટલા અંતર કાપ્યુ અને તે ક્યાં ્પ્ડી તે અંગે કોઈ િાશહતી અ્પાઈ નહોતી.

Newspapers in English

Newspapers from United States