Garavi Gujarat USA

ભારત જતા વિદેશીઓએ હિે કોવિડનું ફોર્્મ ભરિું નહીં પડે

-

વિદેશથી ભારત જતા લોકોએ મંગળિાર (21-22 નિેમ્્બર મધ્્યરાવરિ) થી એર સુવિધા ફોમ્મ ભરિાની જરૂર રહેશે નહીં. ફરવજ્યાત રસીકરણની જરૂર પણ હિે રહેતી નથી, જો કે પ્રિાસીઓએ રસી લીધેલી હો્ય તે આિકારદા્યક રહેશે. સરકારે સોમિારે આંતરરાષ્ટી્ય મુસાફરોના આગમન માટે માગ્મદવશ્મકામાં સુધારો ક્યયો હતો. કોરોના મહામારીની સ્્થથવતમાં વ્્યાપક સુધારો અને રસીકરણમાં િધારાને કારણે સરકારે હિે મોટા ભાગના વન્યંરિણો હટાિી દીધા છે.

આ ઉપરાંત ઇન્ટરનેશનલ પેસેન્જસ્મ માટે રસીકરણનું સર્ટ્મર્ફકેટ પણ હિે

ફરવજ્યાત નથી, જો કે તે આિકારદા્યક છે. ભારત સરકારે વિમાનમાં અને એરપોટ્મ પર પ્રિાસીઓ માટે મા્થક િૈકસ્્પપક ્બનાવ્્યાના થોડા ર્દિસોમાં આ વન્યમોને િધુ ઉદાર ્બનાવ્્યા છે.

ઇન્ટરનેશનલ પેસેન્જસ્મ માટે કેન્દ્ી્ય આરોગ્્ય મંરિાલ્યે સોમિારે જારી કરેલી સુધારેલી માગ્મદવશ્મકા મુજ્બ તમામ પ્રિાસીઓ તેમના દેશમાં કોવિડ -19 માટે મંજૂર પ્રાથવમક વશડ્ૂલ મુજ્બ સંપૂણ્મ િેસ્્સસનેટેડ હો્ય તે આિકા્ય્મ છે. હાલની કોરોના મહામારી અંગે ઇન-ફ્લાઇટ એનાઉન્સમેન્ટ ફ્લાઇટટ્ાિેલ અને તમામ એન્ટ્ી પોઇન્્ટ્સ પર કરિાનું રહેશે. તેમાં મા્થકના િૈકસ્્પપક ઉપ્યોગ અને ર્ફવિકલ ર્ડ્થટસ્ન્સંગ જેિા સાિચેતીના પગલાંનો સમાિેશ થા્ય છે. મુસાફરી દરવમ્યાન કોવિડ-19ના લક્ષણો ધરાિતા કોઈપણ મુસાફરને ્થટાન્ડડ્મ પ્રોટોકોલ મુજ્બ આઇસોલેટ કરાશે. આિા મુસાફરોએ મા્થક પહેરિું જોઈએ. તેમને ફ્લાઇટ/મુસાફરીમાં અન્્ય મુસાફરોથી અલગ રાખિા જોઈએ અને પછીથી ફોલો-અપ સારિાર માટે આઈસોલેશન સુવિધામાં વશફ્ટ કરિા જોઈએ.

મંગળિારથી ભારતમાં આગમન સમ્યે લાગુ થતા વન્યમોમાં જણાિા્યું

છે કે “ર્ફવિકલ ર્ડ્થટસ્ન્સંગ સવુ નવચિત કરીને વિમાનમાંથી મુસાફરોને નીચે ઉતારિાના રહેશે. એન્ટ્ી પોઇન્્ટ્સ પર હાજર આરોગ્્ય અવધકારીઓએ તમામ મુસાફરોનું થમ્મલ ્થક્રીનીંગ કરિું જોઈએ. સ્્થક્વનંગ દરવમ્યાન લક્ષણો જોિા મળે તો તે મુસાફરોને તરત જ આઇસોલેટ કરી દેિામાં આિશે. તેમને આરોગ્્ય પ્રોટોકોલ મુજ્બ વન્યુક્ત મેર્ડકલ ફવે સવલટીમાં લઈ જિાશે. તમામ પ્રિાસીઓએ આગમન પછી તેમના આરોગ્્યનું સે્પફ મોવનટર્રંગ કરિું પડશે. કોવિડના લક્ષણો હો્ય તો નજીકની હે્પથ ફેવસવલટીને જાણ કરિી જોઈએ અથિા રાષ્ટી્ય હે્પપલાઈન નં્બર (1075) / રાજ્્ય હે્પપલાઈન નં્બર પર કૉલ કરિો પડશે.

ભારત અને વિશ્વ ્બંનેમાં કોરોનાના કેસોમાં ઘટાડાનો ટ્ેન્ડ અને િેસ્્સસનેશનમાં િધારાને કારણે ગાઇડલાઇન્સમાં આ સુધારો કરા્યો છે.

ગ્યા ્બુધિારે ભારતે ડોમેસ્્થટક અને આંતરરાષ્ટી્ય ફ્લાઇ્ટ્સના સંદભ્મમાં મુસાફરો માટે મા્થક પહેરિાનું િૈકસ્્પપક ્બનાવ્્યું હતું. ફેસ મા્થકનો ઉપ્યોગ ઇચ્છની્ય રહેશે, પણ તે ફરવજ્યાત નથી. મા્થક નહીં પહેરિા ્બદલ હિેથી દંડ પણ કરાશે નહીં.

Newspapers in English

Newspapers from United States