Garavi Gujarat USA

એર્ેઝોનના આદદિાસી સગીરોર્ાં આપઘાત િધતા દારૂ, સંગીત ફૂટબોલ ઉપર પ્રવતબંધ

-

કોલસ્મ્્બ્યન એમેિોન આર્દિાસી સગીરોમાં આપઘાતનું પ્રમાણ િધતા અંતર્ર્યાળ ્થિદેશી ગામોમાં દારૂ, ફૂટ્બોલ અને સંગીત ઉપર રિણ સપ્ાહનો પ્રવત્બંધ કે ક્ોરન્ટાઇનની સ્્થથવત લાદિામાં આિી છે.

ટીકુના ્થિદેશી જૂથ અથિા ‘િોટર પીપલ’ તરીકે ઓળખાતા 1200 રહીશો અરારા નગરમાં િસનારાઓને દૂષણોથી દૂર રાખિા વનણ્મ્ય લેિા્યાનું જણાિા્યું હતું.

40 િષષી્ય ઇિાન અગરીચટાએ એક પુરિ ગુમાવ્્યો હતો. અરારામાં દારૂ - સંગીત - ફૂટ્બોલના દૂષણથી મુવક્ત માટે ્યોજા્યેલી પરંપરાગત વિવધના સપ્ાહ પૂિવે સગીરાએ આપઘાત ક્યયો હતા. લોઇડા નામની વશવક્ષરાના કહેિા પ્રમાણે સગીરો ગળાફાંસો, ગોળી્બાર કે િેર પીને આપઘાત કરતા હતા.

કોલસ્મ્્બ્યન એમેિોનના 58 ટકા રહીશો ્થિદેશી આર્દિાસીઓ છ.ે 2021માં દર લાખે 9.87 ટકાના દરે આપઘાત થ્યા હતા. ‘હુ’ના અહેિાલ પ્રમાણે વિશ્વમાં દર 100 મોતમાં એક આપઘાતથી થા્ય છે. બ્ાવિલ, પેરૂ, ફ્રરેંચ ગુ્યાનામાં ્થિદેશી સમુદા્યમાં સરેરાશ કરતાં િધારે મૃત્્યુદર નોંધા્ય છે. ્યુિાનોમાં ડીગ્ી મેળવ્્યા પછી કામ નહીં મળિા તથા ઘરઆંગણે માછીમારી કે ખેતી નહીં આિડતી હોિાથી હતાશા અને આપઘાતનું પ્રમાણ િધુ હોિાનું પણ જણાિા્યું હતું.

Newspapers in English

Newspapers from United States