Garavi Gujarat USA

રવશ્યા સાર્ેના ્યુદ્ધર્ાં ઝેલેન્સકીને આ 5 દેશો સહા્ય કરે છે

-

લાં્બા સમ્યથી રવશ્યા અને ્યુક્ેન િચ્ેના ્યુદ્ધમાં ્યુક્ેનના પ્રેવસડેન્ટ િેલેન્સકરી પોતાની નીવત ્થપષ્ટ કરી ચ્સૂ ્યા છે. તેમણે ઘણીિાર કહ્યં છે કે ્યૂક્ેનના લોકો અંવતમ શ્વાસ સુધી આ ્યુદ્ધ લડશે અને જીતશે. આ ્યુદ્ધમાં િેલેન્સકરી એકલા નથી. ્યુદ્ધમાં વબ્ટન ઉપરાંત િેલેન્સકરીને અમેર્રકા, ફ્રાન્સ, કેનેડા જેિા દેશો ્યુક્ેનને સૈન્્ય અને આવથ્મક

મદદ કરી રહ્ા છે. પાંચ દેશો અમેર્રકા, ફ્રાન્સ, કેનેડા, જમ્મની અને ઓ્થટ્ેવલ્યા િેલેન્સકરીને મદદ કરી છે અને ્યુદ્ધ માટે રવશ્યાના રાષ્ટપવતને જિા્બદાર ઠેરવ્્યા છે.

્યુક્ેનને મદદ કરિાની ્યાદીમાં પ્રથમ નં્બર સુપર પાિર અમેર્રકાનો છે. અમેર્રકાએ ્યુદ્ધના પ્રથમ ર્દિસથી જ લશ્કરી સાધનો તેમ નાણાંકરી્ય સાધનો સવહતની ઘણી ્બા્બતોમાં મદદ કરી છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States