Garavi Gujarat USA

એક શખ્સ 48 વર્્ષ્થી ઉંધ્્યો જ ન્થી છતાં હંમેશા ફ્રેશ જ હો્ય છે

-

આહાર, મનદ્ં ા વગરે માણસની મળૂ ભતૂ જરુરીયાતો ગણવામાં આવે છે, ્થોડાક કલાકની ઉંઘ ઓછી ્થઇ હોય તો પણ રદવસે કામના કલાકો દરમમયાન કેટલાકની આખં ો ઘરે ાવા લાગે છે પરતં એ જાણીને નવાઇ લાગશે કે મવયતે નામનો ્થાઇ નામનો એક શખ્સ છલ્ે ા ૪૮ વર્્થ્ટ ી ઉંઘ્યો ન્થી. રાત પડે એટલે સૌ સઇૂ જાય છે પરંતયુ તે જાગતો જ રહે છે. ઉંઘવાનયું તો શયું એક મટકું પણ મારં તો ન્થી. ન્યરૂ ો સાયન્સ કહે છે કે માણસ કામ કરીને ્થાકયો પાકયો હોય એટલે અમકૂ કલાકોની તો ઉંઘ લવે ી જ જોઇએ.

આ કુદરતી મક્યા છે, તને ા્થી તન અને મન સ્ફૂમત્ટ અનભયુ વે છે પરંતયુ મવયતે નામના ્થાઇને આ લાગયુ પડતયું ન્થી. છેલ્ે તે ૧૯૭૩ની સાલમાં ઉંઘ્યો હતો ત્યાર પછી જાગતે રહો જવે ી સ્સ્્થમતમાં તને જીવન મવતે છે. પહેલા તો સૌને એમ લાગતયું કે આ માણસ સસ્તી લોકમરિયતા માટે આવયું તરકટ કરે છે પરતં હવે તો ખરેખર સાબીત ્થયયું છે આને ઉંઘ જ આવતી ન્થી. જને ી ઉંઘ હરામ ્થઇ ગઇ છે એ ્થઇ હવે દમયુ નયાનો અજબ રકસ્સો છે. ગ્રામમણ મવસ્તારમાં ખતે ી તને ો વ્યવસાય હોવા્થી તે આટલા વર્યો્થી લાઇમ લાઇટ્થી દરૂ રહયો હતો

પરંતયુ તને એક તબીબ પાસે સારવાર લવે ાનયું શરુ કરતા વાત જગં લની આગની જમે ફેલાઇ ગઈ. ત્યાર પછી ઘણા તબીબોને રસ પડતા તને ી મલયુ ાકાત લીધી પરંતયુ ્થાઇને પોતાના પર રિયોગો ્થાય એ માટે પોતાની ખતે ીવાડી છોડીને શહેર જવયું મજં રૂ નહોત.યું ખબૂ સમજાવ્યા પછી આ શખ્સના જીવન પર ડોક્યમયુ ન્ે ટરી રફલ્મ બનાવવામાં આવી હતી. ડોકયમયુ ન્ે ટરીમાં તે જણાવે છે કે ૩૧ વર્ન્ટ ી ઉંમરે ભારે તાવ આવ્યો.

તાવની અઠવારડયા્થી માડં ીને એક મમહના સધયુ ી અસર રહી હતી. તાવ તો છેવટે મટી ગયો પરંતયુ એ પછી ઉંઘી શકયો ન્થી. ઉંઘ એવી ઉડી કે હજયુ પાછી આવી ન્થી. શરુઆતમાં સામાન્ય મમતભ્રમને બાદ કરતા તને બીજયું કોઇ જ તકલીફનયું લક્ષણ જોવા મળ્યયું ન્થી. તને ી તદં રયુ સ્તી ઉપર પણ કોઇ જ મવપરીત અસર ન્થી. ્થાઇની ઉંમર ૭૯ વર્્ટ છે.

તેમણે ઉંઘવા માટે ઘરગથ્્થયુ ઉપચારો અને ઓર્રડયા અજમાવવામાં કોઇ કસર છોડી ન્થી તેમ છતાં કોઇ ફરક પડયો ન્થી. પોતાને ઉંઘ ન્થી આવતી એ સમયનો ઉપયોગ રાત્ે ખેતરમાં પાકોનયું રક્ષણ કરવામાં કરે છે. તેને ઉંઘની ગોળીઓ કે એલોપે્થી ઇન્જેકશનની સારવારમાં કોઇ જ રસ ન્થી. આવી પરીસ્સ્્થમતમાં કુદરતે જ તેને મયુકયો છે એવયું સ્વીકારીને ચાલે છે.

Newspapers in English

Newspapers from United States