Garavi Gujarat USA

દુનન્યાની સૌ્થી મોંઘી ચાની કકંમત એક કકલોના નવ કરોડ રૂનપ્યા

-

દયુમનયાની સૌ્થી મોંઘી ચાની વાત ્થાય તો એમાં ચીનમાં ્થતી દા-હોંગપાઓ-ટી પહલે ો ક્મ મળે વી જાય છે. એના એક રકલો ચાના વધમયુ ાં વધયુ ૧૨ લાખ ડોલર યાને અદં ાજે ૯ કરોડ રૂમપયા મળી ચક્ૂ યા છે. ભારતની એક ચા પણ આ યાદીમાં છે. ચીનના ફમુ નયાતં રિાતં માં ્થતી દા-હોંગ-પાઓ-ટી દલયુ ભ્ટ છે. એને રાષ્ટીય ધરોહર જાહેર કરવામાં આવી છે. પહાડીઓમાં ્થતી આ ચાની વધમયુ ાં વધયુ રકંમત ૨૦૦૫માં ૧૨ લાખ ડોલર યાને નવ કરોડ રૂમપયા મળી હતી. એ રેકોડ્ટ હજયુ પણ અકબધં છ.ે બીજી સૌ્થી મોંઘી ચાનયું નામ છે પાડં ા-ડગં ટી. પાડં ાના છાણનો આ ચાની ખતે ીમાં ઉપયોગ ્થતો હોવા્થી એનયું નામ પાડં ા પર્થી પડયયું છે. એ પણ ચીનમાં જ ્થાય છે. આ ચાનો ભાવ લગભગ ૭૦ હજાર ડોલર એટલે કે અદં ાજે ૫૭ લાખ રૂમપયા જટે લો છે. યલ્ો ગોલ્ડ ટી બર્સ્ટ નામની ચા મસગં ાપોરમાં ્થાય છે અને તેમના જીવનની મોટાભાગની સંપમતિ દાનમાં આપવાનો આશય ધરાવે છે કે કેમ? આ સવાલનો બેઝોસે સકારાત્મક જવાબ આપ્યો હતો. જોકે, તેમણે આ દાન ક્યારે અપાશે અ્થવા કોને, ક્યાં અપાશે તે અંગેની મવગતો જાહેર કરવાનો ઈનકાર કયયો હતો. તેમણે કહ્યં કે, મહત્વની બાબત તેઓ કેવી રીતે તબક્ાવાર દાન આપશે તે છે. તે આ યાદીમાં ત્ીજા ક્મે છે. સોનાની જમે તને ા પાદં ડાં ચમકતા હોવા્થી નામ ગોલ્ડ ટી રખાયયું છે. આ ચાની રકંમત ૭૮૦૦ ડોલર યાને અદં ાજે છ લાખ રૂમપયા ્થાય છે.

ટોપ-૫માં ચો્થો નબં ર ભારતની ચાને મળે છે. મસલ્વર રટપ્સ ઈસ્મ્પરરયલ ટી દામજમ્ટ લગં ની પહાડીઓમાં ્થાય છે. તે ખાસ પનૂ મની રાતે જ તોડવામાં આવે છે. તને ો દેખાવ ચાદં ી જવે ો છે. એ ભારતની સૌ્થી મોંઘી અને મવશ્વની સૌ્થી મોંઘી ચો્થા ક્મની ચા છે. ૨૦૧૪માં એક હરાજીમાં તને ી મહતિમ રકંમત ૧૮૫૦ ડોલર એટલે કે એક રકલોના દોઢ લાખ રૂમપયા મળ્યા હતા.

જાપાનની ગ્રીન ટી ગ્યોકરૂ ો આ યાદીમાં પાચં મા નબં રે છે. આ ચાની રકંમત ૬૫૦ ડોલર યાને બાવન હજાર રૂમપયા જવે ી ્થાય છે. એની ખતે ીમાં ખાસ કાળજી લવે ામાં આવે છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States