Garavi Gujarat USA

આકદપુરુષમાં થરિથ્ત સેનન સી્તાની ભૂથમિામાં

-

પ્રભાસની મસ્લ્ટસ્ટારર કિલ્મ ‘આકદપુરુર્’ની કરલીઝ પહેલાં જ હવવાદ સજા્યયો છે. ભગવાન હનુમાન અને રાવણ જેવા પાત્ોનું ખોટી રી્તે હનરુપણ ્થયું હોવાનું લાગ્તાં કિલ્મને નકે ટઝન્સે ખૂ્બ જ ટ્ોલ િરી છે. આકદપુરુર્ માટે ્બોયિોટ ટ્ેન્ડ શરૂ ્થ્તાં જ કિલ્મ હનમા્ય્તાઓ હચંહ્ત્ત છે અને ્તેમણે વીએિએક્સમાં િેરિાર શરૂ િયષો છે. કિલ્મમાં રાવણની દાઢી દૂર િરવા્થી લઇને ભગવાન હનુમાનના દેખાવમાં િેરિાર િરવા માટે વીએિએક્સની મદદ લેવાશે અને ્તેના માટે રૂ. ૩૦ િરોડનો ખચ્ય ્થશે.

િહેવાય છે િે, કિલ્મના કદગ્દશ્યિ ઓમ રાઉ્તે કડહજટલ ટેિનોલોજીની મદદ્થી રાવણનો રોલ િરી રહેલા સૈિની દાઢી દૂર િરવાનો હનણ્યય લીધો છે. કિલ્મ ખૂ્બ સારી ્બની હોવાનું ્તેઓ માને છે, પર્તં વીએિએક્સ દશ્યિોને પસંદ નહીં હોવા્થી ્તેઓ સોહશયલ મીકડયા પર નારાજગી દશા્યવી રહ્ા છે. અગાઉ આહમર ખાનની કિલ્મ લાલહસંહ ચઢ્ા અને રણ્બીરની કિલ્મ શમશેરાના કિસ્સામાં ્બોયિોટ ટ્ેન્ડની અસર અનુભવી ચૂિેલા હનમા્ય્તા હવે િોઈ જોખમ લેવા ઇચ્છ્તા ન્થી.

આકદપુરુર્ની કરલીઝ પહેલા જ ટીિાઓનો વરસાદ શરૂ ્થયો હ્તો, જેના પગલે કિલ્મની કરલીઝ ૧૨ જાન્યુઆરીના ્બદલે ૧૬ જૂને િરવાનો હનણ્યય લેવાયો હ્તો. કિલ્મમાં િેટલાિ િેરિારો માટે કરલીઝ ડેટ પોસ્ટપોન ્થઈ હોવાનું સત્ાવાર રી્તે જણાવાયુ હ્તું. ધાહમ્યિ લાગણીઓનું સન્માન જાળવવા માટે કદગ્દશ્યિ ઓમ રાઉ્તે જણાવ્યું હ્તું િે, આ કિલ્મ એ પ્રભુ શ્ી રામ અને આપણી સંસ્િકૃહ્ત-ઈહ્તહાસ પરત્વે પ્રહ્ત્બદ્ધ્તા દશા્યવે છે. ઓકડયન્સને હવઝ્યુઅલ એક્સહપકરયન્સ આપવા માટે કિલ્મની ટીમને વધારે સમયની જરૂકરયા્ત છે. ્તે્થી આકદપુરુર્ને આવ્તા વર્ષે 16 જુનના રોજ કરલીઝ િરાશે. દેશને ગવ્ય ્થાય ્તેવી કિલ્મ ્બનાવવી છે. આકદપુરુર્માં મા જાનિીનો રોલ હરિ્તી સેનન અને પ્રભુ રામનો રોલ પ્રભાસ િરી રહ્ા છે. રાવણના રોલ માટે સૈિ અલી ખાન અને લક્ષમણ ્તરીિે સની હસંહની પસંદગી

્થઈ છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States