Garavi Gujarat USA

મીની બીન ટાકોસ્

- સજાવવા માટે: રીતઃ ટાકો શૅલ માટે -એક રાજમાના પૂરણ માટેઃ સામગ્ી: ટાકો શૅલ માટે - રાજમાના પૂરણ માટે:

૧/૪ કપ મકાઇનો લોટ, ૨ ટેબલ્ટપૂન મેંદો, એક ચપટીભર સૂકો ઓરેગાનો, એક ચપટીભરઅજમો, એક ચપટીભર હળદર, ૧/૨ ટેબલ્ટપૂન તેલ, મીઠું , ્ટવાદાનુસાર, મેંદો, વણવા માટે, તેલ તળવા માટે

૨ ટેબલ્ટપૂન રાજમા, ૮ કલાક પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલા, ૧/૪ ટી્ટપૂન ખાવાનો સોડા, મીઠું , ્ટવાદાનુસાર, ૨ ટેબલ્ટપૂન ઝીણી સમારેલી કોબી, ૨ ટેબલ્ટપૂન ઝીણા સમારેલા લીલા કાંદા (સફેદ અને લીલો ભાગ બન્ે), ૨ ટેબલ્ટપૂન ઝીણા સમારેલા સલાડના પાન, ૨ ટેબલ્ટપૂન બી કાઢીને સમારેલા ટમેટા, ૧/૨ ટી્ટપૂન ઝીણા સમારેલા લીલા મરચાં, ૧/૨ ટી્ટપૂન સૂકો ઓરેગાનો, ૧ ટેબલ્ટપૂન ખમણેલું પ્રોસે્ટડ ચીઝ,

૧ ટેબલ્ટપૂન ખમણેલું પ્રોસે્ટડ ચીઝ

ઊંડા બાઉલમાં મકાઇનો લોટ તથા મેંદો સાથે ચારણીથી ચાળી લો. પછી તેમાં ઓરેગાનો, અજમો, હળદર, તેલ અને મીઠું મેળવી જરૂરી પાણી સાથે બહું કઠણ નહીં અને બહુ નરમ નહીં એવી કમણક તૈયાર કરો. આ કમણકના ૩ સરખા ભાગ પાડો. દરેક ભાગને ગોળાકારમાં મેંદાના લોટની મદદથી વણી લીધા પછી તેમાં ફોક્ક વડે સરખા અંતરે કાંપા પાડી લો. હવે એક ઊંડી નૉન-્ટટીક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સમયે એક જ ટાકો શૅલ નાંખીને તે બન્ે બાજુએથી હલકા બ્ાઉન થાય ત્યાં સુધી તળી લો. જ્યારે ટાકો શૅલ હલકો બ્ાઉન બાજુએથી ગોલ્ડન બ્ાઉન તળી લો. આ ટાકો શેલને સંપૂણ્બ ઠંડા પાડ્ા પછી હવાબંધ ડબ્બામાં ભરી રાખો.

એક પ્રેશર કુકરમાં રાજમા, ખાવાનો સોડા, મીઠું અને ૨ કપ પાણી મેળવી, સારી રીતે મમક્સ કરીને પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. વધારાનું પાણી કાઢીને રાજમા ઠંડા થવા બાજુ પર રાખો. હવે એક બાઉલમાં બાફેલા રાજમા અને બાકીની બધી સામગ્ી ભેગી કરીને સારી રીતે મમક્સ કરી બાજુ પર રાખો. હવે બનાવેલા ટાકો શૅલમાં બનાવેલું પૂરણ ભરીલે ઉપર ચીઝ ્ટપ્રેડ કરીને ફરીથી તવી પર સેકી લો. લો તૈયાર છે ટાકો શૅલ.

Newspapers in English

Newspapers from United States