Garavi Gujarat USA

ક્ડ્ડ શોરબા

- સામગ્ીઃ રીતઃ

૩ કપ તાજુ દહીં, ૪ ટી્ટપૂન ચણાનો લોટ, ૧/૪ કપ દૂધ, ૨ ટેબલ્ટપૂન તેલ, ૧ ટી્ટપૂન જીરૂ, ૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા, ૧ ટેબલ્ટપૂન ઝીણા સમારેલા લીલા મરચાં, ૧/૨ ટી્ટપૂન ખમણેલું આદુ, એક ચપટીભર હળદર, મીઠું ્ટવાદાનુસાર, ૧ ટી્ટપૂન સાકર, ૧/૨ કપ કપ ઝીણી સમારેલી કાકડી, ૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર

એક ઊંડા બાઉલમાં દહીં, ચણાનો લોટ અને દૂધ મેળવી તેમાં લોટના ગાંગળા ન રહે તેમ સારી રીતે વ્હી્ટક વડે મમક્સ કરી લીધા પછી બાજુ પર રાખો. એક નૉન-્ટટીક પૅનમાં તેલ ગરમ કરી તેમા જીરૂ મેળવો.

જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા, લીલા મરચાં અને આદુ મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મમમનટ સુધી સાંતળી લો.

તે પછી તેમાં દહીં-ચણાના લોટનું મમશ્રણ, હળદર, મીઠું, સાકર, કાકડી અને કોથમીર મેળવી સારી રીતે મમક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મમમનટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.

ગરમ ગરમ પીરસો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States