Garavi Gujarat USA

સર્સ્્યમા દૂર કરી આગળ વધશરો તરો જ જીવનર્માં ખુશી છવમાશષે

- પરર્ પૂજ્્ય સ્વમાર્ી ચચદમાનંદ સરસ્વતી (ર્ુચનજી)

-

આએક ખેડૂિની ર્ાિ છે. િને ી પાસે એક જૂનું ખચ્ચર હિું. એક કદર્સ એ ખચ્ચર ખેડૂિના ખાલી, સૂકા કૂર્ામાં પડી ગયું હિું.

ખચ્ચર મદદ માટે બૂમો પાડી રહ્યં હિું, ખેડૂિે પકરસ્સ્તથત્િનું ત્નરીક્ષણ કયુું. આ ખચ્ચરે ઘણા ર્ષષો સુધી ખેડિૂ ની ત્નષ્ાપૂર્્વક સેર્ા કરી હિી. ર્ષષો પછી, ખેડૂિે ત્નદ્વયી ત્નણ્વય કયષો કે ખચ્ચર અથર્ા િો કૂર્ો બંને મુશ્કેલી ઊભી કરે િે યોગ્ય નથી. િેથી, િેણે નક્ી કયુું કે, કૂર્ામાંથી ભારેખમ ખચ્ચરને બહાર કાઢર્ાને બદલે, િે િેને િેમાં જ દફન કરી દેર્ું જોઇએ.

ખેડૂિે એ ખુલ્ા કૂર્ામાં કચરો ફેંકર્ાનું શરૂ કયુું. જ્યારે કચરાનો પ્રથમ પાર્ડો ખચ્ચર પર પડ્ો ત્યારે િે ગભરાઈ ગયો. 'આ શું છે?' િેણે ત્ર્ચાયુું. જ્યારે બીજો પાર્ડો ખેડૂિે નાખ્યો ત્યારે િે રડર્ા લાગ્યો. 'ખેડૂિ મારી સાથે આર્ું કેમ રીિે કરી શકે?' િેને આશ્ચય્વ થયું.

જ્યારે રિીજો પાર્ડો િેના પર પડ્ો ત્યારે િેને આખી ર્ાિ સમજાઈ ગઈ. જોકે, ખચ્ચરે નક્ી કયુું કે, િે પોિાની જાિને જીર્િો દફન થર્ા દેશે નહીં. જેમ જેમ િેના પર કચરો પડર્ા લાગ્યો િે િેને ખંખેરીને ઊભો રહી જિો હિો. િેના પર કચરો ફેંકાિા અંિે િે હિાશ થિો ગયો અને દદ્વ અનુભર્િો ગયો હિો, આ સ્સ્તથત્િમાં િેણે પોિાની જાિ સાથે સર્ં ાદ કયષો કે, કચરો ખંખેરીને ફરીથી ઊભો થા. િેણે આ પ્રત્ક્યા જાળર્ી રાખી. જેમ જેમ િેના પર કચરો ફેંકાિો ગયો િેમ િેમ િે કૂર્ામાંથી ઉપર આર્િો ગયો. અંિે િે િેમાંથી જીર્ીિ રીિે બહાર ત્નકળ્યો.

જો ખેડૂિે ખચ્ચરને મારર્ાનું નક્ી ન કયુું હોિ િો ખચ્ચર ક્યારેય બચી શક્યું ના હોિ. એટલે કે, જે રીિે, જે કચરાથી િેના જીર્નનો અંિ આર્ર્ાનો હિો િેનાથી જ િેનું જીર્ન બચી ગયું હિું. જીર્નમાં, ક્યારેક આપણને એર્ું લાગે કે, આખું ત્ર્શ્વ આપણા પર હુમલા કરી રહ્યં છે, ત્યારે આપણે ત્ર્ખેરાયેલા અને િૂટી ગયા હોર્ાનું અનુભર્ીએ છીએ. આપણે એર્ું અનુભર્ીએ છીએ કે, લોકો આપણને જીર્િા દફનાર્ી રહ્ા છીએ.

કદાચ કોઈ ખરેખર આપણને ઇજા પહોંચાડર્ાનો પ્રયત્ન કરી રહ્યં છે, અથર્ા િો કદાચ આપણે મુશ્કેલ પકરસ્સ્તથત્િમાં ફસાયેલા છીએ. એ સમયે આપણી પાસે બે ત્ર્કલ્પો હોય છે.

આપણે કાં િો િે સ્સ્તથત્િને શરણ થઇ જઇએ છીએ અને આપણને પોિાને દફન થર્ાની મંજૂરી આપીએ છીએ, અથર્ા આપણે િે સ્સ્તથત્િનો મુકાબલો કરીને આગળ ર્ધી શકીએ છીએ. પછી

એક ચોક્સ મુશ્કેલ સમય આગળ આર્ે છે. િેમાં ટકી રહેર્ા માટે સંકલ્પ, ઈચ્છા, મનોબળ અને ત્ર્શ્વાસની જરૂર છે. પરંિ,ુ અંિે, િે માગ્વ એર્ો છે જે આપણને ત્ર્જય િરફ આગળ લઇ જશે.

આથી, જો આપણાં જીર્નમાં આપણને જે કંઇ પણ અસર કરે છે િેને દૂર કરર્ાનું જાળર્ી રાખીએ, અને આપણે કોઈપણ પકરસ્સ્તથત્િમાંથી બહાર નીકળર્ાનું જાળર્ી રાખીશું િો આપણી પણ હંમેશા જીિ થશે અને આપણું જીર્ન સફળ િથા ખુશીથી હયુ્વભયુ્વ બનશે.’

 ?? ??

Newspapers in English

Newspapers from United States