Garavi Gujarat USA

ગ્રહનમા ગરોચર ભ્રર્ણનષે ઓળખરો અનષે સફળતમાનષે પમાર્રો

- (PDLO SDQFNDM QDJDU#JPDLO FRP 0RE QR

ગ્રહોની અસર સાર્્વત્રિક છે. આજના યુગમાં જ્યોત્િષશાસ્તરિનો ઉપયોગ અરિ-િરિ સર્્વરિ છે. િમે ખુલ્ા મને જ્યોત્િષના અસ્સ્તિત્ર્ને સ્તર્ીકારો કે દંભના ઓઠા હેઠળ ત્હપોક્ેટ બની ના સ્તર્ીકારો િે અમારો અંગિ પ્રશ્ન છે, પણ ગ્રહોની અસર પૃથ્ર્ી પર આર્ેલા પાંચ મહાભૂિ િત્ર્ો (અસ્નિ, જળ, ર્ાયુ, પૃથ્ર્ી અને આકાશ) પર છે િે બાબિ ર્ૈજ્ાત્નક િથ્ય છે. અર્કાશી ગ્રહો પોિાના કકરણો (કોસ્સ્તમક રેયસ) દ્ારા માનર્ીના શરીરમાં આર્ેલા પાંચ મહાભૂિ િત્ર્ો પર અસર કરે છે રોજ સર્ારે વ્યત્તિ પથારીમાંથી જેર્ો બેઠો થાય કે િરિ જ કદર્સની કદનચયા્વની રોજનીશી િૈયાર કરિો હોય છે. પરંિુ જરૂરી નથી કે કદર્સ દરત્મયાન િમારા િમામ કામ સફળ થાય અને િમે સાંજે હસિાં કૂદિાં ઘેર પાછા આર્ો. જોકે, જ્યોત્િષશાસ્તરિનાં કેટલાંક રહસ્તયો િમે જો આસાનીથી સમજર્ા િૈયાર હોર્ િો િમારી સફળિાનું પ્રમાણ માપ આપોઆપ ર્ધી જાય છે.

પૃથ્ર્ીની સૌથી નજીક જો કોઇ ગ્રહ હોય િો િે ચંદ્ર છે. અલબત્ત, ચંદ્ર કોઇ ગ્રહ નહીં પણ ઉપગ્રહ છે. પરંિુ સરળિા માટે આપણે િેને ગ્રહ કહીએ છીએ. ચંદ્ર માનર્ીની કદનચયા્વ સાથે સંકળાયેલો ગ્રહ છે. કારણ ક,ે ચંદ્ર મારિ એક જ ગ્રહ છે કે જે એક રાત્શમાં મારિ સર્ા બે કદર્સ રહે છે. અત્િ ગત્િશીલ અને સૌથી નજીકના ચંદ્રને જો િમે સમજો અને િમારું દૈત્નક ટાઇમટેબલ નક્ી કરો િો સફળિા મોટા ભાગે િમારા ચરણ અને શરણમાં આર્ી શકે છે. દરેક જાિની કુંડળીમાં મુખ્યત્ર્ે નર્ ગ્રહ હોય છે. આ નર્ ગ્રહ એટલે સૂય્વ, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્, શત્ન અને રાહુ-કેિુ, આ નર્ ગ્રહમાં રાહુ અને કેિુ ખરેખર ગ્રહો નહીં પરંિુ છાયા ગ્રહો (પડછાયા) છે. ચંદ્ર પોિાની ઝડપી ગત્િના કારણે િમારી કુંડળીના બારેબાર સ્તથાનનું ભ્રમણ મારિ 27 કદર્સમાં જ પૂણ્વ કરે છે. દરેક જાિકની કુંડળીના બારેબાર સ્તથાનમાં અલગ-અલગ ગ્રહો આર્ેલા હોય છે. જેમ કે અમારી કુંડળીમાં શત્ન નર્મે હોય િો િમારી કુંડળીમાં દસમે હોય િો અન્ય જાિકોની કુંડળીમાં અન્ય સ્તથાનમાં પણ હોઇ શકે છે.

ચંદ્ર પોિાના 27 કદર્સના બાર સ્તથાનના ભ્રમણ દરત્મયાન જુદા-જુદા ગ્રહો પરથી પસાર થાય ત્યારે જાિક માટે િેની સારી કે નરસી અસરો પેદા થાય છે. કારણ કે, ચંદ્ર માનર્ શરીરમાં મન સાથે જોડાયેલો ગ્રહ છે. હર્ે મહત્ર્ની બાબિ એ છે કે ચંદ્ર પોિાના ભ્રમણ દરત્મયાન િમારી કુંડળીના કયા ગ્રહ પરથી પસાર થાય છે. ધારો કે આ લેખ ર્ાંચી રહ્ા છો ત્યારે જો આજનો ચંદ્ર િમારી કુંડળીના શત્ન પરથી પસાર થિો હોય િો િમારું આજનું કોઇ પણ કામ િમને માનત્સક િાણ આપી શકે છે અગર કાય્વમાં ત્ર્લંબ કરાર્ી શકે છે. ઉદાહરણ દ્ારા સમજીએ. િમારી કુંડળીમાં જો શત્ન મેષ રાત્શમાં હોય અથા્વત્ 1ના અંક આગળ શત્ન હોય અને િે દરત્મયાન જો ચંદ્ર ગોચરમાં મેષ રાત્શમાં ભ્રમણ કરિો હોય િો િેનો મિલબ એર્ો થાય કે િમારા શત્ન પરથી ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યં છે. અહીં જણાર્ેલા સંજોગમાં જો િમે કોઇ મહત્ર્નું કામ લઇ નીકળો િો િમને ત્નષ્ફળિા મળર્ાની િકો ર્ધી જાય છે અને મોટા ભાગે ત્નરાશાનું ર્ાિાર્રણ સજા્વય છે.

હર્ે અન્ય એક પોત્ઝટીર્ ઉદાહરણ િરફ આગળ ર્ધીએ. ધારો કે િમારી કુંડળીમાં 1 (મેષ રાત્શ)માં અંક આગળ ગુરુ સ્સ્તથિ હોય અને ચંદ્રનું ગોચર ભ્રમણ પણ મેષ રાત્શમાં હોય િો િેનો મિલબ એર્ો થાય કે ગોચરનો ચંદ્ર િમારી કુંડળીના ગુરુ પરથી પસાર થાય છે. અહીં આ ભ્રમણ દરત્મયાન િમારી સફળિાની િક અનેક ગણી ર્ધી જાય છે. આમ કેમ? એર્ો પ્રશ્ન િમારા બુત્ધિશાળી મનમાં આર્ે િે સ્તર્ાભાત્ર્ક છે. ઉપરોતિ બંને ઉદાહરણમાં જ્યારે ચંદ્ર શત્ન પરથી પસાર થાય ત્યારે ચંદ્ર પોિાના શરિુ ગ્રહ શત્ન પરથી પસાર થાય છે. શત્ન અને ચંદ્ર બંને શરિુ ગ્રહો હોર્ા ઉપરાંિ શત્ન કષ્ટ, પીડા, દુઃખ એકલિા અને ત્નષ્ફળિાનો કારક ગ્રહ છે. શત્ન ક્રૂ છે અને ચંદ્ર સૌમ્ય છે. ચંદ્ર ગત્િ છે અને શત્ન ગત્િનો અર્રોધક છે. ચંદ્ર મન છે અને શત્ન ત્નરાશા છે. ચંદ્રમાં ઝડપ છે અને શત્ન મંદ છે. ચંદ્ર સ્તરિી ગ્રહ છે અને શત્ન નપુંસક ગ્રહ છે. આમ બંને ત્ર્રોધાભાસી ગોચર જોડાણ િમને ત્નષ્ફળિા િરફ દોરી જાય છે.

બીજા ઉદાહરણમાં ચંદ્રનું ગોચર ભ્રમણ ગુરુ પર છે. ચંદ્ર અને ગુરુ બંને ત્મરિ ગ્રહ છે િે ઉપરાંિ બંને શુભ ગ્રહ છે. ગુરુ એટલે પત્ર્રિ, શુભ અને આચારત્ર્ચાર ઉપરાંિ સંસ્તકાર સાથે સંકળાયેલો ગ્રહ છે. ચંદ્ર એટલે મનની સૌમ્યિા-સફળિા અને કોમળિા. જ્યોત્િષશાસ્તરિમાં ચંદ્ર-ગુરુના ત્મલનને ગજ કેસરી યોગ કહ્ો છે. આથી જ્યારે-જ્યારે ગોચરનો ચંદ્ર િમારી કુંડળીના ગુરુ પરથી પસાર થાય ત્યારે સફળિા અને પ્રસન્નિામાં ર્ધારો થાય છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States