Garavi Gujarat USA

અમરે િકામાં 'યવુ નટી ફોિમ'માં સનાતન વહન્િુ ધમનમિ ા મરં િિો, સસ્ં થાઓ અને વિવિધ ધમવોના પ્રવતવનવધઓનો BAPSના સતં ો સાથે વિમશમિ

-

BAPS દ્ારા USAમાં મહામહોપાધ્યાય સાધુ ભરિશે દાસજીના અધ્યક્ષપદે યોજાયલે , 10 જટે લી 'યર્ુ નટી ફોરમ' માં સનાતન ર્હન્દુ ધમન્ચ ા મરં દરો, ભારતીય સસ્ં થાઓ અને ર્વર્વધ ધમમોના પ્રર્તર્નર્ધઓ સાથે BAPSના સતં ોએ મલુ ાકાત અને ર્વમશ્ચ કયા.્ચ

પરમ પજ્ૂ ય પ્રમખુ સ્વામી મહારાજ શતા્લદી મહોત્સવ ઉપક્રમે BAPS સ્વાર્મનારાયણ સસ્ં થા દ્ારા ર્વશ્વબધં ત્ુ વની ભાવનાને દૃઢાવતા અનકે ર્વધ ર્વર્શષ્ટ કાયક્ર્ચ મો યોજાઈ રહ્ા છે. પરમ પજ્ૂ ય પ્રમખુ સ્વામી મહારાજે સનાતન ર્હન્દુ ધમ્ચ અને ભારતીય સસ્ં કર્કૃ ત માટે કરેલાં ર્વરાટ કાયમોને સૌ કોઈ એ આદરાજં ર્લ અપણ્ચ કરી હતી.

USA માં યોજાયલે , , 'વસધુ વૈ કુટમ્ુ બકમ' નો સદં ેશ પ્રસરાવતી અનકે ર્વધ 'Unity Forum' ના કાય્ચ અને પ્રભાવ ર્વશે સબં ોધન કરતા,ં સાધુ ર્વવકે મર્ૂ તદ્ચ ાસજીએ જણાવ્યું હત,ું

"ડો. કલામે પરમ પજ્ૂ ય પ્રમખુ સ્વામી મહારાજમાં અનભુ વ્યું હતંુ કે પ્રમખુ સ્વામી મહારાજના પ્રમે અને આધ્યાબ્ત્મકતા ર્વશ્વના ર્વર્વધ ધમમો વચ્ે સવં ારદતાના સતે રૂુ પ છે.

પ.પ.ૂ મહંતસ્વામી મહારાજની પ્રરે ણાથી અનકે દેશોમાં સ્વાર્મનારાયણ રીસર્્ચ ઇબ્ન્સ્ટટ્ટૂ ની સ્થાપના કરવામાં આવી છે, જને ા નજાે હેઠળ સમગ્ર યએુ સએમાં 10 યર્ુ નટી ફોરમના આયોજન થયા, જમે ાં ર્વર્વધ શહેરોમાં 335 જટે લા ર્હન્દુ મરં દરો અને ર્વર્વધ ર્હન્દુ ધાર્મક્ચ સસ્ં થાઓના 1009 કરતાં વધુ પ્રર્તર્નર્ધઓ સાથે પ.ૂ ભરિશે દાસસ્વામી અને BAPSના સતં ોએ ર્વમશ્ચ કયમો હતો.

અનકે ર્વધ ધાર્મક્ચ સસ્ં થાઓએ આ યર્ુ નટી ફોરમના કાયક્ર્ચ મો ર્વર્ે BAPS સસ્ં થા પ્રત્યે પ્રસન્નતા વ્યક્ત કરી હતી, અને સનાતન ર્હન્દુ સસ્ં કારો અને જીવનશલૈ ીને નવી પઢે ીમાં રિઢ કરવા સૌ એકતાથી કાય્ચ કરવા કરટબદ્ થયા હતા."

અનકે ર્વધ 'યર્ુ નટી ફોરમ' ની સાથે તાજતે રમાં ઈન્ડોનર્ે શયામાં 2 અને 3 નવમ્ે બરે યોજાયલે 'R20' સર્મટમાં સનાતન ધમન્ચ ા પ્રર્તર્નર્ધરૂપે 400 કરતાં વધુ અગ્રણીઓને સબં ોધન કરનાર મહામહોપાધ્યાય ભરિશે દાસ સ્વામીએ તાજતે રમાં અમદાવાદ શાહીબાગ મરં દરે તમે ના યર્ુ નટી ફોરમ અને R20 ફોરમના સ્વાનભુ વો ર્વશે જણાવ્યું હત,ંુ " પરમ પજ્ૂ ય પ્રમખુ સ્વામી મહારાજના શતા્લદી મહોત્સવ ઉપક્રમ,ે પરમ પજ્ૂ ય મહંત સ્વામી મહારાજની પ્રરે ણાથી આજે સાત રીસર્્ચ ઇબ્ન્સ્ટટ્ટૂ ની સ્થાપના દેશ-ર્વદેશમાં કરવામાં આવી છે, જમે ાં આજના યગુ મા,ં સમગ્ર ર્વશ્વમા,ં સનાતન વરૈ દક ધમન્ચ ી રક્ષા, પબ્ુ ષ્ટ અને પ્રસાર થાય અને આપણાં સસ્ં કારોની રક્ષા થાય તે હેતુ છે.

આ શોધ સસ્ં થાનોની સ્થાપના દરર્મયાન અનકે ર્વધ ર્હન્દુ ધાર્મક્ચ , સામાર્જક સસ્ં થાઓના અગ્રણીઓ અને પ્રર્તર્નર્ધઓ ઉપબ્સ્થત રહ્ા હતા જે તે શહેરમાં અનકે અગ્રણી યર્ુ નવર્સટ્ચ ીઓના પ્રોફેસર પણ હાજર રહેતા. BAPS સસ્ં થા સનાતન વરૈ દક ધમન્ચ વરેલી સસ્ં થા છે, આ પરંપરાનું ગૌરવ જળવાય અને 10000 વર્્ચ પરુ ાણી ભારતીય સસ્ં કકૃર્ત અને ઉદાત્ત ભારતીય ર્શક્ષણ પરંપરા કઈ રીતે આગળ વધે તે આવા શોધ સસ્ં થાનોની સ્થાપના પાછળ હેતુ છ.ે "

Newspapers in English

Newspapers from United States