Garavi Gujarat USA

નવા ઘરિાં ગૃહ પ્રવેશ

-

નવા ઘર મા જવા માટે ઉત્સાહ ઉમંગ વધુ જોવા મળે છે ક્યારે નવા સપના નવી આશા સાથે રિવેશ કરીએ છીએ એટલે ગૃહ રિવેશ વખતે કેટલીક બાબતો વડીલ દ્ારા કે કોઈ જાણકાર સવદ્ાન પાસે માગ્ત દશ્તન લેતા હોઈ એ છીએ, ગૃહ રિવેશ સમયે મુખ્ય દ્ાર પાસે શુકનવંતી વસ્તુ જેવી કે તોરણ, રંગોળી, ફૂલ વગેરે હોય અને રિવેશ વખતે કુવારીકા અથવા દંપતી હાથ મા માગ્તદશ્તન મુજબ કાળશ સાથે રિવેશ કરાય છે અને ત્યાર બાદ શુભેચ્છકો પણ આવતા હોય છે, ઘર લગભગ સંપૂણ્ત અવસ્થા હોય ત્યારે રિવેશ ઇચ્છનીય છે તો કેટલાક સવદ્ાનો મુજબ ઘર નો કોઈ ખૂણો કે થોડો ભાગ કલર કરવાનો બાકી હોય ત્યારે રિવેશ ઇચ્છનીય ગણે છે.

ગૃહ રિવેશ મુખ્ય દ્ાર માંથી જ થાય છે, અને તેના માટે યોગ્ય મુહુત્ત નક્ી કરવામા આવે છે, કેટલાક સવધવાનો ના મત મુજબ ગૃહ રિવેશ સમયે સૂય્ત ઉતિરાયણ અવસ્થા (સૂય્ત ની બે અવસ્થા ઉતિરાયણ અને દસક્ષનાય) હોય તે વધુ ઇચ્છનીય છે, વાસ્તુ પૂજન માટે મહા, ફાગણ, વૈશાખ, શ્ાવણ માસ ને વધુ અનુકુળ ગણાવે છે, તેમજ રસવવાર, મંગળવાર, શસનવાર સસવાય ટદવસ પસંદ કરાય છે, અને વધુમાં ક્યારેક મુખ્ય દ્ાર ની ટદશા ને અનુકુળ અથવા ગૃહ માસલકની કુંડળી અનુસાર સવાર થી બપોર સુધી ના સમય ને ધ્યાનમાં લેવામાં આવે છે, જ્યોસતષ અનુસાર ગુહ સ્વામી ની ચંદ્ર રાશી કે જન્મ લગ્ન જેવી બાબત પણ ધ્યાન મા લેવાય છે.

નવા ઘરમાં નામ ની તકતી (નેમ પ્લેટ) મુખ્ય રિવેશદ્ાર ની અડધી ઉચાઇ પર રાખવી સહતાવહ છે, તેમજ તેને ટફક્ષ રાખવી, હલવી જઓએ નસહ, તેમજ તેની સામે કે નીચે કચરા પેટી કે ચંપલ ના હોય તેનું ધ્યાન રાખવું, અને જો નેમ પ્લેટનો રંગ ગૃહ સ્વામીની કુંડળી મુંજબ રંગ જોઈ પસંદ કરવામાં આવે તો સારુ,ં અને તે ચોરસ કે લબં ચોરસ હોય તો ઇચ્છનીય છ,ે અને તને કાયમ સાફ રાખવી પણ ઇચ્છનીય છે, ગૃહ રિવશે બાબત ઘણા શાસ્ત્રોતિ મત અને હાલ ના વ્યવહારુ મત વડે શક્ય હોય એટલી વાત ધ્યાનમા રાખવામાં આવે તો ઘર, જીવન અને પટરવાર મા સારી ઉજા્ત વડે સખુ શાસં ત અને સમૃદ્ી નો વધારો થાય છે, ઘરના દરેક ને રિગસત ની સખુ ાકારી પણ મળે છે એટલે વડીલ કે સવદ્ાન ગૃહ રિવશે માટે પોતાના અનભુ વ કહતે ા હોય છે, કેમકે ઘર એ સખુ નું સપનું અને મહેનત પર આશીવાદ્ત ગણાય છે એટલે આપને લાબં ા સમય સધુ ી પાટરવાટરક સખુ સાથે વસવાયટ કરી શકીએ છીએ.

 ?? ??

Newspapers in English

Newspapers from United States