Garavi Gujarat USA

સાકરનાંં ઔષધિય ગુણુણો

-

લસતોપિાદદ ચૂણ્યની પ્રચલિતતાનું મુખ્ય કારણ એ પણ છે કે, તેમાં સાકર િોવાને કારણે સ્વાદમાં ભાવે તેવું િોય છે. બાળકો પણ સરળતાર્ી િઇ શકે છે. પરંતુ અિીં માત્ર સ્વાદને ધ્યાનમાં રાખીને સાકર પ્રયોજાઇ નર્ી. સાકર પોતાના લવલશષ્ટ ગુણર્ી જામી ગયેિા કફને છુટિો પાડવામાં અસરકારક છે. સાકર ખાંસી ખાઇ-ખાઇને છોિાઇ ગયેિા ગળામાં રૂઝ િાવવામાં મદદરૂપ છે. આ ઉપરાંત જૂની ખાંસી જેવા રોગમાં લત્રદોષમાંના માત્ર ‘કફદોષ’ની જ લવકૃલત ર્ઇ િોય છે, તેવું નર્ી િોતું. રોગ જન્માવા માટિે કારણભૂત દોષોની લવકૃલતમાં કોઇ પણ એક લવશેષ લવકૃત ર્યો િોવાની સાર્ે અન્ય દોષ કે દોષોમાં પણ લવકૃલત ર્તી િોય છે. આયુવવેદદય પદરભાષામાં આવા અન્ય દોષોની લવકૃલતને દોષો ‘અનુબંધ’ (સાર્ે જોડાયેિ) કિે છે. જૂની ખાંસીના દદ્યમાં લવકૃત કફ સાર્ે ક્યરેક લપત્ત, ક્યારેક વાયુ તો ક્યારેક વાયુ અને લપત્ત બંને દોષોનો અનુબંધ જોવા મળે છે. લપપ્પિી, એિચી, તજ જેવા અન્ય ઔષધોની સાર્ે સાકર ઉમેરી બનાવવામાં આવતાં લસતોપિાદદ ચૂણ્યમાં સાકરની લપત્ત અને વાયુની લવકૃલત દૂર કરવાના ગુણને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. સાકરને માત્ર ગળપણ તરીકે ન ગણવી જોઇએ, અપચો, આફરો, એલસડીટિી, ઉબકા, છાતીમાં બળતરા, પ્રવાસ દરલમયાન ર્તી ઉિટિી જેવા વાયુ લપત્તની લવકૃલતર્ી ર્તાં નાના-મોટિા રોગમાં સાકર ચૂસવાર્ી તુરંત ફાયદો ર્ાય છે.

Newspapers in English

Newspapers from United States