Garavi Gujarat USA

સલાડ ખાવાના લાભોઃ

-

ર્માિી ત્વચાની સ્સ્થવર્સ્થાપકર્ા જાળવી િાખવામાં મદદ મળે છે . ર્ો ર્માિા હાઇડ્ેશન પ્ર્યત્ોને ચાલુ િાખવા માટે દિ વખર્ે બોટલનું પાણી ખિીદવાને બદલે ફિીથી વાપિી શકા્ય ર્ેવી પાણીની બોટલનો ઉપ્યોગ કિો.

અભ્્યાસ સૂચવે છે કે ત્વચાના સ્વાસ્્થ્્યમાં ખાસ કિીને ્યુવી રકિણો સામે િક્ષણ આપવા માટે વવટાવમન ઇ અને વવટાવમન સીનું મહત્વ છે. ્યુવી રકિણોના સંપક્કમાં આવવાથી ત્વચામાં વવટામીન E અને C નું સ્ર્િ ઘટી જા્ય છે. વવટાવમન સી મુક્ત િેરડકલને બેલેન્સ કિીને ત્વચાને ઓસ્ક્સડેટીવ નુકસાનથી પણ િક્ષણ આપે છે. વધુમાં, વવટાવમન ઇનું સ્ર્િ શિીિમાં ઉંમિ સાથે ઘટે છે.ર્ેને સંર્ુવલર્ કિવામાટે આહાિમાં પુષ્કળ એન્ટીઑરકસડન્ટસમૃદ્ધ ખોિાક જેમ કે ગાજિ,પાંદડાવાળા ગ્રીન્સ, બ્લુબેિી, ર્િબૂચ વગેિેનો સમાવેશ કિવો જરૂિી છે.

એકલા વવટાવમન E અથવા વવટાવમન Cના મૌવખક પૂિવણીઓ લેવાથી પૂિર્ો ફા્યદો થ્યો ન હોવા છર્ાં, ર્ેઆથી ્યુવીપ્રેરિર્ બળર્િામાં ઘટાડો દશા્તવે છે. એક સંશોધન મુજબ , ખોિાકમાં સેલેવન્યમનો અભાવથી ઓસ્ક્સડેટીવ ર્ણાવમાં વધાિે નુકસાન થઈ શકે છે જેના પરિણામે અકાળ વૃદ્ધત્વ આવે છે. સમાન અભ્્યાસે નોંધ્્યું છે કે મૌવખક પ્રોબા્યોરટક લેવાથી ્યુવી રકિણોના સંપક્ક પછી ત્વચાની િોગપ્રવર્કાિક શવક્તમાં જે ઘટાડો થ્યો હો્ય છે ર્ેની પુનઃપ્રાવતિ ઝડપી બને છે.આંર્િડા અને ત્વચાનો ગાઢ સંબંધ છે, ર્ેથી પ્રોબા્યોરટક લેવાથી આંર્િડાના સ્વાસ્્થ્્ય અને ત્વચાના સ્વાસ્્થ્્ય બંનેમાં મદદ મળી શકે છે .

પ્રદૂષણ અને અન્્ય પ્યા્તવિણી્ય ર્ણાવ વ્્યાપક નુકસાન કિી શકે છે. જ્્યાિે વવટાવમન E અને વવટાવમન C બંનેની કેટલીક હકાિાત્મક અસિો જોવા મળી છે, ઘણા અભ્્યાસો નોંધે છે કે વવટાવમન E સાથે ઉપ્યોગમાં લેવાર્ા વવટાવમન C આઉટડોિ ર્ણાવ સામે િક્ષણ આપવા માટે સૌથી વધુ અસિકાિક છે. એકસાથે બન્ે વવટાવમન્સ ્યુવીથી થર્ું નુકસાન, ્યુવી-પ્રેરિર્ ત્વચાનું વૃદ્ધત્વ, ત્વચાના કેન્સિ, પ્રદૂષણથી થર્ી ત્વચાની બળર્િા વગેિે અટકાવવા માટે કા્ય્ત કિે છે

માત્ર ગિમી અને ્યુવી રકિણોત્સગ્ત જ સમસ્્યા નથી. ગિમીમાં આપણે જે કપડાં પહેિીએ છીએ ર્ે પણ છે સનબન્ત અને ત્વચાના કેન્સિનું જોખમ વધાિી શકે છે. લોકો ઉનાળામાં ઓછા િક્ષણાત્મક કપડાં સાથે બહાિ વધુ સમ્ય વવર્ાવે છે. ર્માિે સર્ુ િાઉ કપડાં જેવાં સનસ્ક્કીન કપડાં પહેિવા જોઈએ અને ર્માિી સ્કકીન એક્સપોઝિને મ્યા્તરદર્ કિવું શ્ેષ્ઠ છે. ર્મે બહાિ હોવ ત્્યાિે િક્ષણાત્મક કપડાંની સાથે ટોપી વગેિેથી માથાને પણ િક્ષણ આપવું જોઈએ.

જો ર્માિે સૂ્ય્તના સંસગ્તમાં વધાિે િહેવાનું થર્ું હો્ય ર્ો ર્ે માટે UPF (અલ્ટ્ાવા્યોલેટ પ્રોટેક્શન ફેક્ટિ) કપડાંનો વવચાિ કિો. સ્સ્કન કેન્સિ ફાઉન્ડેશનની ભલામણ અનુસાિ ગિમી સામે િક્ષણ બનવા માટે ફેવરિકમાં 30 નું UPF હોવું આવશ્્યક છે, પિંર્ુ સૂ્ય્ત રકિણ સામે િક્ષણ માટે UPF 50+ પસંદ કિવામાં આવે છે. વાઈડ-વરિમ અને ચુસ્ર્ િીર્ે વણા્યેલી ટોપીઓ સૂ્ય્તથી િક્ષણ માટે શ્ેષ્ઠ પ્રકાિની છે.

સલાડ ખાવાથી વ્્યવક્તને અનેક સ્વાસ્્થ્્યલક્ષી ફા્યદાઓ થઈ શકે. અનેક બીમાિીઓ અટકાવવા માટે, દીધા્ત્યુ જીવન જીવવા માટે ર્થા સ્વસ્થ િહેવા માટે સલાડ ઉપ્યોગી થઈ શકે. સૌપ્રથમ સલાડમાં િેસાઓ સાિી માત્રામાં હોવાથી પાચનશવક્ત સુધિી શકે છે. કબવજ્યાર્ ર્થા આર્ં િડાની અનેક બીમાિીઓ અટકાવી શકા્ય. સલાડના કાિણે કોલેસ્ટ્ોલની માત્રા ઘટી શકે અને ર્ેના દ્ાિા હૃદ્યની બીમાિીઓ અટકાવી શકા્ય. ‘બી’ શ્ેણીના વવટાવમન્સ,વવટાવમન ‘સી’ અને વવટાવમન ‘એ’ શિીિના અનેક અવ્યવોને સ્વસ્થ િાખવામાં મદદ કિી શકે છે. વમનિલ્સ હાડકાં, વાળ, નખ અને ત્વચાને સ્વસ્થ િાખવામાં મદદ કિી શકે. સલાડમાં સમા્યેલાં ર્ત્વો જેવા કે લા્યકોવપન અને બીટા કેિોરટન વ્્યવક્તની ઇમ્્યુન શવક્ત વધાિી શકે અને ઇન્ફેકશન ઘટાડી શકે એટલું જ નહીં કેન્સિ,એવજંગ (વૃદ્ધત્વ) વગિેને પણ િોકકી શકે.

Newspapers in English

Newspapers from United States