Garavi Gujarat USA

ક્રુઝ વિપ બાળમરણથી બચ્યું, હિે તેનો જન્મ થિે

-

જમ્ષનીના બાક્લ્ટક ડકનારે િોકયાિ્ષમાં મહહીનાઓથી અટકી પિેલા નવા જહીાજનું હનમા્ષણ ફરી આગળ ધપશે, એ લક્ઝરી ક્રુઝ હશપનું બાળમરણ હનવારી શકાયું છે.

અમેડરકન જાયન્ટ ડિઝનીએ આંહશક રીતે હનમા્ષણ પછી અટકી પિેલા મહીાકાય ક્રુઝ હશપને ભંગારવાિે જતું બચોાવી લેવાયું છે. આ જહીાજ, અત્યાર સુધી "ગ્લોબલ ડ્ીમ" તરીકે જાણીતું હીતું, તેનું એહશયનની માહલકીના હશપયાિ્ષમાં હનમા્ષણ કરવામાં આવી રહ્યં હીતું ત્યારે ગયા વર્્ષની શરૂઆતમાં તેનો ઓિ્ષર કરનારી કંપનીએ નાદારી નોંધાવી હીતી. એમવી વેફટન િોક્સ અને તેના માહલક, એહશયન સંચોાલક જેક્ન્ટંગ એચોકેને કોરોના મહીામારીના પ્રહતબંધોના કારણે ક્ૂઝની માંગ બંધ થઇ જતા આહથ્ષક રીતે નુકસાન ગયું હીતું. આ ગ્ૂપુ તાજેતરમાં જણાવ્યું હીતું કે, જહીાજનું બાકીનું હનમા્ષણ હીવે મેયર વેફટનના સંચોાલન હીેઠળ "હવસ્મારમાં ભતૂ પૂવ્ષ એમવી વેફટન હશપયાિ્ષ ખાતે પૂણ્ષ થશે", ત્યાં ડિઝનીના અનેક ક્ૂઝ જહીાજોનું હનમા્ષણ થયું છે. સ્થાહનક આઇજી મેટલ યુહનયનના વિા િેહનયલ ફ્ેહડ્કે જણાવ્યું હીતું કે, હશપયાિ્ષ માટેનું આ પડરવત્ષન "ભહવષ્યના સેતુ" સમાન હીતું.

યુહનયનને આશા હીતી કે ક્રુઝ હશપનું ફરીથી હનમા્ષણ શરૂ થવાનો અથ્ષ એ થશે કે "શક્ય હીોય એટલી રોજગારી" હવસ્મરમાં બચોાવવામાં આવશે.

બાક્લ્ટક ડકનારે આવેલા એમવી વેફ્ટન િોક્સનું એિહમહનસ્ટ્ેટસ્ષ દ્ારા આંહશક વેચોાણ કરવામાં આવ્યું હીતું, જેમાં કેટલીક જગ્યાઓ થાયસેનક્પ જેવા ઔદ્યોહગક ગ્ૂપોએ હીસ્તગત કરી હીતી અને અન્યને જમ્ષન આમમી દ્ારા રાષ્ટીયકૃત કરવામાં આવ્યા હીતા.

342 મીટર લાંબા ક્ૂઝ જહીાજની કેટલીક હવશેર્તાઓ છે, જે હવશ્વની સૌથી મોટી પ્લેઝર લાઇનસ્ષ પૈકીની એક બનવા સજ્ છે. તેની ડિઝાઇન "હમકી માઉસ પ્રેડરત" હીશે, એમ ગ્પુ વધુ જણાવ્યું હીતું. ડિઝનીને વધુ 2,300 ક્ૂ સાથે જહીાજમાં પ્રવાસીઓની સંખ્યા અંદાજે 6 હીજાર થવાની અપેક્ષા છે.

Newspapers in English

Newspapers from United States