Garavi Gujarat USA

સમય સથા્‍થે પરિવત્તન અપનથાવતથા િહો

- - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આર્ાકાઇવ્્સ)

કૃપા કરીને ખુશ્્બબૂ અલગ તારવો નહીીં, ફૂલોની વચ્ે થાકીને રંગો સબૂતા હીતા

ફૂલોને પણ પોતાનું અલગ વ્્યક્તિત્વ હો્ય છે. જોર્ે ઇંગ્લન્ે ્ડમાં તો ગલુ ાબના પષ્ુ પો ઘણાં રંગોમાં જોવા મળે છે. પણ ભારતના ગલુ ાબોનો પમરાટ ઘણી ઓછી વરે ા્યટીઓમાં જોવા મળે છે. ક્વક્વધ રંગો છતાં ્ય ગલુ ાબી રંગ તો ગલુ ાબના ફૂલોનો જ. એની પાખં ્ડીની ર્ુમાશ, એનો આર્ાર વગરે બીજા ફૂલોથી એને આગવું બનાવે છે. પ્મે ીઓનું એ ક્પ્્ય પાત્ર છે. તમે ા્યં રાતું ગલુ ાબ તો ઘણું આર્ર્ર્કા લાગે છે.

ફૂલો તને ા રગં અને ્સવુ ા્સથી તરત જ પરખાઇ જા્ય. તવે જ માણ્સોનું છે. સ્વભાવગત લાક્ષક્ણર્તાઓ દરેર્માં હોવાની જ. આ લાક્ષક્ણર્તા વખત જતાં બદલાતી પણ રહે છે. આપણું જ બાળર્, આપણી ્સામે મોટંુ થા્ય. ખબૂ અભ્્યા્સ ર્રે, મોટી ઓફફ્સ ચલાવ,ે મોટો વપે ાર ર્રે ર્ે રાજર્ારણમાં મોટો નતે ા બન.ે ત્્યારે આપણે એને બાળપણમાં ખોળામાં બ્સે ા્ડીને રમા્ડલે ો તે જ દૃષ્ટિએ જોઇએ તો તને આપણા વતનકા થી થો્ડો ક્ષોભ થશ.ે એની ઓફફ્સમાં જઇન,ે એ ખબૂ ર્ામમાં હો્ય છતા્યં , એ આપણું બાળર્ છે એ ્સબં ધં ,ે એની ર્ેક્બનમાં ઘ્સૂ ી જઇન,ે 'અલ્્યા, બહુ મોટો થઇ ગ્યો, તારા ક્પતાને માન પણ આપતો નથી' એવું ર્હીએ ત્્યારે એ થો્ડો ખચર્ાશ.ે ક્પતા માટને ા માનને ર્ારણે તરત એ ર્ંઇ નહીં બોલ,ે પરતં એના મનમાં તો એ ક્વચારશે ર્ે ર્ામની વખતે ક્્યાં આવી ચડ્ા? તમારી ્સાથને ા ્સબં ધં મા,ં વતનકા મા,ં વાતચીતમાં એના મનની બચે ને ીનો પ્ડઘો જરૂર પ્ડશ.ે

બીજો દાખલો લઇએ. આપણી પત્રુ ી ્સારું ભણીગણીને ્યવુ ાન વ્યે ્સારા ષ્સ્થક્ત્સપં ન્ન ર્ુટબું માં પરણી હો્ય ત્્યારે તે એર્ પ્ક્તક્ઠિત ર્ુટબું ની નવવધૂ છે. એ નવા ્સમાજમાં હરેફરે છે. તને નવું ક્મત્રવતળકાુ બન્્યું છે. ત્્યારે તને ી ્સાથને ા આપણા વતનકા માં પણ એ પ્માણને ો ફેરફાર થવો જોઇએ. નહીંતર એને આપણું વતનકા ગમશે નહીં.

્સબં ધં ો હંમશે મીઠાં તો જ રહે જો પફરષ્સ્થક્તના પફરવતનકા ્સાથે આપણા વતનકા માં આપણે પફરવતનકા ર્રતાં જઇએ તો. ્સબં ધં ો હંમશે ક્નખાલ્સ, ઉષ્માભ્યાકા હોવા જોઇએ. પરંતુ એ ઉમળર્ાનું જાહેર પ્દશનકા ર્રવાની ર્ોઇ જરૂર નથી. બે ક્મત્રો ્સાથે ભણતા હતા. એર્ ભણીને મોટો ઓફફ્સર ર્ે ઉદ્ોગપક્ત બન્્યો. બીજો આગળ વધી શક્્યો નહીં. બનં વચ્ે ક્મત્રતા હતી એ ર્ારણે આગળ વધી નહીં શર્ેલો ક્મત્ર, જો પલે ા ક્મત્રને જાહરે માં તને ા મોભા પ્માણે ્સારી રીતે બોલાવવાને બદલે તર્ું ારથી બોલાવે તો પલે ો ક્મત્ર તરત ર્ંઇ ર્હેશે નહીં, પરંતુ બીજી વાર એ ક્મત્રને ટાળશ.ે

ફૂલો વચ્ે ઓ મારા પ્ાણ વાયુ જેમ ફરજે તું, કે વાયુને કોઇ કાંટો કદી વાગી નથી શકતો.

ઉદ્ાનમાં અનર્ે પષ્ુ પો ્સાથે વા્યુ પ્મે ર્રે છે. અનર્ે ની ્સગુ ધં લઇને એ વાતાવરણને મઘમઘતું અને આહલાદર્ બનાવે છે. એને ર્ોઇ ગલુ ાબના ર્ાટં ા વાગતા નથી. ર્ારણ ર્ે એનું ફૂલો ્સાથને વતનકા જ એવું ક્નરાળું હો્ય છે, તે દરેર્ની ઇજ્જત રાખે છે. દરેર્ને તને માન, તને ી ્સૌરભ ્સચવા્ય તે માટે તવે ી રીતે તને ી ્સાથે વતતે છે.

જીવન વ્્યવહારમાં પણ ્સબં ધં વધારવો હો્ય, ઊ્ડં ાણ વધારવું હો્ય, ્સબં ધં ને વધુ ગાઢ બનાવવો હો્ય તો ્સામી વ્્યક્તિના બદલા્યલે ા વ્્યક્તિત્તવની ઇજ્જત ર્રતા શીખવું જોઇએ. જટે લું માન તમે તમે ને આપશો તટે લું ર્ે તથે ી અક્ધર્ માન તમને મળશ.ે ્સામી વ્્યક્તિ પણ ્સમજશે ર્ે

આપો હૃદયમાં સ્થાન તો ખોટું નથી કશું, માણસ તરીકે 'શબૂન્ય' મજાનો છે નેક છે.

Newspapers in English

Newspapers from United States