Garavi Gujarat USA

ગુજરથાતનરી ચૂંટણરીમથાં દિગ્ગજોનથા પ્રચથાર છતથાં નરીરસ મથાહોલ

-

ગુજરાતમાવં તવધાન્સભાની ચૂવંટણીનો પ્રચાર હવે પરાર્ાષ્ાએ પહોંચ્યો છે. રાજર્ીય પક્ોના ટોચના નેતાઓએ રાજ્યના આવંટાફેરા વધારી દીધા છે. ગઇ ચૂવંટણી ્સુધી માત્ર ગુજરાત મોડેલની ચચાકા થતી હતી આ વખતે તો આમ આદમી પાટધી રદલ્હી મોડેલ અને રાજ્થથાનના મુખ્યપ્રધાન અશોર્ ગહલોતનો ર્ોંગ્ે્સ પક્ રાજ્થથાન મોડેલ લઇને આવ્યો છે.

આમ ગુજરાત તવધાન્સભા ચૂવંટણી માટે ભાજપ, ર્ોંગ્ે્સ અને આમ આદમી પાટધી ્સતહતના તમામ રાજર્ીય પક્ો એક્શનમાવં આવી ચૂક્યા છે. પ્રથમ તબક્ાના મતદાન આડે હવે બહુ ઓછો ્સમય બાર્ી છે ત્યારે આ રદવ્સોમાવં મતદારોને પોતાની તરફેણમાવં ર્રવા માટે રદગ્ગજ નેતાઓએ ગુજરાતમાવં ધામા નાખ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ર્ેન્દ્રના ગૃહ અને ્સહર્ાર પ્રધાન અતમત શાહ ઉપરાવંત ર્ોંગ્ે્સના ત્સતનયર નેતાઓ, રદલ્હીના મુખ્યપ્રધાન અરતવદવં ર્ેજરીવાલ ્સતહતના ્સભાઓ ગજવી રહ્ા છે.

ભાજપના તમામ રદગ્ગજ નેતાઓ મેદાનમાવં ઉતરી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અતમત શાહ, યુપીના મુખ્ય પ્રધાન યોગી આરદત્યનાથ, ભાજપના રાષ્ટીય પ્રમુખ જે. પી. નડ્ા ્સતહતના મોટા નેતાઓ જન્સભાઓ ્સવંબોધી રહ્ા છે. ર્ોંગ્ે્સના નેતા રાહુલ ગાવંધી આમ તો ભારત જોડો યાત્રામાવં વ્ય્થત હોવાને ર્ારણે ગુજરાતના ચવંટૂ ણી પ્રચારમાવં ્સામેલ થઈ શર્યા નહોતા. પણ તેઓ ય છેવટે ગુજરાત આવી ગયા. આ ઉપરાવંત ર્ોંગ્ે્સના અન્ય 40 જેટલા ્થટાર પ્રચારર્ો પણ તબક્ાવાર ગુજરાતમાવં જન્સભાઓને ્સવંબોધન ર્રવા આવી રહ્ાનુવં જાણવા મળી રહ્યવં છે. આ પ્રચારર્ોમાવં રાજ્થથાનના મુખ્ય પ્રધાન અશોર્ ગેહલોત ્સતહતનાઓનો ્સમાવેશ થાય છે.

આવી જ રીતે છેલ્ા ઘણા ્સમયથી ગુજરાતથી દૂર થઈ ગયેલા આમ આદમી પાટધીના ્સવંયોજર્ અને રદલ્હીના મુખ્યપ્રધાન અરતવવંદ ર્ેજરીવાલ ફરીથી ગુજરાતમાવં જન્સભાઓને ્સવંબોધન ર્રી રહ્ા છે. તેઓના અચાનર્ ગાયબ થઈ જવાને ર્ારણે તરેહ તરેહની ચચાકાઓ શરૂ થઈ ગઈ હતી અને એર્ ચચાકા તો એવી પણ ચાલી હતી ર્ે ર્ેજરીવાલે ગુજરાતમાવં મોટો પ્રતતભાવ મળવાની આશા છોડી દીધી હોવાથી હવે તેઓ અહીં આવવાનુવં ટાળી રહ્ા છે.

જો ર્ે તેઓની અચાનર્ ફરી એન્ટ્ી થવાને ર્ારણે આ ચચાકાઓ પર પૂણકાતવરામ મુર્ાઈ ગયુવં છે અને તેઓ પણ આમ આદમી પાટધીની તરફેણમાવં વધુમાવં વધુ મતદાન થાય તે માટે એડીચોટીનુવં જોર લગાવી દેશે.

બીજી બાજુ ભાજપ દ્ારા એર્ જ ઝાટર્ે અનર્ે બેઠર્ોને ્સવંબોધન ર્રી લેવાનો વ્યૂહ અખત્યાર ર્રવામાવં આવ્યો હોય તેવી રીતે ્થટાર પ્રચારર્ોની ફોજ ઉતારી દેવામાવં આવી છે. વડાપ્રધાન મોદી અને અતમત શાહ ્સમગ્ રાજ્યમાવં ફરી વળ્યા છે.

આ વખતે ગુજરાતની તવધાન્સભા ચૂવંટણીમાવં જે પ્રચાર થઇ રહ્ો છે તેની તવશેર્તા એ છે ર્ે આ વખતે ર્ોઇ રફલ્મ ત્સતારાઓને પ્રચારમાવં ઉતારાયા નથી. ર્દાચ હવે મતદારો પર તેમનો ખા્સ પ્રભાવ પડતો નહીં હોય.

2017માવં રાજ્યમાવં ભાજપ અને ર્ૉંગ્ે્સ વચ્ે ્સીધો મુર્ાબલો હતો. ર્ૉંગ્ે્સે જોરદાર ટક્ર આપી હતી અને ભાજપને 99 બેઠર્ોથી જ ્સવંતોર્ માનવો પડ્ો હતો. પરંતુ આ વખતે આમ આદમી પાટધી નવા જોમ ્સાથે પ્રવેશી છે. જેના ર્ારણે ર્ૉંગ્ે્સ અને ભાજપ બવંને માટે ્થપધાકા મુશ્ર્ેલ બની છે. પરંતુ અહીં ભાજપ માટે દાવ વધુ મોટો છે.

2012માવં ભાજપને અહીં 115 બેઠર્ો મળી હતી, પરંતુ 2017માવં ર્ૉંગ્ે્સની હરીફાઈને ર્ારણે તેની બેઠર્ો ઘટીને 99 થઈ ગઈ હતી.

ગજુ રાતની 182 તવધાન્સભા બઠે ર્ોમાથવં ી 40 બેઠર્ો અનામત છે. 27 બેઠર્ો અનુ્સૂતચત જનજાતતના ઉમેદવારો માટે અને 13 બઠે ર્ો અન્સુ તૂ ચત જાતતના ઉમેદવારો માટે અનામત છે.

પજાવં બની ચૂવંટણીમાવં અ્સાધારણ પરરણામો મળે વી ્સતા હાવં્સલ ર્રનારી આમ આદમી પાટધીનુવં ટાગગેટ ગુજરાતમાવં પણ તેનુવં પુનરાવતકાન થાય તેવુવં છે. પાટધી નેતા અને રદલ્હીના મુખ્ય પ્રધાન અરતવવંદ ર્ેજરીવાલ આવા જ ટાગગેટ ્સાથે ર્ેટલાવંર્ મતહનાઓથી ગુજરાત ધમરોળી રહ્ા છે. દર અઠવાડીયે ગુજરાતનો પ્રવા્સ ર્રીને જુદા-જુદા તવ્થતારો-ભાગોને ર્વર ર્રીને પ્રચારની આવંધી ફુંર્ી રહ્ા છે.

આપ દ્ારા લગાવાયલે ા જોર પાછળ એર્થી વધુ રાજર્ીય વ્યૂહ છે. ગુજરાતમાવં ્સારા પ્રમાણમાવં મત અવંર્ે ર્રી શર્ાય તો તેવા ્સવંજોગોમાવં પાટધીને રાષ્ટીય

પક્નો દરજજો મળી શર્ે અને તેના લાભાલાભ મેળવી શર્વાની પણ ગણતરી છે.

રદલ્હીમાવં ્થથાતનર્ ચવંટૂ ણી હોવાથી અરતવવંદ ર્ેજરીવાલ અને મતનર્ ્સી્સોદીયા બવંને વ્ય્થત છે અને તેથી જ ભગવવંત માન એર્ પછી એર્ મતતવ્થતારમાવં રેલીઓ ર્રી રહ્ા છે. આ ઉપરાવંત પવંજાબના અનેર્ ર્ેતબનેટ પ્રધાનો, બોડકા અને તનગમના વડાઓ અને ધારા્સભ્યો પણ ગુજરાતમાવં અવરજવર ર્રી રહ્ા છે.

'આપ'ની રદલ્હી મૉડલ પર ચૂવંટણી જીતવાની યોજના છે. આમ આદમી પાટધી ્સરર્ારી ર્મકાચારીઓના પગારમાવં વધારો ર્રવાથી લઈને મોહલ્ા સ્લિતનક્્સ ખોલવા, ફ્ી ્થર્કૂતલવંગ તથા વધુને વધુ ્સરર્ારી શાળાઓ ખોલવાની વાત ર્રી રહી છે. ્સાથે તે ભાજપની જેમ તહન્દુ ઓળખની પણ વાત ર્રી રહી છે. ગુજરાતની ચૂવંટણી માટે અરતવવંદ ર્ેજરીવાલની આગેવાની હેઠળની AAP, જે રાજ્યની રાજનીતતમાવં ત્રીજા ખેલાડી તરીર્ે ઉભરી આવી છે, તેણે 18 વર્કાથી વધુ ઉંમરની તમામ મતહલાઓને 1,000 રૂતપયાનુવં માત્સર્ ભથ્થુવં આપવાનુવં વચન આપ્યુવં છે, તેના માટે તેમણે રતજ્થટ્ેશન ર્રાવ્યુવં હતુ. AAPએ દરેર્ પરરવારને 300 યુતનટ ્સુધીની મફત વીજળી અને બેરોજગાર યુવાનોને દર મતહને રૂ. 3,000ની ભથ્થાની ખાતરી આપી છે.

આ વખતની ચૂવંટણીની બીજી તવશેર્તા એ છે ર્ે ભાજપના ્સવંખ્યાબવંધ પીઢ નેતાઓ અને ભૂતપૂવકા મખ્ુ યપ્રધાન તવજય રૂપાણી ્સતહતના ગત ્સરર્ારના પ્રધાનોને રટરર્ટ મળી નથી. તેઓ હવે પ્રચારર્ો બની ગયા છે અને માગકાદશકાર્ મવંડળમાવં ધલર્ે ાઈ ગયા હોવાનવંુ માનવામાવં આવે છે અને ર્ોઇ નેશનલ ડ્ુટી ્સોંપાય તો પણ તમે ાવં રાજ્યપાલ પદથી શવંુ તવશર્ે હશે તે ચચાકા છે.

આ વખતે નેતાઓના પ્રચાર છતાવં ય ચૂવંટણીનો માહોલ થોડો નીર્સ હોય એવુવં રાજર્ીય તવશ્ેર્ર્ો અને તનરીક્ર્ો અનુભવી રહ્ા છે. નર્ારાત્મર્ પ્રચારના વ્યૂહથી પણ મોટા ભાગના નેતાઓ દૂર રહ્ાનુવં જણાય છે.

આ વખતે ર્ેટલુવં મતદાન થાય છે તેની પર પણ ઘણો મોટો મદાર છ.ે હવે મતદાન આઘવંુ નથી અને ચૂવંટણીનુવં પરરણામ પણ આઘુવં નથી. જે હશે તે બહાર આવી જશે.

Newspapers in English

Newspapers from United States