Garavi Gujarat USA

રીપન્્લલકન પાર્થીમાં જ ટ્રમ્પનકો સૂય્ન આર્મી રહ્ાના સંકેત

-

અમેરિકાના અને ખાસ કિીને િીપબ્્લલિકન પાર્ટીના િાજકાિણમાં છેલ્ા છ વર્્ષથી એવી બ્્થથતિ પ્રવિટી િહી હિી કે, િમે પાર્ટીમાં હો અને ટ્રમ્પની તવરૂદ્ધ જાવાનું દુસાહસ કિો િો એ તનતચિિપણે િાજકીય આપઘાિ સમાન પગલિું મનાિું હિું. પણ બ્્થથતિ બદલિાઈ છે અને ટ્રમ્પની તવરૂદ્ધનું વલિણ કે વાણી – વિ્ષન હવે િમાિા પ્રશંકોમાં વધાિો કિી શકે છે.

લિાસ વેગાસમાં િાજેિિમાં મળેલિી િીપબ્્લલિકન જ્યુશ કોએતલિશન (આિજેસી – પાર્ટીમાં યહુદીઓનો મંચ) ની મીરર્ંગમાં, ન્યયૂ હેમ્પશાયિના ગવન્ષિ તરિસ સુનુનુએ પાર્ટીના પ્રેતસડેન્ર્પદ માર્ેના સંભતવિ દાવેદાિોની પ્ર્થિુિી પ્રસંગે પાર્ટીના નેતૃત્તવને અનુિોધ કયયો હિો કે હવે “રિેઝી, ચયૂંર્ાઈ શકે નહીં િેવા ઉમેદવાિો”ને નોતમનેર્ કિવાનું બંધ કિવું જોઈએ. મેિીલિેન્ડના ગવન્ષિ લિેિી હોગને િો હવે ટ્રમ્પને ઘિભેગા કિવાનું આહ્ાન કિિાં કહ્યં હિું કે, ડોનાલ્ડ ટ્રમ્પના વગ, વચ્ષ્થવ અને પ્રભાવ હેઠળ 2022ની મધ્ય સત્ર ચયૂંર્ણીઓમાં િીપબ્્લલિકન પાર્ટીનો સિિ ત્રીજો પિાજય થયો છે. ત્રણ વખિ તનષ્્ફળ જાય િેણે િો હવે ઘિભેગા જ કિવાના હોય એવું સા્ફ શ્લદોમાં કહ્યં હિું. િો ન્યયૂ જસટીના ભયૂિપયૂવ્ષ ગવન્ષિ તરિસ તરિ્થર્ીએ િાજકીય નિે ાઓમાં પ્રવિટી િહેલિા ટ્રમ્પ પ્રત્યેના ભયની સિખામણી 1960ના દાયકામાં નેિાઓમાં િેમને સામ્યવાદીઓ (કોમ્યુતન્થ્ટ્સ) િિીકે ખપાવી દેવાના ભયની સાથે કિી હિી.

બીજા કેર્લિાક લિોકો ટ્રમ્પની સા્ફસા્ફ અગ્રણીઓએ 2024માં ટ્રમ્પ સામે કેવી િીિે ્થપધામ્ષ ાં ઉિિવું િને ા તવતવધ ઉપાયો પણ સચયૂ વ્યા હિા, જે દશાવ્ષ છે કે હવે આ ગ્રાડં ઓલ્ડ પાર્ટીમાં પક્ષના જ મચં ઉપિથી ટ્રમ્પને કેવી િીિે હિાવવા િે મદ્ુ ખલ્ુ આે મ ચચા્ષ વધનુ વધુ પ્રબળ બની િહી છે.

તરિસ સુનુનુએ િો એવી સંભાવનાનો પણ સંકેિ આપ્યો હિો કે વખિ આવે પાર્ટીના નોતમનેશન માર્ે પોિે ટ્રમ્પની સામે ્થપધા્ષમાં ઉિિી શકે છે. હવે ટ્રમ્પને પણ પાર્ટીમાં બીજા કોઈપણ નેિા – કાય્ષકિની મા્ફક ્થપધા્ષનો સામનો િો કિવો જ પડશે.

આ જ સમાિંભમાં સેનેર્િ ર્ેડ રિરુઝે કહ્યં હિું કે, મને નથી લિાગિું કે પાર્ટીમાંથી ટ્રમ્પનું નોતમનેશ તબનહિી્ફ થઈ શકશે.

2020ની ચયૂંર્ણીઓમાં વ્યાપક ફ્ોડ થયાના ડોનાલ્ડ ટ્રમ્પના સિિ િર્ણ – દાવાનો ્ફૂગ્ગો ્ફોડી નાખિા હોય િેમ ્ફલિોરિડાના ગવન્ષિ િોન રડસાન્ર્ીસે િો એવું કહ્યં હિું કે આ વર્્ષની ચયૂંર્ણીઓમાં િેમના િાજ્યોમાં પાર્ટીએ અતિભાિે બહુમિી પ્રાપ્ત કિી હિી અને ઉપબ્્થથિ સમુદાયે િેને ખયૂબજ ઉત્સાહપયૂવ્ષક વધાવી પણ લિીધી હિી.

એક અન્ય િીપબ્્લલિકન મંચ – િીપબ્્લલિકન ગવન્ષસ્ષ એસોતસએશનની ્ફલિોરિડામાં થોડા સમય પહેલિા મળેલિી બેઠકમાં પણ ટ્રમ્પની ઉમેદવાિીને હિાવવાના સયૂિ છેડાયા હિા. પાર્ટીના એક ડોનિ (દાિા) બોબી રકલ્બગગે િો એ મીરર્ંગમાં સા્ફ શ્લદોમાં કહ્યં હિું કે ભયૂિપયૂવ્ષ પ્રેતસડેન્ર્ ડોનાલ્ડ ટ્રમ્પ

િીપબ્્લલિકન પાર્ટીના ભતવષ્ય સામે ્થપષ્ટ અને હયાિ જોખમરૂપ ગણાવ્યા હિા. િો મેિીલિેન્ડના ગવન્ષિ લિેિી હોગને એવું કહ્યં હિું કે, ટ્રમ્પે પોિાની પ્રેતસડન્ર્પદ માર્ેની દાવેદાિીની જાહેિાિ કિી િેને િાજ્યોના ગવન્ષિોએ ્થહેજે મહત્તવ આપ્યું નહોિું. અિે ત્યાં સુધી કે ર્ીવી ન્યયૂઝ ચેનલ્સે પણ િેની કોઈ ખાસ નોંધ લિીધી નહોિી.

ટ્રમ્પના અન્ય સમથ્ષકો પણ િેનાથી તવમુખ થઈ િહ્ા છે. પાર્ટીના મોર્ા ડોનસ્ષમાંના કેર્લિાકે પણ હવે એવા પ્રણ લિીધા છે કે િેઓ બીજા કોઈને પણ સમથ્ષન આપશે, ટ્રમ્પને નહીં.

ટ્રમ્પના 2020ના કેમ્પેઈન માર્ે ડોનેશન આપનાિા એન્ડી સેતબનના કહેવા મુજબ િેણે આ વર્્ષની મધ્યસત્ર ચયૂંર્ણીમાં પણ લિગભગ $એક તમતલિયન જેર્લિો ્ફાળો આપ્યો હિો. િેણે િાજેિિના એક ઈન્ર્િવ્યયૂમાં ટ્રમ્પની એન્ડોસ્ષમેન્ર્ માર્ેના ઉમેદવાિોની પસંદગીની આકિી ઝાર્કણી કાઢી હિી. બીજા પણ આવા કેર્લિાય મોર્ા ડોનસ્ષના ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સંબંધોમાં કડવાશ આવી ચયૂકી છે.

ટ્રમ્પ યહુદીઓના મંચના આ કાય્ષરિમમાં લિગભગ હાજિી નહોિા જ આપવાના, પણ છેલ્ી ઘડીએ, ખાસ કિીને િેણે 2024ના પ્રેતસડેન્ર્પદ માર્ેની પોિાની દાવેદાિીની જાહેિાિ કયા્ષ પછી િેણે સંમલિે નમાં હાજિીનો તનણ્ષય લિીધો હિો. આિજેસીના કેર્લિાક ર્ોચના સમથ્ષકો સાથે ટ્રમ્પ ખાસ મીરર્ંગ કિશે એવી અગાઉ ચચા્ષ થઈ હિી, પણ િે મયૂતિ્ષમંિ થયું નહીં.

 ?? ??

Newspapers in English

Newspapers from United States