Garavi Gujarat USA

અમેરરકન સુપ્ીમ કકોર્ટે કવમર્ીને ટ્રમ્પના ર્ેક્સ રીર્ન્ન જોિાની મંજૂરી આપી

-

ર્ીકા કિવામાં ઓછા આરિમક હોવા છિાં 2024ની પ્રેતસડેન્ર્પદની ચયૂંર્ણીમાં િીપબ્્લલિકન પાર્ટીના ઉમેદવાિ િિીકેની પોિાની દાવેદાિીની મહેચ્છા ્થપષ્ટ િીિે જાહેિ કિવામાં ્થહેજે ખચકાયા નહોિા.

ટ્રમ્પ સિકાિના ભયૂિપયૂવ્ષ સભ્યોએ પોિાને ટ્રમ્પના એજન્ડાના વાિસદાિ િિીકે િજયૂ કયા્ષ હિા અને િેમાંના એક, અમેરિકાના સંયુક્ત િાષ્ટો ખાિેના ભયૂિપયૂવ્ષ એમ્બેસેડિ તનકી હલિે ીએ 2024ની પ્રેતસડેન્ર્પદની ચયૂંર્ણીમાં પાર્ટીના ઉમેદવાિ િિીકે પોિે ગંભીિિાપયૂવ્ષક િસ ધિાવિા હોવાનું જાહેિ કયુું હિું. હેલિીએ ભયૂિકાળમાં કોઈક િબક્ે ટ્રમ્પ સાથે કોઈ પ્રકાિના ઘર્્ષણમાં ઉિિવાની પોિાની િૈયાિી નહીં હોવાની જાહેિાિ

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ડેમોરિેરર્કની બહુમિીવાળા હાઉસ ઓ્ફ િીપ્રેઝન્ર્ર્ેરર્વ્ઝની કતમર્ીને ભયૂિપયૂવ્ષ પ્રેતસડેન્ર્ ડોનાલ્ડ ટ્રમ્પના ર્ેક્સ િીર્ન્ષ સુપિિ કિવાની મંજયૂિી આપી છે. 76 વર્ટીય ટ્રમ્પે થોડા રદવસો અગાઉ 2024માં ્ફિીથી વ્હાઇર્ હાઉસમાં જવાની ઇચ્છા વ્યક્ત કિી હિી. િેઓ છેલ્ા કર્ે લિાક વર્યોથી પોિાના ર્ેકસ િીર્્ષન જાહેિ ન થાય િે માર્ે કાયદાકીય યુદ્ધ લિડી િહ્ા છે.

1970ના દાયકાના જુદા જુદા પ્રેતસડેન્્ટ્સથી તવપિીિ ટ્રમ્પે પોિાના ર્ેક્સ િીર્ન્ષ જાહેિ કિવાની માગ ્ફગાવી હિી, અને કોંગ્રેસની આ અંગેની તવનંિીને અર્કાવવા િેને તવતવધ કોર્યોમાં ઘસડી ગયા હિા. જ્યાિે સુપ્રીમ કોર્ટે િાજેિિમાં કોઇપણ રર્પ્પણી કયા્ષ વગિ આ કેસમાં ચયૂકાદો આપ્યો હિો ત્યાિે આ કાયદાકીય લિડિનો અંિ આવ્યો હિો.

સુપ્રીમે કોર્ટે ર્ેક્સ િીર્ન્ષ હાઉસ વેઝ એન્ડ મીન્સ કતમર્ીને સુપિિ કિવા જણાવ્યું હિું. હાઉસ વેઝ એન્ડ મીન્સ કતમર્ી 2015થી 2020ના સમયગાળાના ટ્રમ્પ અને િેમના સંબંતધિ તબઝનેસીઝ પાસેથી ર્ેક્સ રિર્ન્ષ માગી િહી છે. કતમર્ીને િીર્ન્ષ આપવાનો અથ્ષ એ નથી કે િે િેને જાહેિમાં ઉપલિ્લધ કિાવવામાં આવે.

વિ્ષમાન કોંગ્રેસની મુદિ પયૂણ્ષ થવામાં માત્ર થોડા અઠવારડયા બાકી છે અને િીપબ્્લલિકન લિોમેકસગે 8 નવેમ્બિની મધ્યસત્ર ચયૂંર્ણીમાં પાિળી બહુમિી મેળવ્યા પછી જાન્યુઆિીમાં હાઉસમાં ્થથાન લિેશે ત્યાિે સપ્રુ ીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. મેનહટ્ટનના પ્રોતસક્યુર્સગે ટ્રમ્પ ઓગગેનાઈઝેશન પિ 2005 અને 2021 વચ્ે ર્ોચના અતધકાિીઓને ચયૂકવેલિ વળિિની તવગિો છુપાવવાનો આિોપ મયૂક્યો છે.

અમરે િકાના વતજત્ષ નયાના ચસે ાપીક શહેિના વોલિમાર્્ષ ્થર્ોિમાં ગિ મગં ળવાિની િાત્રે ગોળીબાિમાં સાિ લિોકોના મોિ થયા હિા અને અનકે ઘાયલિ થયા હિા. એમ સત્ાવાળાઓએ જણાવ્યું હિ.ું કોલિોિાડો એલિજીબીર્ીક્યુ નાઇર્ક્લબમાં એક બદં કયૂ ધાિીએ પાચં ની હત્યા કિી હિી અને 17ને ઘાયલિ કયા્ષ હિા િને ા થોડા રદવસોમાં ્ફાયરિંગની વધુ એક ઘર્ના બની છ.ે

પ્રાિંતભક અપડેર્માં, પોલિીસે જણાવ્યું હિું કે િેઓ માને છે કે 10થી ઓછા લિોકો માયા્ષ ગયા છે. ઘણા છુપાયેલિા ્થથળો સાથે "ખયૂબ મોર્ા" ્થર્ોિમાં પોલિીસ પણ પીરડિોની શોધખોળ ચાલિુ કિી હિી. પોલિીસે ઉમેયુું હિું કે પોલિીસ માને છે કે માત્ર એક શયૂર્િ હિો, જે માયયો ગયો હિો.

પોલિીસે હજુ સુધી શંકા્થપદ શયૂર્િ તવશે કોઈ તવગિો આપી ન હિી, પિંિુ કેર્લિાક મીરડયા

આઉર્લિે્ટ્સે ્થર્ોિનો મેનેજિ હત્યાિો હોવાનો દાવો કયયો હિો. જોકે પોલિીસે િેને પુષ્ટી આપી ન હિી.

હુમલિાખોિે આત્મહત્યા કિી છે કે પોલિીસ ્ફાયરિંગમાં મોિ થયું છે અંગે ્થપષ્ટિા ન હિી. ્ફાયરિંગની ઘર્નાની જાણ થિાં ચેસાપીક પોલિીસે વોલિમાર્્ષમાં કતથિ સતરિય શયૂર્િને પકડવાના પ્રયાસો કયા્ષ અને િેના પિ ્ફાયરિંગ કયુું હિું.

વોલિમાર્્ષ ્થર્ોિની બહાિ ભાિે પોલિીસ ્ફોસ્ષ િૈનાિ કિાયો હિો. અમેરિકામાં માસ શયૂરર્ંગનો તસલિતસલિો યથાવિ છે. અમેરિકાના એક યા બીજા શહેિમાંથી દિિોજ માસ ્ફાયરિંગનાના સમાચાિ આવે છે. બે રદવસ પહેલિાં જ કોલિોિાડો બ્્થપ્રંગ્સમાં એક ગે નાઈર્ક્લબની અંદિ એક બંદયૂકધાિીએ ્ફાયરિંગ કયુું હિું જેમાં ઓછામાં ઓછા પાંચ લિોકો માયા્ષ ગયા હિા અને 18 ઘાયલિ થયા હિા.

 ?? ??

Newspapers in English

Newspapers from United States