Garavi Gujarat USA

કેનેડામાં ટ્રકની અડફેટે ભારતીય વિદ્ાર્થીનું મોત

-

કેનેડાના ટોરેન્ટોમાં સાઇકલ પર રસ્તો પાર કરતી ્વખતે ર્પકઅપ ટ્રકે ટક્કર મારતાં 20 ્વર્વિના એક ભારતીય ર્્વદ્ાથથીનયું મોત ર્નપજ્યયું હતયું. ન્યૂઝ ્વેબસાઇટ - સીબીસીડોટસીએના રીપોટવિ પ્રમાણે મૃતકના સંબંિી પ્ર્વીણ સૈનીએ જણાવ્યયુ હતયું કે અકસ્માતનો ભોગ બનેલો કાર્તવિક સૈની હજી તો ઓગસ્ટ 2021માં કેનેડા આવ્યો હતો.

જોકે, પોલીસે સોમ્વાર સિયુ ી મૃતકની ઓળખની પષ્યુ ી કરી નહોતી. રીપોટમવિ ાં જણાવ્યા મજયુ બ, પ્ર્વીણ સનૈ ીએ ભારતમાં હડરયાણામાં કરનાલ ખાતથે ી ્વાત કરી હતી, તને ો પડર્વાર ત્યાં રહે છે. પ્ર્વીણે જણાવ્યયું હતયું કે, તમે ના પડર્વારને આશા છે કે, કાર્તકવિ નો મૃતદેહ શક્ય હોય તટે લી ઝડપથી ભારત મોકલ્વામાં આ્વે જથે ી યોગ્ય રીતે તને ા અર્ં તમ સસ્ં કાર થઇ શકે. રીપોટમવિ ાં જણા્વાયયું હતયું કે, શરે ીડને કોલજે પણ પષ્યુ ી કરી છે કે કાર્તકવિ તમે ની કોલજે નો ર્્વદ્ાથથી હતો. કોલજે એક ઇમઇે લમાં આ ઘટનામાં દઃયુ ખ વ્યક્ત કરતા જણાવ્યયું હતયું કે, "અમે લોકો કાર્તકવિ ના આકબ્સ્મક અ્વસાનથી ખબૂ જ દઃયુ ખી છીએ. અમે તમે ના પડર્વાર, ર્મત્ો, સાથીઓ અને પ્રોફેસસવિ પ્રત્યે હૃદયપ્વૂ કવિ ની સ્વં દે ના વ્યક્ત કરીએ છીએ."

Newspapers in English

Newspapers from United States