Garavi Gujarat USA

અક્ષયપાત્ર ફાઉન્ડેશને ભારતના વિદ્ાર્થીઓ માટે $2 વમવલયનનું ભંડોળ એકત્ર કયુું

-

RCMPએ ભારપૂ્વવિક જણાવ્યયું હતયું કે, બીજા કોઇપણ દેશ દ્ારા આંતડરક બાબતોમાં હસ્તક્પે કેનેડાની રાષ્ટીય સયુરક્ા માટે જોખમી માન્વામાં આ્વે છ.ે પોલીસે તેના ર્ન્વેદનમાં ્વિયુ જણાવ્યયું હતંયુ કે, ર્્વદેશો દ્ારા કેનેડાના નાગડરકોના જી્વનમાં દખલ કર્વાના તમામ પ્રયત્ોની તપાસ કર્વામાં આ્વે છે, જેમાં િમકીઓ, હેરાનગર્ત અને ભ્રષ્ાચારનો પણ સમા્વેશ થાય છે.

આ મર્હનાની શરૂઆતમાં ચીને એ્વા રીપોર્સવિ

અક્યપાત્ ફાઉન્ડેશન અમેડરકાના ટ્રાઇ-સ્ટેટ ્વોર્લન્ટીઅર ચેપ્ટરે તાજેતરમાં ન્યૂજસથીના ને્વાક્ક ખાતે એક કાયવિક્રમનયું આયોજન કરીને ભારતમાં સે્વાકાયયો કર્વા માટે 2 ર્મર્લયન ડોલરથી ્વિયુનયું ભંડોળ એકત્ કયયુું હતયું. ને્વાક્ક એરપોટવિ મડે રયટ ખાતે યોજાયેલ ગ્ેટીટ્યુડ ગાલા સમારંભમાં 400થી ્વિયુ ર્બઝનેસીઝ, ર્બન-નફાકારક સંસ્થાઓના પ્રર્તર્નર્િઓ, દાતા સમયુદાયના અગ્ણીઓ અને પ્રોફેશનલ્સ ઉપબ્સ્થત રહ્ા હતા.

અક્યપાત્ ફાઉન્ડેશન શાળામાં ભોજનનો કાયવિક્રમ ચલા્વતયું ર્્વશ્વનયું સૌથી મોટયું ર્બન સરકારી સંગઠન છે, જેમાં ભારતભરના 14 રાજ્યો અને 2 કેન્દ્રશાર્સત પ્રદેશમાં 65 ડકચન દ્ારા 20 હજારથી ્વિયુ સરકારી સ્કકૂલોના બે ર્મર્લયનથી ્વિયુ ર્્વદ્ાથથીઓને ભોજન પૂરું પાડ્વામાં આ્વે છ.ે

અમેડરકાભરના ર્્વર્્વિ શહેરોમાં અક્યપાત્ ફાઉન્ડેશનના ્વોર્લન્ટીઅર ચેપ્ટસવિ છે, જે ભંડોળ એકત્ કર્વાના અને સંગઠન

માટે જાગૃર્તિ ફેલા્વ્વાના કાયવિક્રમો યોજે છે.

આ કાયવિક્રમમાં અક્યપાત્ યયુએસએના બોડવિ મેમ્બર અને અક્યપાત્ ટ્રાઇ સ્ટેટ ચેપ્ટરનાં અધ્યક્ા ડો. રચના કકુલકણથીએ સંગઠનની કામગીરીની રૂપરેખા રજૂ કરી હતી. આ સંસ્થાનો હેતયુ ભારતમાં કોઇ બાળક ભૂખના કારણે ર્શક્ણથી ્વંર્ચત ન રહે તે જો્વાનો છે. આ કાયવિક્રમમાં એક પેનલ ચચાવિનયું પણ આયોજન કરાયયું હતયું જેનયું સંચાલન અર્ભર્ેક ર્મશ્ાએ કયયુું હતયું. લેર્ખકા અને ર્બઝનેસ્વૂમન ર્મત્ઝી પર્યુવિ, પ્રર્તર્ઠિત ર્બઝનેસમેન અને ઉદ્ોગસાહર્સક એશ આશયુતોર્, એમ્વે ગ્લોબલના સીઇઓ ર્મર્લન્દ પંતે ભાગ લીિો હતો. આ પેનલ ચચાવિમાં જી્વનમાં ર્શક્ણની અસર, ર્બઝનેસીઝ અને દાનની પ્રવૃર્તિ અને અક્યપાત્ની ભૂર્મકા અંગે ચચાવિ થઇ હતી. અક્યપાત્ ઇબ્ન્ડયાના સીઇઓ શ્ીિર ્વેંકટે સંસ્થા અંગેની ર્્વસ્તૃત માર્હતી આપી હતી.

Newspapers in English

Newspapers from United States