Garavi Gujarat USA

કેનેડામાં ભારતીય વિદ્ાર્થીની સ્કકૂલના પાર્કિંગમાં હત્યા

-

કેનેડાના ર્રિડટશ કોલર્ં બયામાં 17 ્વર્વિના ર્્વદ્ાથથી મહેકપ્રીત સેઠીની તેની સ્કકુલના પાડકિંગમાં જ ગત સપ્ાહે ચાકકુ મારીને હત્યા કર્વામાં આ્વી હતી. અહે્વાલો અનયુસાર, સરેમાં તમન્વીસ માધ્યર્મક શાળાના પાડકિંગમાં 17 ્વર્થીય ર્્વદ્ાથથીએ મહેકપ્રીત પર છરી ્વડે હયુમલો કયયો હતો, જેના કારણે મહેકપ્રીતનયું મૃત્યયુ થયયું હતયું.સ્કકૂલના ર્પ્રબ્ન્સપાલે આ ઘટનાની પયુબ્ષ્ કરી છે. તેમણે કહ્યં કે આ ઘટના શાળાના પાડકિંગમાં બની હતી. પરંતયુ મૃત્યયુ પામનાર વ્યર્ક્ત અમારી શાળાનો ર્્વદ્ાથથી નથી.

આ કેસની તપાસ કરી રહેલા અર્િકારી ડટમોથી પીરોટીએ જણાવ્યયું હતયું કે અત્યારે એ્વયું માન્વામાં આ્વે છે કે બંને વ્યર્ક્તઓ એકબીજાને ઓળખતા હતા અને તેમની ્વચ્ે કોઈ ્વાતને લઈને ઝઘડો થયો હતો અને જ્યારે મામલો ્વિી ગયો ત્યારે આરોપીએ છરી ્વડે હયુમલો કયયો.

કેનેડડયન પોલીસના સરે યયુર્નટના પ્ર્વક્તા ્વેનેસા મયુનએ જણાવ્યયું હતયું કે હયુમલાની પોલીસને તાત્કાર્લક જાણ કર્વામાં આ્વી હતી. સમાચાર મળતા જ પોલીસ થોડી જ ર્મર્નટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પીડડતને હોબ્સ્પટલમાં લઈ જ્વામાં આવ્યો હતો પરંતયુ તમામ શક્ય પ્રયાસો બાદ તેનયું હોબ્સ્પટલમાં મૃત્યયુ થયયું હતયું.

Newspapers in English

Newspapers from United States