Garavi Gujarat USA

વસંગાપોરમાં 3 ભારત િંવશય નાગર્રકોની મૃત્યુદંડ સામેની અરજી ફગાિાઈ

-

ર્સંગાપોરની હાઈકોટટે ત્ણ ભારત ્વંશીય નાગડરકોની મૃત્યયુદંડની સજાનો અમલ રોક્વા માટેની અરજીઓ ફગા્વી દીિી છે. આ ત્ણેય વ્યર્ક્તઓને ડ્ગ્સ ર્્વરોિ કડક કાયદા હેઠળ આ સજા થયેલી છે. આ ઉપરાંત મલેર્શયન મૂળના ર્સંગાપોરના એક નાગડરકની આ્વી અરજી પણ હાઇકોટટે ફગા્વી દીિી છે.

આ ચાર વ્યર્ક્તમાં ર્સંગાપયુરના જયુમાત મોહમ્મદ સૈયદ તથા મલેર્શયાના ર્લંગકેશ્વરન રાજેન્દ્રન, દાચીનમૂર્તવિ કટૈયા અને સમીનાથન સેલ્વારાજયુનો સમા્વેશ થાય છે. તેમણે દલીલ કરી હતી કે બે જોગ્વાઈઓ ર્નદયોર્તા અંગેના બંિારણીય રીતે સયુરર્ક્ત િારણાનયું ઉલ્ંઘન કરે છે. ્વકીલોએ આ દલીલો રજૂ કરી નહોતી.

સ્ટ્રેર્સ ટાઈમ્સના અહે્વાલ મયુજબ હાઈકોટટે શયુક્ર્વારે તેમની મૃત્યયુદંડની સજાના અમલ સામે સ્ટે મેળ્વ્વાની પર્વાનગી માટેની અરજીઓ ફગા્વી દીિી હતી.

ચારેય દોર્ર્તોને 2015 અને 2018ની ્વચ્ે મૃત્યયુદંડની સજા કરાઈ હતી. આ ચયુકાદા સામેની તેમની સંબંર્િત અપીલો 2016 અને 2020ની ્વચ્ે ફગા્વી દે્વામાં આ્વી હતી.

એક લેર્ખત ચયુકાદામાં જબ્સ્ટસ ્વેલેરી ર્થયને જણાવ્યયું હતયું કે આ અરજી ફોજદારી કેસોમાં કોટવિના અંર્તમ ર્નણવિય પછીના જરૂરી ત્ણ મર્હનાની અ્વર્િની પછી દાખલ કરાઇ હતી.

Newspapers in English

Newspapers from United States