Garavi Gujarat USA

પાંચ ઇન્ન્ડયન અમેર્રકન વિદ્ાર્થીઓને રોહ્ડસ સ્કોલરવશપ મળશે

-

પ્રર્તર્ઠિત રોહ્ડસ સ્કોલરર્શપ પ્રોગ્ામ માટે પસંદગી પામેલા કકુલ 32 ર્્વદ્ાથથીઓમાંથી પાંચ ઇબ્ન્ડયન અમેડરકન યયુ્વાનો છે. આ સ્કોલરર્શપ અંતગવિત પસંદગી પામેલા તમામને 2023માં યયુકેની ઓક્સફડવિ યયુર્ન્વર્સવિટીમાં અભ્યાસ કર્વાની તક મળશે. પસંદગી પામેલા ર્્વદ્ાથથીઓએ સે્વા કર્વા માટે એકતા, લાક્ર્ણકતા, નેતૃત્ત્વ, બયુર્ધિમતિા અને પ્રર્તબધિતા દશાવિ્વી હતી. આ 32 સ્કોલરર્શપ માટે 800થી ્વિયુ અમેડરકન્સે અરજી કરી હતી, અને જે પસંદ થયા છે તેમાં 16 મર્હલાઓ અને 16 પયુરુર્ો છે. જે પાંચ ઇબ્ન્ડયન અમેડરકન્સ પસંદગી પામ્યા છે તેમાં ્વર્જવિર્નયા-ફેરફેક્સના અથ્વવિ ગયુપ્ા, એડરઝોનાના ફીર્નક્સના શ્ેયસ હોલ્યુર, સાઉથ કેરોર્લનામાં કોલબ્મ્બયાના ્વીર સંઘા, કેર્લફોર્નવિયામાં સાન રેમોનના અર્મર્ા કામ્બથ અને સોર્મસના જપનીત કે. ર્સંઘનો સમા્વેશ થાય છે. આ સ્કોલરર્શપની જાહેરાત 13 ન્વેમ્બરના રોજ કર્વામાં આ્વી હતી. તે ર્્વશ્વમાં સૌથી પ્રર્તર્ઠિત અને જયુની છે. આ સ્કોલરર્શપમાં બે ્વર્વિના સમયગાળા માટે અભ્યાસ, રહે્વાનો અને રહે્વાના અન્ય ખચવિ આ્વરી લે્વામાં આ્વે છે.

Newspapers in English

Newspapers from United States