Garavi Gujarat USA

હેલી મા્ટે પણ મુશ્કકેલ રાહ

-

અત્યાિટે અમેરિકાના િાજકાિણમાં એવી ચચા્સ થઇ િહી છટે કે, બન્ને મુખ્ય ્પક્ડોમાંથી બે ઈન્ન્્ડયન અમેરિકન મનહલાઓ દટેશની 2024ની પ્રેન્સ્ડેન્ટ્પદની ચૂંટણી માટટે ઉમેદવાિી નોંધાવશે? આવી ્સંભાવના વ્યક્ થઈ િહી છટે. નનક્ી હટેલીએ એવડો ્સંકેત આપ્યડો છટે કે તે િી્પન્્લલકન ઉમેદવાિ બની શકે છટે. ્પિંતુ ્ડેમડોક્રેટ્્સમાં આ બાબત 80 વ્ષ્સના પ્રેન્સ્ડેન્ટ જો બાઇ્ડેન ઉ્પિ આધારિત છટે કે તેઓ બીજી મુદત માટટે પ્રેન્સ્ડેન્ટ ન બનવાનડો નનણ્સય લે અને વાઇ્સ પ્રેન્સ્ડેન્ટ કમલા હટેરિ્સને ્ડેમડોક્રેરટક ્પાટમીના ઉમેદવાિ બનવાનડો નવકલ્્પ આ્પે. અત્યાિ ્સુધી બાઇ્ડેન એવું કહટેતા આવ્યા છટે કે, તેઓ બીજી મુદ્દત માટટે પ્રેન્સ્ડેન્ટ્પદનડો નનણ્સય આવતા વ્ષ્સની શરૂઆતમાં તેના ્પરિવાિ ્સાથે ચચા્સ કિીને લેશે. યુએ્સ કેનબનેટમાં સ્થાન ્પામલે ા પ્રથમ ઈન્ન્્ડયન અમેરિકન મનહલા નનક્ી હટેલીએ 19 નવેમ્બિટે જણાવ્યું હતું કે, તે પ્રેન્સ્ડેન્ટ્પદ માટટેની સ્્પધા્સ નવ્ષે ર્ંભીિતાથી નવચાિી િહ્ા છટે અને તે અંર્ે ટૂંક ્સમયમાં વધુ જણાવશે. તેમણે નેવા્ડામાં લા્સ વેર્ા્સ ખાતે િી્પન્્લલકન જુઇશ કડોએનલશન (RJC) ની ્સભામાં આ વાત કિી હતી. ્ડડોનાલ્્ડ ટ્રમ્્પે ્ફિીથી પ્રેન્સ્ડેન્ટ ્પદ માટટે ચૂંટણી લ્ડવાની જાહટેિાત કિી હતી તે ્પછીની એ પ્રથમ મડોટી િી્પન્્લલકન ્સભા હતી.

ફ્લડોરિ્ડાના ર્વન્સિ િડોન ્ડી્સેન્ન્ટ્સ, ટટેક્્સા્સના ્સેનેટિ ટટે્ડ ક્રુઝ અને ભૂત્પૂવ્સ ્સેક્રેટિી ઓ્ફ સ્ટટેટ માઇક ્પડોન્મ્્પયડો જેવા અન્ય લડોકડો તેમની ્સામે ચૂંટણી લ્ડી શકે તેવી ્સંભાવના છટે, તેમણે ્પણ ્સભાને ્સંબડોધી હતી. યુનાઇટટે્ડ નેશન્્સમાં કાયમી પ્રનતનનનધ તિીકે ્ફક્ બે વ્ષ્સમાં કેનબનેટના ્પદ ્પિથી િાજીનામું આપ્યા ્પછી, હટેલીએ ્પાટમીમાં ્પડોતાનડો જનાધાિ બનાવવાની તૈયાિી કિી હતી.

તેમણે એક ્પડોનલરટકલ એક્શન કનમટી-સ્ટટેન્્ડ ્ફડોિ અમેરિકા બનાવી હતી, જેણે મધ્ય્સત્ર ચૂંટણીમાં 60 ઉમેદવાિડોને ્સમથ્સન આપ્યું અને તેમના પ્રચાિ માટટે 10 નમનલયન ્ડડોલિનડો ખચ્સ કયયો હતડો. હટેલી ર્વ્સથી કહટે છટે કે, તેમનડો ઉછટેિ દનક્ણના નાના ગ્ામીણ નર્િમાં એક બ્ાઉન વ્યનક્ તિીકે થયડો હતડો. તેમનડો ્પરિવાિ વંશીય નવભાજનની ્સાથે ભાિતમાંથી અહીં આવ્યડો હતડો. તેમણે હટેરિ્સ ્પિ કટાક્ કયયો હતડો, કે તેમને િાજકાિણમાં પ્રાથનમક ઓળખ તેમના ન્પતાની મળી છટે જે, આનરિકન અમેરિકન મૂળના છટે. તેમણે અનેકવાિ વંશવાદ ્પિ ધ્યાન કેન્ન્દ્રત કયુું છટે.

તેમણે હટેરિ્સ ્પિ એવા લડોકડો ્સાથે હડોવાનડો આિડો્પ મૂક્યડો હતડો કે, જેઓ અમેરિકનડોમાં “આત્મ-ધૃણા”ને પ્રડોત્્સાહન આ્પે છટે અને તેનાં ્પડોતાના ્પરિવાિના અનુભવને ટાંકીને તે એવું

હટેલી ્પણ પ્રેન્સ્ડેન્ટ્પદની સ્્પધા્સમાં ઉતિટે તડો તેમની િાહ ્પણ મુશ્કેલ હડોઈ શકે

2024ની ચૂંટણીમાં િી્પન્્લલકન ઉમેદવાિ અર્ં િીઅલ ન્લિયિ ્પડોનલરટક્્સના ્સવગેમાં જણાયું હતું કે, હટેલીને માત્ર 2 ટકા ્સમથ્સન હતું, જ્યાિટે ટ્રમ્્પની તિ્ફેણમાં 47.3 ટકા અને ્ડી્સેન્ન્ટ્સને 29 ટકા લડોકડોનું ્સમથ્સન હતું. હટેલીની ઉંમિ અત્યાિટે 50 વ્ષ્સની છટે અને જો તે 2024માં ઉમેદવાિ ન ્પણ બને, તડો ્પણ આ સ્્પધા્સમાં આર્ળ તેને વધુ તકડો મળશે.

નનકીએ તેના તાજેતિના પ્રવચન દિનમયાન ભાિતીય ્પાઘ્ડીધાિી ન્સખ ઇનમગ્ન્ટની દીકિી- નનમ્રતા નનક્ી િંધાવા હટેલીએ શ્ેત્પણા ્સાથે જો્ડાયેલા ્પક્માં વંશીય લઘુમતી તિીકેની ્પડોતાની ્પરિન્સ્થનત અર્ં વાિંવાિ ભાિ્પૂવ્સક જણાવ્યું હતું કે, ્પાટમીએ નહસ્્પેનનક્્સ, એનશયન્્સ, આનરિકન અમેરિકન્્સ અને જ્યુઇશ જેવા લઘુમતીઓ ્સુધી ્પહોંચવું જોઈએ.

તેમના માતા-ન્પતા "ભાિતથી નખસ્્સામાં માત્ર આઠ ્ડડોલિ લઈને અમેરિકામાં આવ્યા હતા અને ્સ્ફળતા્પૂવ્સક તેમ જ ર્વ્સથી ્સાઉથ અમેરિકામાં વ્સવાટ કયયો હતડો.

્પછી અહીં તેમના ન્પતા અજીત ન્સંઘ િંધાવા પ્રડો્ફે્સિ બન્યા હતા અને તેમની માતા િાજ કૌિ િંધાવા નબઝને્સ ્સંભાળતા હતા. ્પણ બડોલી ચૂક્યા છટે કે, "અમેરિકા વંશવાદી છટે".

ટ્રમ્્પની કેનબનેટમાં જો્ડાતા ્પહટેલા હટેલી ્સાઉથ કેિડોલાઈનાનાં ર્વન્સિ હતા, િી્પન્્લલકન બડોબી નજંદાલ ્પછી ર્વન્સિ બનેલા તેઓ બીજા ઇન્ન્્ડયન અમેરિકન હતા. હટેલીએ કહ્યં હતું કે, “ઘણા લડોકડોએ ્પૂછ્યું છટે કે હું પ્રેન્સ્ડેન્ટ્પદની ચૂંટણી લ્ડીશ કે નહીં. હવે જ્યાિટે મધ્ય્સત્ર ચૂંટણી ્પૂણ્સ થઈ ર્ઈ છટે ત્યાિટે, હું તે વાત ર્ંભીિ િીતે ધ્યાનમાં લઈશ.” ટ્રમ્્પે તડો્ડી નાખેલડો ઈિાન અણુ કિાિ ્ફિીથી અમલી કિવાના બાઇ્ડેનના પ્રયા્સની ટીકા કિતી વખતે નાનડો ્સંકેત આપ્યડો હતડો.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States