Garavi Gujarat USA

રહિયન મહિલાઓ હવદેિીઓ માટે સરોગેસી નિીં ્કરી િ્કે

-

રહશયામાં ટૂંક સમય એવો કાયદો લાવવામાં આવશે જેમાં રહશયન મહિલાઓ હવદેશીઓ માટે સરોગેસી સેવાઓ આપી શકશે નિીં. નેશનલ મધસવિ ડે હનહમત્ે આ અંગેની જાિેરાત પાલાવિમે્કટમાં નીચલા ગૃિના સ્પીકર વ્યાચેસ્લાવ વોલોડડને કરી િતી.

રહશયામાં નાણા ખચચીને સરોગસી કાયદેસર છે, પરંતુ કેટલાક ધાહમવિક જૂ્થો આ પ્ર્થા્થી બાળકોના જ્કમનું વ્યાપારીકરણ ્થતું િોવાનું જણાવીને તેની ટીકા કરી િતી. વોલોડડને મેસેહજંગ એપ-ટેહલગ્રામમાં જણાવ્યું િતું કે, "હવદેશીઓને સરોગસી સહવવિસનો ઉપયોગ કરતા અટકાવી બાળકોને બચાવવા માટે બધું જ કરવું જોઈએ. અમે આ અંગે ડડસેમ્બરની શરૂઆતમાં હનણવિય કરીશું." તેમણે જણાવ્યું િતું કે, "છેલ્લા કેટલાક વર્ષોમાં સરોગેટ માતા દ્ારા જ્કમેલા અંદાજે 45 િજાર બાળકોને હવદેશોમાં લઈ જવામાં આવ્યા છે. બાળકની આવી િેરાફેરી સ્વીકાયવિ ગણી શકાય નિીં." રહશયન લોમેકસસે મે મહિનામાં પ્ર્થમ વાંચન દરહમયાન લગભગ સવવિસંમહત્થી આ હબલ પસાર કયુંુ િતું. અંહતમ અને ત્રીજા વાંચનમાં પસાર કરવામાં આવે, તો સંસદના ઉપલા ગૃિ દ્ારા તેની સમીક્ા કરાશે અને પછી પ્રેહસડે્કટ વ્લાડદહમર પુહતન તેના પર િસ્તાક્ર કરશે.

આ અંગે યુરિેનની સરકાર જણાવ્યું િતું કે, ફેબ્ુઆરીમાં તેના પાડોશીએ િુમલા કયાવિ પછી રહશયાએ 12 િજાર્થી વધુ યરિુ ેહનયન બાળકોનો દબાણપવૂ વિક દેશહનકાલ કયષો છે, જ્યારે 440 બાળકો યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે અને સેંકડો બાળકો ગૂમ છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States