Garavi Gujarat USA

ઇરાનમાં હિજાબ વગરની મહિલાને બેન્્ક સેવા બદલ બેન્્ક મેનેજરની િ્કાલપટ્ી

-

ઇરાનમાં હિજાબ વગરની એક મહિલાને બેન્્કકિંગ સહવવિસ પૂરી પાડવા બદલ બે્કક મેનેજરની િકાલપટ્ી કરાયાનું રહવવારે (27 નવેમ્બર) સ્્થાહનક મીડડયાના અિેવાલમાં જણાવ્યું િતું. હિજાબ હવરોધ દેખાવોએ આ ઇસ્લાહમક પ્રજાસત્ાક દેશને િચમચાવી નાખ્યો છે ત્યારે આ ચોંકાવનારી ઘટના બની છે.

મેિર ્કયૂઝ એજ્કસીના અિેવાલ મુજબ રાજધાની તિેરાનની નજીક આવેલા ક્યુમ પ્રાંતમાં બે્કક મેનેજરે ગુરુવારે હિજાબ વગરની મહિલાને બે્કક સેવાઓ આપી િતી. તે્થી તેમને ગવનવિરના આદેશ્થી તેમના પદ પર્થી િટાવાયા િતા. હિજાબ વગરની મહિલાના વીડડયો અંગે સોહશયલ મીડડયામાં ઘણી પ્રહતહરિયા આવી િતી.

ઈરાનમાં મોટાભાગની બે્કકો સરકારના હનયંત્રણ િેઠળ છે અને ડેપ્યુટી ગવનવિર િાજીઝાદેિે કહ્યં િતું કે હિજાબ કાયદાનો અમલ કરવાની જવાબદારી આવી સંસ્્થાઓમાં સંચાલકોની છે.

દેશની મોરાહલટી પોહલસી િેઠળ લાગુ કરાયેલા કાયદા મુજબ 80 હમહલયન્થી વધુ લોકોના દેશમાં મહિલાઓ માટે મા્થું, ગરદન અને વાળ ઢાંકવા ફરહજયાત છે. ડ્ેસ કોડના હનયમોના કહ્થત ભંગ બદલ 16 સપ્ટેમ્બરે પોલીસે 22 વર્વિની યવુ તી મિસા અહમનીને અટકાયતમાં લીધી િતી અને તેનું પોલીસ કસ્ટડીમાં જ મોત ્થયું િતું. આ પછી્થી હિજાબ હવરોધી આંદોલન શરૂ ્થયું િતું અને તે સતત ઉગ્ર બનતું ગયું છે. સત્ાવાળાઓ તેને "િુલ્લડો" કિે છે.

Newspapers in English

Newspapers from United States