Garavi Gujarat USA

ડો્કટરોએ પથરી ્કઢાવવા આવેલા દદદીની ક્કડની જ ્કાઢી લીધી, 8 મહિને ખબર પડી

-

ઉત્ર પ્રદેશના અલીગઢ્થી એક ચોંકાવનારા સમાચાર મળ્યા છે. અિીં પ્થરી્થી પરેશાન એક વ્યહતિને િોન્સ્પટલમાં દાખલ કરવામાં આવ્યો િતો. ત્યારબાદ ડોક્ટરોએ તેની ડકડની કાઢી લીધી િતી. આ મામલો આઠ મહિના જૂનો છે, પરંતુ પેટમાં ફરી દુખાવો ફરી શરૂ ્થયા બાદ પીડડતાએ અલ્ટ્ાસાઉ્કડ કરાવ્યું તો ડકસ્સો જાિેર ્થયો િતો. આ પછી, પીડડત વ્યહતિ િોન્સ્પટલમાં પૂછપરછ કરવા માંગતી િતી, પરંતુ કોઈ જવાબ નિીં મળતાં તેણે સીડીઓ (મુખ્ય હવકાસ અહધકારી) ને ફડરયાદ કરી િતી. િવે સીડીઓએ સીએમઓને આ મામલે તપાસ કરવાનો હનદદેશ આપ્યો છે. પીડડત દદચી િોમગાડવિ છે અને સીડીઓ ઓડફસમાં તૈનાત છે. મળતી માહિતી મુજબ, આ ઘટના કાસગંજમાં મુખ્ય હવકાસ અહધકારી (સીડીઓ) ઓડફસમાં તૈનાત િોમગાડવિ સુરેશ ચંદ્રા સા્થે બની િતી. કાસગંજના સીડીઓ સહચને કહ્યં કે, આ મામલાની જાણ િોવાની સા્થે તેમણે મુખ્ય હચડકત્સા અહધકારીને આ મામલાની તપાસ કરવા અને વ્યાપક અિેવાલ સુપરત કરવાનો હનદદેશ આપ્યો છે.

બીજી તરફ, કાસગંજ હજલ્લાના નાગલા તાલ ગામના રિેવાસી પીડડત સુરેશે જણાવ્યું કે, એહપ્રલ મહિનામાં તેને પટે માં દુખાવો ્થતો િતો. 14મી એહપ્રલે જ્યારે તેણે અલ્ટ્ાસાઉ્કડ કરાવ્યું ત્યારે ખબર પડી કે ડાબી ડકડનીમાં પ્થરી છે. આ પછી, લેબના લોકોએ તેને અલીગઢના ક્ારસી બાયપાસ રોડ પરની એક ખાનગી િોન્સ્પટલમાં મોકલ્યો. જ્યાં બીજા જ ડદવસે ડોક્ટરોએ તેનું ઓપરેશન કયુું અને કહ્યં કે પ્થરી નીકળી ગઈ છે. પીડડતે જણાવ્યું કે, િોન્સ્પટલમાં્થી રજા મળ્યા બાદ આઠ મહિના સુધી બધુ ઠીક િતું. પરંતુ, ્થોડા ડદવસો બાદ તેને ફરી્થી દુખાવો ્થવા લાગ્યો. આવી ન્સ્્થહતમાં, તેણે ડૉક્ટરનો સંપક્ક કયષો અને પછી ડૉક્ટરની સલાિ પર ફરી્થી અલ્ટ્ાસાઉ્કડ કરાવ્યું. તેની ડાબી ડકડની ગાયબ િોવાનું જાણવા મળ્યું િતું. પીડડતે જણાવ્યું કે, આ માહિતી પછી જ્યારે તે િોન્સ્પટલ પિોંચ્યો તો િોન્સ્પટલ મેનેજમ્કે ટે ત્યાં કોઈ નક્કર જવાબ આપ્યો નિોતો.

Newspapers in English

Newspapers from United States