Garavi Gujarat USA

સાબરમતી જેલના સુરંગકાંડ કેદીઓ સામે કાય્યવાહી કરવા કોટ્યની મંજુરી

-

અમદાવાદની ્સાબરમતી મધ્યસ્થ જરેલમાં ્સુરંગ ખોદવાના ચકચારભયાયા કે્સ (્સુરંગકાંડ કે્સ)માં ગુજરાત હાઇકોટટે તમામ ૨૪ આરોપી કેદીઓ વવરૂધ્ધ કાયયાવાહી કરવાની રાજય ્સરકારનરે મંજૂરી આપી છે. આ ક્સે માં તમામ ૨૪ કેદીઓનરે વબનતહોમત છોડી મૂકવાના અમદાવાદ ્સરેશન્્સ કોટયાના હુકમનરે ગુજરાત હાઇકોટટે રદબાતલ ઠરાવ્યો હતો અનરે ્સરકારની અરજી મંજૂર રાખતા આ હુકમ કયયો હતો.

૨૦૦૮માં અમદાવાદ શહેરના વવવવધ વવસ્તારોમાં ્સીરીયલ બ્લાસ્ટ કે્સમાં ૧૪ આરોપીઓનરે કોટટે ્સજા ફટકારી હતી. તરે ્સવહતના આરોપીઓ ્સાબરમતી જરેલમાં હતા. આ તમામ કેદીઓએ જરેલમાંથી ના્સી છૂટવાનું એક ખતરનાક ષડયંત્ર રચ્યું હતુ અનરે તરેના ભાગરૂપરે તા.૧૧ હતો. જરેમાં ૨૪ કેદીઓ ્સામરે ફરરયાદ નોંધવામાં આવી હતી. અમદાવાદ ્સરેશન્્સ કોટટે તા.૧૬-૪-૨૦૧૬ના હુકમથી ્સુરંગકાંડના તમામ ૨૪ આરોપીઓનરે આ ક્સમાંથી વબનતહોમત છોટી મૂકવા અંગરે કરેલા હુકમનરે પડકારતી રાજય ્સરકાર દ્ારા હાઇકોટયામાં અરજી કરાઇ હતી. હાઇકોટટે ્સરકારની અરજી મંજૂર રાખતાં જણાવ્યું કે, ્સરેશન્્સ કોટટે આરોપીઓનરે આ ક્સરેમાંથી રડસ્ચાજયા કરવા જરેવા ન હતા. કારણ કે, તરેઓ જયારે રાજય કેદી હોય તો તરેમનો પુરાવો તપાસ્યા વવના તરેઓનરે વબનતહોમત છોડી ના શકાય. ્સરેશન્્સ કોટટે એટલું જ વવચારવાનું હતુ કે, આરોપી કેદીઓ ્સામરે પ્થમદશયાનીય કે્સ પ્સ્થાવપત થાય છે કે નહી. હાઇકોટટે ્સરેશન્્સ કોટયાનો હુકમ રદ કરી ્સરકારની અરજી મંજૂર કરી હતી.

 ?? ?? ઓકટોબર,૨૦૧૨થી તા.૧૨ ફેબુ્રઆરી-૨૦૧૩ દરમ્યાન ્સાબરમતી જરેલમાં ઉંડી ્સુરંગ(ટનલ) ખોદી કાઢી હતી. જો કે, ફેબુ્રઆરી-૨૦૧૩ દરમ્યાન જ તરેઓ પકડાઇ ગયા હતા અનરે જરેલમાં ્સુરંગકાંડનો પદાયાફાશ થયો
ઓકટોબર,૨૦૧૨થી તા.૧૨ ફેબુ્રઆરી-૨૦૧૩ દરમ્યાન ્સાબરમતી જરેલમાં ઉંડી ્સુરંગ(ટનલ) ખોદી કાઢી હતી. જો કે, ફેબુ્રઆરી-૨૦૧૩ દરમ્યાન જ તરેઓ પકડાઇ ગયા હતા અનરે જરેલમાં ્સુરંગકાંડનો પદાયાફાશ થયો

Newspapers in English

Newspapers from United States