Garavi Gujarat USA

પી ટી ઉષા ઇન્્ડડયન ઓલલન્્પપક એસોલસએશન પ્ેલસડ્ડટ પદની ચૂંટણી લડશે

-

એક આશ્ચયયાજનક ગવતવવવધમાં એવશયન ગરેમ્્સની ્સુવણયા ચંદ્રક વવજરેતા વલજરેન્ડરી પીટી ઉષાએ શવનવારે જાહેરાત કરી હતી કે તરેઓ ઇન્ન્ડયન ઓવલન્મ્પક એ્સોવ્સએશન (IOA)ના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશરે. આ ચૂંટણી 10 રડ્સરેમ્બરે યોજાવાની છે. જો 10 રડ્સરેમ્બરે પ્રેવ્સડન્ટ તરીકે ચૂંટાશરે, પીટી ઉષા દેશનું પ્વતવનવધત્વ કરનારી અનરે IOAના વડા પણ બનનાર પ્થમ રમતવીર બનશરે

58 વષષીય ઉષાએ એક વવિટ કરી જાહેરાત કરી હતી કે "મારા ્સાથી એથ્લરેટ્્સ અનરે નરેશનલ ફેડરેશનના ઉષ્માભયાયા ્સમથયાનથી હું IOAના પ્રેવ્સડન્ટનું ઉમરેદવારી પત્ર સ્વીકારવા અનરે ફાઇલ કરવા બદલ ્સન્માવનત થઈ છું." IOAની ચૂંટણીઓ નવા બંધારણ હેઠળ ્સુપ્ીમ કોટટે વનયુક્ત કરેલા વનવૃત્ત ન્યાયાધીશ એલ નાગરેશ્વર રાવની દેખરેખ હેઠળ યોજાઈ રહી છે. આંતરરાષ્ટીય ્સવમવતની મંજૂરી મળ્યા બાદ IOAએ 10 નવરેમ્બરે નવું બંધારણ અપનાવ્યું હતું. IOA લાંબા ્સમયથી જૂથબંધીથી ગ્રસ્ત ્સંસ્થા છે અનરે નવી ગવતવવધીના ્સંદભયામાં હરીફ અવધકારીઓ ઉષા ્સામરેની લડાઈ માટે ભરેગા થાય છે કે કેમ તરે જોવાનું રહે છે. 'પાયોલી એક્્સપ્રે્સ' તરીકે પ્વ્સદ્ધ પીટી ઉષાનરે શા્સક ભારતીય જનતા પાટષીના ઉમરેદવાર તરીકે જોવામાં આવી રહી છે. ભાજપરે જુલાઈમાં તરેમનરે રાજ્ય્સભાના ્સભ્ય બનાવ્યા હતા. 1982 અનરે 1994માં એવશયન ગરેમ્્સમાં ચાર ્સુવણયા ્સવહત 11 મરેડલ જીતીનરે તરે

 ?? ?? ભારતની ્સૌથી ્સફળ એન્થ્લટ છે.
તરેમણરે 1986 વ્સઓલ એવશયન ગરેમ્્સમાં ચારે ગોલ્ડ જીત્યા હતા. તરેમાં 200m, 400m, 400m હડયાલ્્સ અનરે 4x400m રરલરે રે્સનો ્સમાવરેશ થાય છે. તરેમણરે 100mમાં વ્સલ્વર મરેડલ પણ મરેળવ્યો હતો.
ભારતની ્સૌથી ્સફળ એન્થ્લટ છે. તરેમણરે 1986 વ્સઓલ એવશયન ગરેમ્્સમાં ચારે ગોલ્ડ જીત્યા હતા. તરેમાં 200m, 400m, 400m હડયાલ્્સ અનરે 4x400m રરલરે રે્સનો ્સમાવરેશ થાય છે. તરેમણરે 100mમાં વ્સલ્વર મરેડલ પણ મરેળવ્યો હતો.

Newspapers in English

Newspapers from United States