Garavi Gujarat USA

રાજકોટમાં ગઇ ચૂંટણીના નેતાઓ આ ર્ખતે માત્ર કા્યચાકરો બની ગ્યા

-

રાજકોટમાં ઈ. 1998થી ગત ચૂંટણી ઈ. 2017 દરમમયાન ભાજપની નીમતરીમતઓની આકરી ટીકા કરીને કોંગ્ેસના ઉમેદવાર તરીકે ઝનુનપૂવ્વક ચૂંટણી લડનારા (પણ હારનારા) શહેરની ચાર બેઠકો પૂવ્વ, પમચિમ, દમષિણ અને ગ્ામ્યના ચાર ઉમેદવારો આ ચૂટણીમાં પષિપલ્ટો કયયો છે અને ચારેયને ટટકીટ તો નથી મળી પણ માત્ર ભાજપના કાય્વકર તરીકે કામ કરી રહ્ા છે.

કાશ્મીરાબેન નથવાણી ઈ.સ. 1998માં ભાજપમાં બળવો કરનાર શંકરમસંહના પષિ રાજપમાંથી રાજકોટ

આ જ મવસ્તારમાં ભાજપના પ્રમાં જોડાયા છે.

લાખા સાગઠીયા રાજકોટ ગ્ામ્ય બેઠકમાં ઈ.સ. 2012માં રાજકોટ ગ્ામ્ય બેઠક પર ભાજપના ભાનુબેન સામે ચૂટણી લડીને ભારે ટક્કર આપી હતી અને 2017માં તે પષિપલ્ટો કરીને ભાજપમાં ભળ્યા, ભાજપે ત્યારે ફટાફટ ટટકીટ પણ આપી દી્ધી અને હવે આ વખતે તેમનું પત્ુ કાપી નાંખ્યું છે. હવે તે માત્ર કાય્વકર છે અને ૨૦૧૨માં કોંગ્ેસ માટે, ૨૦૧૭માં પોતાના માટે અને હવે ભાજપ માટે મત માંગવા તેમને સેકન્ડ ઈન્ચાજ્વ બનાવ્યા છે.

જયેશ રાદડીયા ઈ. 2007માં રાજકોટ પૂવ્વ બેઠક પર ભાજપ સામે પૂરી તાકાતથી ચૂંટણી લડયા હતા, ભાજપ ઉપર પ્રહારો કયા્વ હતા પરંતુ, હારી ગયા. બાદમાં તેને પણ ભાજપે પોતાનામાં ભેળવી દી્ધા અને હવે જેતપુરથી ટટકીટ અપાઈ છે. ટદનેશ ચોવટીયાને હજુ ગત ચૂંટણી 2017 માં કોંગ્ેસે રાજકોટ દમષિણમાં ટટકીટ આપી હતી, ભાજપ સામે આષિેપોનો મારો ચલાવીને તેઓ ચૂંટણી લડયા અને હાયા્વ. હવે આ જ મવસ્તારમાં જઈને તે ભાજપમાં કાય્વકર તરીકે ભળી ગયા છે.

 ?? ?? પમચિમ બેઠક પર વજુભાઈ સામે લડયા હતા. ત્યારબાદ ઈ.સ. 2002 અને 2007માં વજુભાઈની સામે કોંગ્ેસે સતત તેમને બે વખત ઉમેદવાર બનાવ્યા હતા. આ ત્રણ ચૂંટણીમાં ભાજપ મવરૂધ્્ધ પ્રચાર કરનારા આ રઘુવંશી મમહલા નેતા હવે
પમચિમ બેઠક પર વજુભાઈ સામે લડયા હતા. ત્યારબાદ ઈ.સ. 2002 અને 2007માં વજુભાઈની સામે કોંગ્ેસે સતત તેમને બે વખત ઉમેદવાર બનાવ્યા હતા. આ ત્રણ ચૂંટણીમાં ભાજપ મવરૂધ્્ધ પ્રચાર કરનારા આ રઘુવંશી મમહલા નેતા હવે

Newspapers in English

Newspapers from United States