Garavi Gujarat USA

ગુજરાતની ચૂંટણીમાં સદ્ામ હુસૈન કેમ ચચાચાનો મુદ્ો બન્્યો

-

ગુ જ ર ા ત મ ાં ચૂંટણીપ્રચારમાં ભાજપના નેતા અને આસામના મુખ્યપ્ર્ધાન મહમંતા મબસ્વા સરમા મંગળવારે એક ચૂંટણીસભામાં ઈરાકના ભૂતપૂવ્વ સરમુખત્યાર સદ્ામ હુસૈનનો એક નવો જ મુદ્ો લઈ આવ્યા હતા. અમદાવાદમાં ચૂંટણીસભામાં મહમંતા મબસ્વા સરમાએ દાવો કયયો છે કે કોંગ્ેસના નેતા રાહુલ ગાં્ધી ઈરાકના ભૂતપૂવ્વ સરમુખત્યાર સદ્ામ હુસૈન જેવા દેખાઈ રહ્ા છે.

અહીં ઉલ્ેખનીય છે કે કોંગ્ેસની ભારત જોડો યાત્રા દરમમયાન રાહુલ ગાં્ધીએ દાઢી વ્ધારી છે અને તેમનો લૂક બદલાઈ ગયો છે.

સરમાએ કહ્યં હતું કે "મેં હમણાં જ જોયું કે તેમનો લુક પણ બદલાઈ ગયો છે. મેં થોડા ટદવસ પહેલા એક ટીવી ઈન્ટરવ્યુમાં કહ્યં હતું કે તેમના નવા લૂકમાં કંઈ ખોટું નથી. પરંતુ જો તમારે બદલાવ કરવો હોય તો ઓછામાં ઓછું તેને સરદાર વલ્ભભાઈ પટેલ જેવો બનાવો કે જવાહરલાલ નેહરુ જેવો બનાવો,. ગાં્ધીજી જેવો દેખાય તો સારું. પણ તમારો ચહેરો સદ્ામ હુસૈન જેવો કેમ થઈ રહ્ો છે?"તેનું કારણ એ કે કોંગ્ેસ કલ્ચર ભારતીય લોકોની નજીક નથી. તેમની સંસ્કકૃમત એવા લોકોની નજીક છે જેઓ ભારતને ક્યારેય સમજી શક્યા નથી.

સરમાના આ મનવેદનની કોંગ્ેસના નેતાઓ આકરી ટીકા કરી હતી. કોંગ્ેસના જનરલ સક્રે ેટરી ઈન્ચાજ્વ કોમ્યુમનકેશન્સ જયરામ રમેશે ટ્ીટમાં કહ્યં, "આ ખરેખર દયનીય છે કે રાહુલ ગાં્ધીની દાઢી પર અસમના મુખ્યમંત્રીની ઘૃણાસ્પદ અને તદ્ન અસ્વીકાય્વ ટટપ્પણીઓ પર આજે ઘણી ટીવી ચેનલોએ ચચા્વઓ કરી હતી. આ ભારત જોડો યાત્રાને તુચ્છ બનાવે છે."

 ?? ??

Newspapers in English

Newspapers from United States