Garavi Gujarat USA

કચ્્છમાં પાટટલે અગ્ણીઓ સાથે પટરસ્્થથમતની સમીક્ા કરી

-

સુરતમાં અરમવંદ કેજરીવાલની ચૂંટણીસભામાં આપ અને પોલીસ વચ્ે ઝપાઝપી ઘર્્વણના થયું હતું. આમ આદમી પાટટી (AAP)એ સોમશયલ મીટડયા પોસ્ટમાં જણાવ્યું કે, કતારગામ મવસ્તારમાં આજે આમ આદમી પાટટીના રાષ્ટીય સંયોજક અરમવંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્ર્ધાન ભગવંત માનની જાહેર સભા માટે જરૂરી પોલીસ પરવાનગી ચૂંટણી પંચમાંથી લેવામાં આવી હોવા છતાં ભાજપના ઈશારે SMCએ બેનરો કાઢવાનો મવરો્ધ કરતા પોલીસે બળપ્રયોગ કરી આપ કાય્વકતા્વઓને ગેરકાયદેસર ટડટેઇન કયા્વ છે. આ સાથે જ AAPએ કાય્વકરોને ટડટેઈન કરતો મવડીયો પણ સોમશયલ મીટડયા પર શેર કયયો છે.

અરમવંદ કેજરીવાલ, ભગવંત માન અને ગોપાલ ઇટામલયા સમહતના આપનો ઉમેદવારોના સુરતના મસંગણપોર ચાર રસ્તા તેમજ તેની આસપાસમાં હોટડિંગ્સ લગાડવામાં આવ્યા હતા. સુરત મહાનગરપામલકાની ટીમના કમ્વચારીઓ એકાએક જ હોટડિંગ દૂર કરવાની કામગીરી હાથ ્ધરતા આમ આદમી પાટટીના કાય્વકતા્વ ભારે રોર્ જોવા મળ્યો હતો.

દરમમયાન મામલો મબચકતા ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ઉલ્ેખનીય છે કે, ગત અઠવાટડયે જ આપની ચૂંટણી સભા દરમમયાન ભાજપ અને આપના કાય્વકરો વચ્ે ઘર્્વણ થયું હતંુ. દરમમયાન બંને પષિો વચ્ે પથ્થરમારો થતાં અનેક વાહનોમાં તોડફોડ થઈ હતી.

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યષિ સી.આર. પાટટલે ગત સપ્ાહે કચ્છના પષિના અમુક નેતાઓ - અગ્ણીઓ સાથે `સમીષિા બેઠક' યોજ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કેસટરયો પષિ આ વખતે મવક્રમી સંખ્યામાં બેઠકો મેળવશે એવો મવશ્ાસ વ્યક્ત કયયો હતો. ભાજપ શ્ી પાટટલની આ મુલાકાતને મનયત કાય્વક્રમ મુજબની રૂટટન પ્રમક્રયા ગણાવી રહ્ો છે, પણ મામહતગાર સૂત્રોના દાવા મુજબ ભુજ અને કચ્છમાં અમુક જ્ામતજામતઓમાં નારાજી હોવાના અહેવાલો વચ્ે કયાંક ને કયાંક પ્રદેશ પ્રમુખની આ બેઠકનો ઉદ્ેશ ડેમેજ કંટ્ોલનો પણ હોવાનું સમજાય છે. ભાજપના ભુજની બેઠકના ઉમેદવાર કેશુભાઇ પટેલ, સાંસદ મવનોદ ચાવડા સમહતના અમુક અગ્ણીઓ સાથેની બેઠક બાદ સી.આર. પાટટલે પત્રકારો સમષિ કહ્યં હતું કે, કચ્છની છએ છ બેઠક પર ભાજપ ભવ્ય જીત મેળવશે એવો અમને મવશ્ાસ છે અને ગુજરાતમાં પણ વડાપ્ર્ધાન'

નરેન્દ્રભાઇ મોદીએ કહ્યં તેમ આ વખતે મવજયનો નવો રેકોડ્વ રચાશે. પત્રકારો સાથએની વાતચીતમાં પાટટલે કહ્યં હતું કે, વડાપ્ર્ધાન સમહત ભાજપની સભાઓમાં મળતા પ્રમતસાદને જોતાં ગુજરાતમાં આ વખતે ભાજપ પોતાની જીતનો મવક્રમ તોડવા જઇ રહ્ો છે. કચ્છમાં અને ભુજમાં (ટટટકટ નહીં મળવા સમહતના કારણે) અમુક જ્ામત-જામતઓ ભાજપથી નારાજ હોવાનું કહેવાય છે એવા સવાલના જવાબમાં તેમણે કહ્યં હતું કે, કોઇ જ્ામત ભાજપથી નારાજ નથી, બ્ધાનું અમને બહુ સમથ્વન છે. તેમણે કહ્યં હતું કે, આ મુલાકાત ઓમચંતી નથી. પષિ પ્રમુખ તરીકે હું દરેક બેઠકની આ રીતે સમીષિા મુલાકાત કરું છું. રોજની 18થી 20 બેઠક પર આ રીતે જાઉં છું. કોઇ પ્રશ્ો હોય તો મનરાકરણ લાવું છું. કચ્છમાં કોઇ પ્રશ્ નથી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States