Garavi Gujarat USA

થરાદમાં શંકર ચૌધરી સામે કોંગ્ેસ અને ‘આપ’નો પડકાર

-

નવા સીમાંકન બાદ થરાદ બેઠક અસ્સ્તત્વમાં આવી છે. તે પછી અહીં ત્રણ ચૂંટણીઓ યોજાઈ છે. ખાસ કરીને તેમાં બે ચૂંટણીમાં ભાજપ તથા એક પેટા ચૂંટણીમાં કોંગ્ેસનો મવજય થયો છે. આ વખતે થરાદ બેઠક પર ભાજપના પૂવ્વ કેમબનેટપ્ર્ધાન શંકર ચૌ્ધરી, કોંગ્ેસના વત્વમાન ્ધારાસભ્ય ગુલાબમસંહ રાજપૂત તથા આપના મવરચંદ ચાવડા વચ્ે સી્ધો મત્રકોણીયો જંગ જોવા મળશે.

નવા સીમાંકનમાં અસ્સ્તત્વમાં આવી હતી. જે બાદ અહીં 3 વાર ચૂંટણી થઈ છે. જેમાં બે વાર સામાન્ય ચૂંટણી તો એક વાર પેટાચૂંટણીનો સમાવેશ થાય છે. વર્્વ 2012 અને વર્્વ 2017માં અહીંથી ભાજપના પરબતભાઈ પટેલ જીત્યા હતા. બાદમાં પરબતભાઈ પટેલ સાંસદ બનતા અહીં પેટાચૂંટણી થઈ હતી. જેમાં કોંગ્ેસના ગુલાબમસંહ રાજપૂતની

જીત થઈ હતી. એટલે કે અહીં બે વાર ભાજપ અને એકવાર કોંગ્ેસ જીત્યું છે. આ વખતે બનાસ ડેરીના ચેરમેન તથા ભાજપના સહકારી નેતા શંકર ચૌ્ધરી અહીં ઉમેદવાર હોવાથી આ ચૂંટણી રસપ્રદ બની જવા પામી છે. ઉમેજદાવારી પત્ર પાછા ખેંચવાના છેલ્ા ટદવસ પછી આ બેઠક પર 14 ઉમેદવારો ચૂંટણી જંગમા છે.

બનાસકાંઠા મજલ્ામાં આમ તો કુલ 24 લાખ જેટલા મતદારો છે. જે પૈકી થરાદ બેઠક પર 2.48 લાખ મતદારો છે, જેમાંથી પુરૂર્ મતદારોની સંખ્યા 1.29 લાખ છે.

જયારે મમહલા મતદારોની સંખ્યા 1.18 લાખ જેટલી છે. થરાદ બેઠક પર 260 બેટલા મતદાન મથકો આવેલા છે. કેસ્ન્દ્રય અ્ધ્વલશ્કરી દળોએ પણ અહીં મોરચો સંભાળી લી્ધો છે.

Newspapers in English

Newspapers from United States