Garavi Gujarat USA

મહેસાણા, દાહોદ, વડોદરા, ભાવનગરમાં મોદીની ચૂંટણીસભા, કોંગ્ેસ પર આકરા પ્રહારો ગજુ રાતની ચટૂં ણી 25 વર્્ષ માટેનું ભાગ્્ય નક્ી કરશઃે મોદી

- પહેલા પાનાનું ચાલુ...

િડાપ્રધાન નરેન્દદ્ર મોદીએ બુધિાર, 23 નિેમ્બરે મહેસાણા, દાહોદ, િડોદરા અને ભાિનગરમાં ચૂંટણી સભાઓ યોજી હતી. મહેસાણામાં ચૂંટણીસભામાં સંબોધન કરતા િડા પ્રધાન નરેન્દદ્ર મોદીએ બુધિારે કહ્યં હતું કે "કોંગ્ેસ મોડલ" નો અથ્ષ જાવતિાદ, વિભાજન અને િોટ બેંકની રાજનીવત છે, જેણે ગુજરાત અને સમગ્ દેશને "બરબાદ" કરી દીધો છે.ભારતીય જનતા પાટટીએ ક્યારેય "િંશિાદ અને ભેદભાિ"ની નીવતને સમથ્ષન આપ્યું નથી.

િડાપ્રધાને જણાવ્યું હતું કે "કોંગ્ેસ મોડલનો અથ્ષ છે ભ્રષ્ાચાર, ભત્ીજાિાદ, િંશિાદ, સાંપ્રદાવયકતા અને જાવતિાદ. તેઓ િોટ બકેં ની રાજનીવતમાં સંડોિાયેલા અને સત્ામાં રહિે ા માટે વિવિધ જાવતના લોકો િચ્ે અથિા તો વિવિધ વજલ્ાઓમાં પણ વતરાડ ઊભી કરિા માટે જાણીતા છે."

િડાપ્રધાને આક્ેપ કયયો હતો કે "આ મોડેલે માત્ ગુજરાતને જ નહીં, પણ ભારતને પણ બરબાદ કરી દીધું છે. આ જ કારણ છે કે આજે આપણે દેશને આગળ લઈ જિા માટે સખત પ્રયાસો

ગજુ રાતમાં વિધાનસભાની ચટંૂ ણી માટે િડાપ્રધાન નરેન્દદ્ર મોદી છેલ્ાં બે દદિસથી ચટંૂ ણીસભા યોજીને ભાજપ માટે ધઆુ ધં ાર પ્રચાર કરી રહ્ાં છ.ે ગરુુ િારે મોદીએ પાલનપરુ , મોડાસા, દહેગામ અને બાિડા સવહત ચાર શહેરોમાં ચટૂં ણીસભાને સબં ોધન કયુંુ હત.ું પાલનપરુ માં િડા પ્રધાન નરેન્દદ્ર મોદીએ ગરુુ િારે કહ્યં હતું કે ગજુ રાતની કરિા પડશે. અમે (ભાજપ) પક્પાત સમૃવધિના પથ પર મૂક્યું હતું. ભૂતકાળમાં, વિધાનસભાની આ ચટૂં ણી આગામી 25 અને ભેદભાિની આિી નીવતને ક્યારેય ચૂંટણી દરવમયાન પાણી અને િીજળી િર્્ષ માટે રાજ્યનું ભાગ્ય નક્ી કરિા સમથ્ષન આપ્યું નથી. તેથી જ યુિાનો મુખ્ય મુદ્ાઓ હતા. આજે વિપક્ો આ માટેની છે. ભારતીય જનતા પાટટીના ફરી પાછા ફરી રહ્ા છે." સમસ્યાનો સામનો કરી શકે છે. ઉમદે િારોના સમથન્ષ માં બનાસકાઠં ા

મોદીએ કહ્યં કે 20 થી 25 િર્્ષની આ મુદ્ાઓ પર બોલિું નહીં વજલ્ાના પાલનપરુ શહેરમાં એક ચટૂં ણી િયજૂથના યુિાનોને કદાચ ખબર પણ કારણ કે આિા મુદ્ાઓ અમારા દ્ારા રેલીને સબં ોધતા મોદીએ કહ્યં હતું ક,ે નહીં હોય કે મહેસાણા વજલ્ાના લોકોને ઉકેલિામાં આિે છે. તેમણે જણાવ્યું હતું ગજુ રાત અને કેન્દદ્રમાં સત્ારૂઢ ભાજપ ભૂતકાળમાં પાણી અને િીજળીની તીવ્ર કે "કોંગ્ેસના શાસનમાં લોકોને િીજળી દ્ારા અત્યાર સધુ ીમાં ઘણા વિકાસના અછત સવહતની મુશ્કલે ીઓનો સામનો કનેક્શન મેળિિા માટે લાંચ આપિી કામો હાથ ધરિામાં આવ્યા છે, હિે કરિો પડ્ો હતો. તે દદિસોમાં દુષ્કાળ પડે છે. "વિશાળ છલાગં " લિે ાનો સમય આિી પણ સામાન્દય હતો. અમે (ભાજપ) પદરસ્સ્થવતને બદલિા માટે અમે

કુદરતી આફતો િચ્ે અને મયા્ષદદત નિી ટ્ાન્દસવમશન લાઇન નાખીને અને સુધારાની શરૂઆત કરી હતી. બે દાયકા સંસાધનોનો ઉપયોગ કરીને ગુજરાતને ટ્ાન્દસફોમ્ષર ગોઠિીને પાિર સેક્ટરમાં પહેલાં માત્ 5 લાખ કૃવર્ જોડાણોથી, મોદીએ પાલનપુર, મોડાસા, દહેગામ અને બાિડા સવહત ચાર શહેરોમાં ચૂંટણીસભાને સંબોધન કયુું હતું. પાલનપુરમાં િડા પ્રધાન નરેન્દદ્ર મોદીએ ગુરુિારે કહ્યં હતું કે ગુજરાતની વિધાનસભાની આ ચૂંટણી આગામી 25 િર્્ષ માટે રાજ્યનું ભાગ્ય નક્ી કરિા માટેની છે. મોદીએ બુધિાર, 23 નિેમ્બરે મહેસાણા, દાહોદ, િડોદરા અને ભાિનગરમાં ચૂંટણી સભાઓ યોજી હતી. મહેસાણામાં ચૂંટણીસભામાં સંબોધન કરતા િડા પ્રધાન નરેન્દદ્ર મોદીએ બુધિારે કહ્યં હતું કે "કોંગ્ેસ મોડલ" નો અથ્ષ જાવતિાદ, વિભાજન અને િોટ બેંકની રાજનીવત છે, જેણે ગુજરાત અને સમગ્ દેશને "બરબાદ" કરી દીધો છે. ભારતીય જનતા પાટટીએ ક્યારેય "િંશિાદ અને ભેદભાિ"ની નીવતને સમથ્ષન આપ્યું નથી.

ભાજપ માટે સૌથી મોટી સમસ્યા બળિાખોર ઉમેદિારોની છે, કારણ કે રાજ્યની 182માંથી 10% બેઠકો પર ભાજપના બળિાખોર ચૂંટણીના મેદાનમાં છે. ભાજપે અપક્ ઉમેદિારી બદલ છ િખતના ધારાસભ્ય અને બે ભૂતપૂિ્ષ ધારાસભ્યો સવહત િધુ 12 નેતાને પક્માંથી સસ્પેન્દડ કયા્ષ હતા. ભાજપે છ િર્્ષ માટે સસ્પેન્દડ કરેલા નેતાઓની સંખ્યા િધીને હિે 19 થઈ છે. અગાઉ 1 દડસેમ્બરે યોજાનાર પ્રથમ તબક્ા માટે ઉમેદિારી નોંધાવ્યા બાદ સાત નેતાઓને સસ્પેન્દડ કરિામાં આવ્યા હતા. હિે સસ્પેન્દડ કરાયેલા 12 નેતાઓ બીજા તબક્ામાં ચૂંટણી લડી રહ્ા છે, જે 5 દડસેમ્બરે છે. ભાજપે ત્ણ ડઝનથી િધુ િત્ષમાન ધારાસભ્યોને પડતા મૂક્યા છે. જેમાં પાંચ પ્રધાનોનો સમાિેશ થાય છે. આનો હેતુ ધારાસભ્યો સામે સત્ા વિરોધી લહેરનો સામનો કરિાની હતી. સસ્પેન્દડ કરાયેલા નેતાઓમાં િાઘોદડયાના િત્ષમાન ધારાસભ્ય મધુ શ્ીિાસ્તિનો સમાિેશ થાય છે, જેઓ 2002ના રમખાણો સવહત પોલીસ કેસોનો ઇવતહાસ ધરાિતા દબંગ-રાજકારણી તરીકે જાણીતા છે.

ભાજપે સસ્પેન્દડ કરેલા નેતાઓમાં પાદરાના પૂિ્ષ ધારાસભ્ય દદનુ પટેલ, બાયડના પૂિ્ષ ધારાસભ્ય ધિલવસંહ ઝાલાનો પણ સમાિેશ થાય છે. આિા અન્દય નેતાઓમાં કુલદદપવસંહ રાઓલ (સાિલી), ખાતુભાઈ પગી (શહેરા), એસએમ ખાંટ (લુણાિાડા), જેપી પટેલ (લુણાિાડા), રમેશ ઝાલા (ઉમરેઠ), અમરશી ઝાલા (ખંભાત), રામવસંહ ઠાકોર (ખેરાલુ), માિજી દેસાઈ (ધાનેરા) અને લેબાજી ઠાકોર (ડીસા) સમાિેશ થાય છે.

અરવિંદ કેજરીિાલ એક ચૂંટણીસભામાં પોતાના પક્ના વિજયની લેવખતમાં ગેંરટી આપી હતી. તેમણે આગામી િર્્ષની 31 જાન્દયુઆરીથી સરકારી કમ્ષચારીઓ માટે જૂની પેન્દશન યોજના ફરી અમલ કરિાનું િચન આપ્યું છે. આ ઉપરાંત આમ આદમી પાટટીએ 300 યુવનટ સુધી મફત િીજળી, મફત વશક્ણ સવહતના િચનો

આપ્યા છે.

ભાજપે પોતાના ચટૂં ણી ઢંઢેરામાં યવુ નફોમ્ષ વસવિલ કોડ,્ષ આગામી પાચં િર્મ્ષ ાં યિુ ાનોને 20 લાખ રોજગારીની તકો, તમામ વિદ્ાથટીનીઓ માટે મફત વશક્ણ અને કટ્ટરિાદ વિરોધી સલે ની રચના જિે ા િચનો આપ્યા છે. કોંગ્સે પોતાના ચટૂં ણીઢંઢેરામાં 10 લાખ નોકરી, રૂ.500માં એલપીજી વસવલન્દડર, 300 યવુ નટ મફત િીજળી, સરકારી કમચ્ષ ારીઓ માટે જનૂ ી પન્દે શન યોજના, મફત વશક્ણ, ખડે તૂ ોની રૂ.3 લાખ સધુ ી લોન માફી જિે ા િચનો આપ્યા છે.

આ િખતે ચૂંટણીમાં વિજય માટે ત્ણમાંથી એકપણ પક્ કોઇ કસર છોડિા માગતા નથી. કેટલાંક ઉમેદિારો રોબોટથી અને કેટલાંક ઉમેદિારો પેઇડ પ્રચારકોથી લોકોને આકર્્ષિાના પ્રયાસ કરી રહ્ાં છે. નદડયાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદિાર પંકજ દેસાઈએ દડવજટલ ઇસ્ન્દડયાની થીમ પર ખાસ રોબોટ દ્ારા પ્રચાર ચાલુ કયયો હતો. બીજી તરફ ભાડૂતી પ્રચારકોની માગ િધી છે. સ્થાવનક મીદડયાના અહેિાલ મુજબ ચૂંટણી જાહેર થઈ તે પછી ૩૦૦ રૂવપયાના દૈવનક મહેનતાણાથી માણસો મળતા હતા, પરંતુ માગમાં ઉછાળો આિતાં રોજનો ભાિ ૮૦૦ રૂવપયા સુધી પહોંચી ગયો છે.

ચૂંટણીમાં આ િખતે ભાજપ-કોંગ્ેસ-આપ િચ્ે રસપ્રદ વત્પાંવખયો જંગ જોિા મળી રહ્ો છે. અલબત્, માત્ આ ત્ણ પક્ નહીં કુલ ૭૦ નાના-મોટા પક્ોએ પણ આ િખતે વિધાનસભાની ચૂંટણીમાં ઝુકાવ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્ામાં કુલ ૯૩ બેઠકો પર ૮૩૩ ઉમેદિારો ટકરાશે. પ્રથમ તબક્ાની ૮૯ બેઠકોમાં માટે ૭૮૮ ઉમેદિારો મેદાનમાં છે. આમ, કુલ ૧૮૨ બેઠક પર ૧,૬૨૧ ઉમેદિારો િચ્ે જંગ જામ્યો છે. બીજા તબક્ામાં કુલ ૮૩૩ ઉમેદિાારોમાંથી ૭૬૪ પુરુર્ અને ૬૯ મવહલા છ.ે આમ, કુલ ઉમેદિારોમાં મવહલાઓનું પ્રમાણ ૧૦ ટકા પણ નથી. આ િખતે પ્રથમ તબક્ામાં ભાજપે ૯, કોંગ્ેસે ૬ અને આપે પાંચ મવહલા ઉમેદિારોને દટદકટ આપી છે.

1 દડસેમ્બરે પ્રથમ તબક્ામાં યોજાનારી 89 બેઠકો માટે કુલ 788 ઉમેદિારો મેદાનમાં છે. આમાથી આશરે 21 ટકા એટલે કે 167 ઉમેદિારો ગુનાવહત ઇવતહાસ ધરાિે છે. ૨૦૧૭ની સરખામણીમાં આ પ્રમાણ છ ટકા િધુ છે. નિાઇની િાત એ છે કે સૌથી સ્િચ્છ અને પ્રમાવણક હોિાનો દાિો કરતી આમ આદમી પાટટીમાં સૌથી િધુ ઉમેદિાર ગુનાવહત ઇવતહાસ ધરાિે છે. આપના ૮૮ ઉમેદિારોમાંથી ૩૬ ટકા ઉમેદિારો એટલે કે ૩૨ ઉમેદિારો સામે ગુના નોંધાયેલા છે. ભાજપના ૮૯માંથી ૧૬ ટકા એટલે કે ૧૪ ઉમેદિારો સામે ગુના નોંધાયેલા છે. કોંગ્ેસના ૮૯માંથી ૩૫ ટકા અને ૩૧ ઉમેદિારો સામે ગુના નોંધાયેલા છે.

નરેન્દદ્ર મોદી ભાજપ માટે ધુઆંધાર પ્રચાર કરી રહ્ાં છે. ગુરુિારે ગયો છે. " મોદીએ કહ્યં કે, "આ ચટૂં ણી કોણ ધારાસભ્ય બનશે કે કોની સરકાર આિશે તને ા વિશે નથી. આ ચટૂં ણી આગામી 25 િર્્ષ માટે ગજુ રાતનું ભાગ્ય નક્ી કરિા માટે છે."

મોદીએ જણાવ્યું હતું કે હિે એક વિશાળ છલાગં લિે ાનો સમય આિી ગયો છ.ે અને ગજુ રાતમાં એક મજબતૂ સરકાર બનાિિા માટે મને તમારા સમથન્ષ ની જરૂર છે. તમારે મને તમારી સમસ્યાઓ કહેિાની જરૂર નથી કારણ કે હું અહીં મોટો થયો છું અને હું તે મદ્ુ ાઓને સારી રીતે સમજું છ.ું હું અપીલ કરું છ.ું બનાસકાઠં ાની તમામ બઠે કો પર ભાજપને વિજયી બનાિો.

182 સભ્યોની ગજુ રાત વિધાનસભા માટે બે તબક્ામાં 1 અને 5 દડસમ્ે બરે ચટૂં ણી યોજાશે અને મતગણતરી 8 દડસમ્ે બરે હાથ ધરિામાં આિશ.ે

ગુજરાત હિે 20 લાખ આિા િીજળી જોડાણો છે.”

 ?? ??

Newspapers in English

Newspapers from United States